અમિતાભ બચ્ચન

3 દિવસોથી હોસ્પિટલમાં એડમિટ છે અમિતાભ બચ્ચન, લીવરની છે સમસ્યા

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ગત 3 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. સમાચાર મળી રહ્યા છે કે મંગળવારથી તે મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી છે. સમાચારોનું માનીએ તો તેમના લીવરમાં તકલીફ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Oct 18, 2019, 09:24 AM IST

HBD Amitabh Bachchan : બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો જન્મદિવસ, એક મુલાકાતથી બદલાયું જીવન...

બોલીવુડના (Bollywood) શહેનશાહ અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) આજે જન્મદિવસ (Birthday) છે. બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબરના દિવસે થયો હતો. આ વ્યક્તિએ જો અમિતાભ બચ્ચનને કોલેજની ડ્રામા સોસાયટીમાં યોજાતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહ્યું ન હોત તો  ફિલ્મી પ્રેમીઓને કદાચ બોલીવુડ શહેનશાહ મોટા પરદે જોવા ન મળ્યા હોત...જાણો વધુ વિગત..

Oct 11, 2019, 02:24 PM IST

બિહાર વરસાદ: અમિતાભે લંબાવ્યો મદદનો હાથ, CM રિલીફ ફંડમાં આપ્યા 51 લાખ

બિહારના પૂરના ત્રાસ બાદ પીડિતોની મદદ માટે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન પણ સામે આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી રાહત કોષમાં 51 લાખ રૂપિયા આપ્યા છે

Oct 9, 2019, 07:34 PM IST

Paris Fashion Weekમાં બચ્ચન પરિવારની વહુની કાતિલ અદા પર ટકી રહી સૌની નજર

બોલિવુડ (Bollywood) સ્ટાર અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ભલે હવે બોલિવુડ પડદા પર ઓછી નજરે આવે છે. પરંતુ આજે પણ તેની બ્યૂટી આજે પણ લોકોને દિવાના કરે તેવી છે. પેરિસ ફેશન વિક (Paris Fashion Week 2019)2019માં ઐશ્વર્યાને લઈને જે ચર્ચા ચાલી છે તેનો સબૂત આ તસવીરો છે. હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનનું એક ફોટોશૂટ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાઈરલ થયું છે. હવે તેમની પેરિસ ફેશન વિકવાળી તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram)થી લઈને ટ્વિટર (Twitter) સુધી છવાઈ છે. શનિવારે ઐશ્વર્યાએ પેરિસ પેશન વિકમાં હાજરી આપી હતી. જુઓ તેની લેટેસ્ટ તસવીરો.

Sep 29, 2019, 02:36 PM IST

'Sye Raa Narasimha Reddy'નું બીજુ ટ્રેલર રિલીઝ, પહેલા કરતા પણ વધુ દમદાર

મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy) નું બીજી ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર બહુ જ દમદાર છે. અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાની જાહેરાત થયા બાદ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. બિગ બજેટ ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડીનું પહેલુ ટ્રેલર આવ્યા બાદથી જ દર્શકોમાં રોમાંચક ઉત્સાહ હતો. તેઓ બીજા ટ્રેલરની રાહ જોઈને બેસ્યા હતા. જે હવે તેમને જોવા મળ્યું છે. જુઓ ટ્રેલર....

Sep 26, 2019, 03:54 PM IST

બિગ બીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, સચિન બોલ્યો- ભૂમિકા અનેક પરંતુ શહેનશાહ બસ એક

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવાની જાહેરાત પર સચિન તેંડુલકરે બિગ બીને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. સચિને અમિતાભ બચ્ચનના એક ફેમસ ડાયલોગને ટ્વીટર પર લખીને તેમને શુભેચ્છા આપી છે. 

Sep 25, 2019, 04:06 PM IST

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, પુત્ર અભિષેકે આ 3 શબ્દોમાં વ્યક્ત કરી ખુશી

સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચનને અભિનય જગતના સૌથી મોટા પુરસ્કાર- દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 

Sep 24, 2019, 09:49 PM IST
amitabh-bachchan-gets-dadasaheb-phalke-award PT4M35S

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

બોલિવૂડના બાદશાહ અને ભારત સહિત વિશ્વનાં અનેક લોકોનાં લોકલાડિલાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી.

Sep 24, 2019, 08:50 PM IST

BIG Breaking : મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી 

Sep 24, 2019, 07:34 PM IST

Daughter Day બોલીવુડ સિતારાઓએ શેયર કરી પ્રેમભરી તસ્વીરો

Daughter Day પર બોલીવુડ સિતારાઓએ પ્રેમ ભરી તસ્વીરો શેયર કરી, અજય દેવગન અને કાજોલ સહિત મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર સહિત બોલીવુડ સ્ટારે પુત્રીઓ સાથેના પ્રેમાળ ફોટા શેયર કર્યા, જુઓ

Sep 23, 2019, 01:06 PM IST

KBCમાં સોનાક્ષીએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, 'રામાયણ' સંબંધિત સવાલનો ન આપી શકી જવાબ

કોન બનેગા કરોડપતિના શુક્રવારના સ્પેશિયલ એપિસોડમાં કેબીસી કર્મવીરમાં રાજસ્થાનના બાડમેરની રહીશ રૂમા દેવી આવ્યાં હતાં. જેમને રાષ્ટ્રપતિના હાથે નારીશક્તિ પુરસ્કાર પણ મળેલો છે. તેમની બાજુમાં બોલિવૂડ સેલિબ્રિટી સોનાક્ષી સિન્હા પણ બેઠેલી જોવા મળી હતી જે તેમને સપોર્ટ કરવા આવી હતી. સોનાક્ષીએ જોકે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે કેબીસીના એપિસોડમાં એક સવાલનો જવાબ ન આવડવાને કારણે તેને સોશિયલ મીડિયામાં આટલી બધી ટ્રોલ કરવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે સોનાક્ષી સિન્હા, જેમના પિતા શત્રુધ્ન સિન્હા છે અને તેઓ પોતે રામાયણ નામના બંગલામાં રહે છે. રામાયણ સંબંધિત એક સરળ પ્રશ્નનો જવાબ સોનાક્ષીને આવડ્યો નહતો. 

Sep 21, 2019, 11:23 AM IST

VIDEO: 'બાહુબલી'ની યાદ અપાવી રહ્યું છે 'Sye Raa Narasimha Reddy'નું શાનદાર ટ્રેલર

મહાનાયક અમિતાભ બચ્ચન  (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi)ની આગામી ફિલ્મ 'સઈ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)'નું શાનદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી લોકો આ ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતા. 

 

Sep 18, 2019, 06:00 PM IST

બસ થોડા કલાકોમાં રિલીઝ થશે 'Sye Raa Narasimha Reddy' નું ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં પહેલાં મેકર્સે ફિલ્મનું એક દમદાર પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં પુરી સ્ટારકાસ્ટ એકદમ ગજબ અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટરની સાથે જાણકારી આપવામાં આવી છે કે ફિલ્મના ટ્રેલરનું ભવ્ય લોન્ચ સાંજે 5.31 વાગે કરવામાં આવશે. 

Sep 18, 2019, 02:32 PM IST

ફિલ્મ ‘Sye Raa Narasimah Reddy’ના ટ્રેલરનું થશે ભવ્ય લોન્ચિંગ

છેલ્લા કેટલાક દિવસોથી દર્શકોના મહાનાયક અમિતાભ બચ્ચન અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)’ની રાહ જોવાઇ રહી છે. ફિલ્મના ફર્સ્ટલૂક રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં આવી ગયું હતું

Sep 16, 2019, 03:40 PM IST

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન બાળપણમાં જૂતા ઓશિકા નીચે સંતાડતા, કારણ કે...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન બાળપણમાં પણ નટખટ હતા. એમનો અંદાજ એવો છે કે આજના યુવાનો પણ એની નકલ કરે છે. 

Aug 29, 2019, 04:18 PM IST

કોણ હશે અમિતાભ બચ્ચનની સંપત્તિનો હકદાર! બોલ્યા- 'મારા પછી બધુ અભિષેકનું નહીં'

હંમેશા એમ હોય છે કે પિતાની સંપત્તિ પર તેના પુત્રનો અધિકાર હોય છે પરંતુ અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમના બાદ એકમાત્ર પુત્ર અભિષેકનો પૂરો અધિકાર નહીં હોય. 
 

Aug 25, 2019, 05:38 PM IST

અમિતાભ બચ્ચનની તબિયત અંગે ચોંકાવનારો ખુલાસો, ટીબી બાદ હવે આ છે બિમારી...

અમિતાભ બચ્ચનના ચાહકો માટે દુ:ખ થાય એવા સમાચાર છે. ચાહકોને ઝટકો ત્યારે લાગ્યો હતો કે જ્યારે તેમણે પોતાની ટીબીની બીમારી અંગે જાણકારી આપી હતી, પરંતુ હવે તેમણે પોતાની વધુ એક બીમારી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે...

Aug 21, 2019, 11:30 AM IST

ટીબીની બિમારી બાદ બચ્ચને ખોલ્યું એક બીજું રહસ્ય, કહ્યું- મારું 75 ટકા...

બોલીવુડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો હમેશા તેમના સ્વાસ્થયને લઇને પ્રાર્થના કરતા હોય છે. આ ઉંમરમાં પણ એક્શન સીન્સથી ના ખચકાતા અમિતાભ બચ્ચનના ચાહકોને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમણે તેમના ટીબીના રોગ વિશે જાણકારી આપી

Aug 21, 2019, 10:11 AM IST

Video: અમિતાભ બચ્ચન અને ચિરંજીવી સ્ટારર 'સે રા નરસિંહા રેડ્ડી'નું ટીઝર રિલીઝ

આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેણે અંગ્રેજો વિરુદ્ધ સૌથી પહેલા જંગની શરૂઆત કરી હતી.
 

Aug 20, 2019, 03:54 PM IST

રક્ષાબંધન પર BIG Bએ શેયર કરી અભિષેક-શ્વેતાની આ તસવીર, લખી ઇમોશનલ પોસ્ટ

અમિતાભની આ તસવીરોમાં અભિષેક અને શ્વેતા સિવાય જયા બચ્ચન પણ દેખાઈ રહ્યા છે

Aug 15, 2019, 04:32 PM IST