dustbin

Health Tips: વાસી રોટલી ફેંકતા પહેલાં આટલું જાણી લેજો, સ્વાસ્થ્ય માટે ફાયદા જાણીને અચરજમાં પડી જશો

રાત્રીના બચેલું ભોજનને સવારે ડસ્ટબીનના ફેંકી દેવાની ખરાબ આદત આજે ઘણા લોકોમાં છે. આ ભોજન ખરાબ ન થયું હોવા છતાં લોકો તેને મોટી બેદરકારી સાથે ડસ્ટબીનમાં ફેંકી દે છે. ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગનાઈઝેશનની એક રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે આશરે 40 ટકા ભોજન બર્બાદ થાય છે. જો કે ઘણા લોકોને નથી ખબર કે કેટલીક વાસી ખાદ્ય વસ્તુઓના પણ અનેક ફાયદા હોય છે. તેમાંથી એક છે રોટલી. રાત્રીના બચેલી રોટલીના છે ફાયદા જાણી તમે પણ ચોંકી ઉઠશો. આવો જાણીએ સમગ્ર માહિતી.
 

Oct 18, 2021, 09:32 AM IST