close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને યૂપીના 1348 ખેડૂતોનું ચૂકવ્યું દેવું, પુત્રી શ્વેતા સાથે શેર કર્યો Photo

અમિતાભે બેંકની સાથે ઓઠીએસ કર્યું અને બેંકના કાગળ આપવા માટે 70 ખેડૂતોને મુંબઇ બોલાવ્યા, જેમને ટ્રેનનો એક સંપૂર્ણ કોચ બુક કરાવી આપ્યો હતો

Nov 27, 2018, 04:03 PM IST

બચ્ચને મેરી કોમને આપ્યા અભિનંદન, કહ્યું - તમારા આપેલા ગ્લોવ્સ મારા ગોલ્ડ મેડલ

અમિતાભ બચ્ચને મેરી કોમ દ્વારા ભેટમાં આપવામાં આવેલા ગ્લોવ્સનો એક ફોટો પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે અને તેનો આભાર વ્યક્ત કર્યો છે 

Nov 26, 2018, 06:58 PM IST

મહારાષ્ટ્ર પછી આ રાજ્યોના 70 ખેડૂતોનું દેવું ચૂકવશે બિગ બી

ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની યાદી તૈયાર કરી લીધી છે અને તેમને 5.5 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Nov 21, 2018, 09:17 AM IST

અમિતાભ બચ્ચને ટ્રેનનો આખો ડબ્બો કર્યો બૂક, ખેડૂતોને દેવામાફીના પત્ર આપવા મુંબઈ બોલાવ્યા

અમિતાભ બચ્ચને ઉત્તરપ્રદેશના 70 જેટલા ખેડૂતોના મુંબઈ આવવા માટેની વ્યવસ્થા કરી છે, જેઓ અહીં આવીને બેન્ક સાથેના લેણ-દેણના તેમના દસ્તાવેજ લેશે
 

Nov 20, 2018, 08:04 PM IST

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

વડોદરાના બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન આજે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડથી નવાજવામાં આવનાર છે. ત્યારે બિગબી બપોરે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં પહોંચેલા બિગબીનું રાજવી પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આખો રાજવી પરિવાર તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યો હતો. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 

Nov 20, 2018, 03:28 PM IST

અમિતાભ બચ્ચન પહોંચ્યા વડોદરા, મહાનાયકની એક ઝલક જોવા દોડ્યા લોકો

અમિતાભ બચ્ચન બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા અપાનાર સયાજી રત્ન એવોર્ડ લેવા માટે વડોદરામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બિગબી 32 વર્ષ પહેલા પણ વડોદરાના મહેમાન બની ચૂક્યા છે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3000 મહેમાનોની હાજરીમાં બિગબીને આ સન્માન આપવામાં આવશે.

Nov 20, 2018, 11:08 AM IST

સયાજી રત્ન એવોર્ડ સ્વીકારવા માટે અમિતાભ બચ્ચન મંગળવારે આવશે વડોદરા

એવોર્ડની પસંદગી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
 

Nov 19, 2018, 09:19 PM IST

‘દારૂ પીને સે લિવર ખરાબ હોતા હૈ’ સીનનું શુટિંગ બિગ-બીના ‘આ’ બંગલામાં થયું હતું

અમિતાભ બચ્ચનનો પરિવાર લાઈમલાઈટથી ઘણો દૂર રહે છે. તેથી જ તેમના બંગલાની ઈનસાઈડ તસવીરો જ્વલ્લે જ જોવા મળે છે. તેમાં પણ દિવાળી જેવા સેલિબ્રેશનની તસવીરો તેઓ શેર કરતા રહે છે. પરંતુ તેમના બંગલા સાથે જોડાયેલી એક માહિતી બહુ જ ઓછા લોકોને ખબર છે.

Nov 14, 2018, 12:18 PM IST

બોલિવૂડની હિરોઇન પહોંચી 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' જોવા, થિયેટર પહોંચીને જામી ગયું લોહી

અમિતાભ બચ્ચન અને આમિર ખાન અભિનીત આ ફિલ્મને સારા રિવ્યુ નથી મળ્યા

Nov 11, 2018, 02:07 PM IST

KBC 10: બિગ-બીએ સાઈન કરેલો ચેક હોય છે નકલી, ઓનલાઈન કંઈ પણ ટ્રાન્સફર નથી થતું

KBC 10  કૌન બનેગા કરોડપતિ દર્શકોનો પસંદીદાર શો છે. આ એક એવો શો છે, જેના દ્વારા લોકોને પોતાનું નોલેજ વધારવાનો મોકો મળે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, કોઈ પણ રીતે તેને આ શોમાં પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો અને તેઓ વધુમાં વધુ રકમ લઈને ઘરે ફરે

Nov 6, 2018, 02:21 PM IST

VIDEO : આમિરે બિગ બીને પુછ્યું, 'મોડા પહોંચવાના કારણે ઘરમાં પ્રવેશ બંધ થયો કે શું?'

આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' 12 નવેમ્હરના રોજ રિલીઝ થઈ રહી છે 

Oct 30, 2018, 08:04 PM IST

આમિર ખાન કેમ કહી રહ્યો છે બિગ બીને સોરી! જાણો શું છે કારણ...

અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ના સેટની છે, તો કહીં શકાય છે કે ટૂંક સમયમાં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના આ બન્ને ‘ઠગ’ કેબીસીના મંચ પર સાથે જોવા મળશે.

Oct 26, 2018, 01:23 PM IST

#MeTooની ઝપેટમાં આવ્યા બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સપના ભાવનાનીએ કર્યા ટાર્ગેટ

 યૌન શોષણની વિરુદ્ધ શરૂ થયેલા #MeToo અભિયાનના તોફાનમાં બોલિવુડના અનેક કલાકારોને ઝપેટમાં લઈ લીધા છે. અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યાં છે. જેના બાદ ફિલ્મકાર વિકાસ બહલ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, રજત કપૂર, ચેતન ભગત અને ગુરસિમરન ખંબાનું નામ સામેલ આવ્યું છે. આ ક્રમમાં હવે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ સપના ભાવનાનીએ #MeToo અભિયાન અંતર્ગત ટ્વિટ કરીને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું છે. સપના ભાવનાની ટીવીનો સૌથી વિવાદિત શો બિગબોસમાં પણ નજર આવી ચૂકી છે. સપના બિગબોસની સીઝન 6માં કન્ટેસ્ટંટ રહી હતી.

Oct 13, 2018, 12:44 PM IST

Big Bના 76મા જન્મદિવસે મળી શાનદાર ભેટ, રિલીઝ થયો 'સ્યોરા નરસિમ્હા રેડ્ડી'નો લૂક

આ લૂકમાં બિગ બી સફેદ વાળ અને સફેદ દાઢી સાથે જોવા મળી રહ્યા છે. માથા પર લાલ તિલક અને સંપૂર્ણ રીતે એક સાધુની સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન

Oct 11, 2018, 06:25 PM IST

અમિતાભ બચ્ચનના 2 બાપ છે ! આવું કોણ કહ્યં હતું અને શું કામ જાણવા માટે કરો ક્લિક...

આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે

Oct 11, 2018, 09:41 AM IST

અવાજના કારણે રીજેક્ટ થયા હતા આ અભિનેતા, ડાયલોગ ડિલીવરીથી લોકોના દિલોમાં કરી રહ્યા છે રાજ

જાઓ પહેલ ઉસ આદમી કા સાઇન લેકર આવો, જીસને મેરે હાથ પર યે લિખ દિયા. ઉસકે બાદ તુમ જહાં કહોગે વહાં સાઇન કર દુંગા.

Oct 11, 2018, 09:29 AM IST

‘મણિકર્ણિકા’ ફિલ્મમાં સાંભળવા મળશે બીગ-બીનો અવાજ, કવિતા વાંચવામાં કરી ભૂલ!

આ ફિલ્મમાં કંગના અંગ્રેજોની સામે લડાઇ લડનારી ઝાંસીની રાની મણિકર્ણિકાનો રોલ પ્લે કરતી જોવા મળશે. ત્યારે, ફિલ્મની એક ઝલકમાં એક કાલજયી કવિતાને અમિતાભ બચ્ચન વાંચતા સાંભળવા મળી રહ્યાં છે.

Oct 3, 2018, 09:52 AM IST

KBC 10 : આસામની બિનીતા જૈન બની આ સિઝનની પ્રથમ 'કરોડપતિ'

ચેનલ દ્વારા આ એપિસોડનો નાનકડો પ્રમોશનલ વીડિયો આધિકારિક ફેસબૂક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે 

Sep 27, 2018, 05:44 PM IST

KBC 10: આ ગુજરાતી છોકરીની સ્માઇલ પર ફિદા થયા ખુદ અમિતાભ બચ્ચન

ઇશિતા મેર રાજકોટમાં મામલતદાર છે. માહાનાયક પણ ઇશિતાની આ પોસ્ટ સાંબળીને ખુબ જ પ્રભાવિત થયા હતા. 
 

Sep 25, 2018, 11:23 AM IST

KBC 10ની હોટ સીટ પર બેઠેલા આ કંટેસ્ટેંટને 20 વખત થયું 7 કરોડનું નુકસાન, જાણો કેવી રીતે

સપના તો દરેક જોવા છે પરંતુ બોલીવુડના જાણીતા અમિતાભ બચ્ચન જે તેમના શો ‘કોન બનેગા કરોડપતિ’ દ્વારા લોકના સપના પૂરા કરવામાં મદદ કરે છે.

Sep 13, 2018, 11:07 AM IST