%E0%AA%AF%E0%AB%82%E0%AA%AA%E0%AB%80 %E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8 News

'ભગવાન શ્રી રામની સોગંધ, જો કોઈએ હિંમત કરી તો...', UP પોલીસની ખતરનાક તૈયારીઓની તસવીર
નવી દિલ્લીઃ અયોધ્યામાં નિર્માણ પામેલું રામ મંદિરએ હિન્દૂઓની આસ્થાનું સૌથી મોટું પ્રતિક છે. અહીં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને રામ લલ્લા અહીં જ સદાય માટે બિરાજમાન થશે. ત્યારે આ મંદિરની સુરક્ષા માટે તૈયારીઓ પણ એવી જ તડામાર કરવામાં આવી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, તારીખ પણ આવી ગઈ છે જ્યારે મંદિરનો અભિષેક થશે. ભવ્ય મંદિરની સુરક્ષામાં કોઈ કસર બાકી ન રહે તે માટે યુપી પોલીસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ એવા હથિયારોથી સજ્જ હશે જે કોઈપણ અસામાજિક તત્વો કે સંગઠનોની હિંમતને તોડી પાડશે. જે શક્તિઓ મંદિર તરફ આંખ ઉઘાડવાની હિંમત કરશે તેને વધુ ને વધુ ઘાતક હથિયારોની મદદથી હરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
Nov 24,2023, 9:53 AM IST

Trending news