close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અમિતાભ બચ્ચન

Video : '102 નોટ આઉટ'નું ટ્રેલર રિલીઝ, હસતાંહસતાં થશો લોટપોટ

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂર અનુક્રમે પિતા અને પુત્રના રોલમાં છે

Mar 28, 2018, 03:12 PM IST

PIC: આ તેલુગૂ સુપરસ્ટારની ફિલ્મમાં જોવા મળશે બીગ બી, હશે આવો લુક

બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે હંમેશા પોતાના કામથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. બિગ બીને લોકો સદીના મહાનાયક ગણે છે અને બાળકોથી માંડીને વડીલો સુધી ઘણા લોકો ફેન છે.

Mar 28, 2018, 09:45 AM IST

અમિતાભની તબિયત લથડી, ડોક્ટર્સ ચાર્ટડ પ્લેનથી પહોંચ્યા જોધપુર

રાજસ્થાનમાં બિગ બી કરી રહ્યા છે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તા'નું શૂટિંગ 

Mar 13, 2018, 12:53 PM IST

અમિતાભ બચ્ચને માંગી માફી, મહિલા ટીમ ઇન્ડીયાને શુભેચ્છા પાઠવવામાં કરી હતી મોટી ભૂલ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી, પરંતુ આ શુભેચ્છા પાઠવતી વખતે તેમનાથી મોટી ચૂક થઇ ગઇ. જો કે બીગ બીએ રવિવારે (11 માર્ચ 2018)ના રોજ મહિલા ટીમ ઇન્ડીયાના એક ફોટોના પોતાના ફોટા સાથે ટ્વિટ કરતાં તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આફ્રિકા વિરૂદ્ધ મળેલી જીતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મળેલી જીત ગણાવતાં મહિલા ટીમને શુભેચ્છા પાઠવી હતી. 

Mar 11, 2018, 05:53 PM IST

કેટલી પ્રોપર્ટી છે અમિતાભ-જયા પાસે? જાહેર થયો સાવ સાચો આંકડો

બોલિવૂડના ટોચના સ્ટાર્સની જેટલી લોકપ્રિયતા વધારે એટલી જ એની કમાણી પણ વધારે

Mar 10, 2018, 04:22 PM IST

શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ ભાવુક થયા અમિતાભ, કર્યું હદયસ્પર્શી TWEET

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી બુધવારે પંચતત્વમાં વિલીન થઇ ગઇ. શ્રીદેવીનું શનિવારે (24 ફેબ્રુઆરી) રાત્રે 11 વાગે દુબઇમાં નિધન થઇ ગયું. 54 વર્ષીય અભિનેત્રી દુબઇમાં પોતાના ભત્રીજાના લગ્નમાં ગઇ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર શ્રીદેવીનું દુર્ઘટનાવશ બાથટબમાં પડી જતાં મોત નિપજ્યું હતું. 

Mar 1, 2018, 02:11 PM IST

શ્રીદેવીના નિધન બાદ અમિતાભ બચ્ચનનો એક જ સંદેશ, 'Get back to love'

શ્રીદેવી આજે પંચતત્વમાં વિલીન થઇ જશે અને પછી આ 'ચાંદની'ની રોશની ફરી ક્યારેય જોવા મળશે નહી. દરેક બોલીવુડની આ પહેલી સુપરસ્ટારના અંતિમ દર્શન કરવા માટે મુંબઇના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં લાઇન લગાવીના ઉભા છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ગત કેટલાક દિવસોથી ફક્ત એક વાત પર ભાર મુકવામાં આવી રહ્યો છે જીવનમાં પ્રેમ સૌથી વધુ મહત્વ ધરાવે છે. 

Feb 28, 2018, 04:33 PM IST

'Twitter ભાઈ સાહેબ/બહેનજી'એ અમિતાભ બચ્ચનના ઉડાવ્યા 2 લાખ ફોલોઅર

નવી દિલ્હીઃ ટ્વીટરે અમિતાભ બચ્ચન સાથે કંઈક તેવું કરી દીધું છે કે બિગ બીએ ફરી પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. બિગ બીનું માન્યે તો એક-બે નહીં પરંતુ 2 લાખ ફોવોઅર ટ્વીટરે ઓછા કરી દીધા છે અને આ વાતનો ગુસ્સો અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કાઢ્યો છે.

Feb 22, 2018, 08:14 PM IST

Video: 27 વર્ષ પછી બિગ બી અને રિશી કપૂર સાથે, '102 નોટ આઉટ'નું ટીઝર રિલીઝ

ફિલ્મ 4 મેના દિવસે રિલીઝ થવાની છે.

Feb 9, 2018, 01:34 PM IST

29 વર્ષના યુવાનનો અજબ દાવો, ઐશ્વર્યા રાયને ગણાવી પોતાની માં!

સંગીતકુમારનો દાવો છે કે ઐશ્વર્યા 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી એના 6 વર્ષ પહેલાં તેણે તેને જન્મ આપ્યો હતો

Jan 3, 2018, 05:28 PM IST