અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનો ફેન થયો વર્લ્ડ ચેમ્પિયન ગૌવર શર્મા, જાણો શું કહ્યું?

2016માં ન્યૂઝીલેન્ડમાં આયોજીત કોમનવેલ્થ ચેમ્પિયનશિયમાં ગૌવર શર્માએ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડમાં આયોજીત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

Sep 3, 2018, 03:54 PM IST

અમિતાભ બચ્ચન માટે આ હુડી છે બેહદ ખાસ કારણ કે....

અમિતાભ બચ્ચન આ હુડી પહેરીને ગર્વની લાગણી અનુભવે છે

Aug 27, 2018, 06:06 PM IST

ટ્રોલર્સે બિગ બીના કેરળ ડોનેશન પર ઉઠાવ્યા સવાલ, મળ્યો આ જવાબ

પૂર બાદ કેરલની અસ્ત-વ્યસ્ત થઈ ગયેલી જિંદગીને પાટા પર લાવવા માટે ઘણા બોલીવુડ અભિનેતા-અભિનેત્રીઓ પૂર પીડિતોની મદદ માટે દિલ ખોલીને દાન આપી રહ્યાં છે. કેરલને 51 લાખ રૂપિયાનું દાન કરનારા અમિતાભ બચ્ચનને જ્યારે એક ટ્રોલે ડોનેશનને લઈને સવાલ કર્યો તો બિગ બીએ પોતાના અંદાજમાં તેને જવાબ આપ્યો છે. 

Aug 25, 2018, 10:53 AM IST

અમિતાભ બચ્ચને 'KBC-10' સિઝનનું શૂટિંગ શરૂ કર્યું, શોના પ્રારંભિક દિવસો વાગોળ્યા

75 વર્ષીય સુપરસ્ટારે પોતાના બ્લોગમાં તેમણે જ્યારે 2002માં કેબીસી દ્વારા નવી ઈનિંગની શરૂઆત કરી હતી એ દિવસો યાદ કર્યા 

Aug 19, 2018, 09:32 PM IST

અટલ બિહારી વાજપેયીના નિધનથી અમિતાભ બચ્ચન થયા ભાવુક

અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘એક કવિ, એક લેખક, એક રાજનેતા, એક પ્રધાનમંત્રી...એક દુર્લભ વ્ચક્તિત્વ’ બીગ બીએ એ પણ કહી કે અટલ બિહારી બાજપાયી તેમના જન્મ દિવસ પર મને અચૂક ફોન કરીને શુભકામનાઓ આપતા હતા.

 

Aug 17, 2018, 06:52 PM IST

બચ્ચનપરિવાર માટે દુ:ખદ સમાચાર...! વેવાઈ રાજન નંદાનું નિધન

દેશના અગ્રગણ્ય બિઝનેસમેન અને એસ્કોર્ટ ગ્રુપના ચેરમેન રાજન નંદાનું દુ:ખદ અવસાન થઈ ગયું 

Aug 6, 2018, 03:39 PM IST

ફરી આવી રહી છે 'પિંક' ટીમ, નવા પ્રોજેક્ટનો પ્લોટ છે જબરદસ્ત 

ફિલ્મમાં તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન એકસાથે કામ કરી રહ્યા છે 

Jul 25, 2018, 11:39 AM IST

FIFA વર્લ્ડ કપઃ અદ્બૂત સંયોગઃ ક્વાર્ટર ફાઇનલ 6-7 જુલાઈએ, 6-7માં થશે ટક્કર

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ અદ્ભૂત સંયોગના આંકડા જણાવ્યા છે. 

 

Jul 6, 2018, 04:31 PM IST

અમિતાભે આજે શેયર કરી આ તસવીર, કારણ છે સૌથી ખાસ

અમિતાભ અને જયા માટે આજનો દિવસ ખાસ છે

Jun 3, 2018, 05:19 PM IST

અઢળક જાહેરાતો કરનારા બિગ બી દારૂની એડમાં કેમ નથી દેખાતા? ખાસ જાણો

અમિતાભ બચ્ચનને જો જાહેરાતોનો પણ શહેનશાહ કહેવામાં આવે તો તેમાં કશું ખોટું નહીં હોય. અમિતાભની ઉંમર 75 વર્ષ છે, તે સ્કિન કેર, બેબી કેર, હેર કેર, કોકથી લઈને અનેક કેટેગરીની પ્રોડક્ટ્સની જાહેરાત કરી ચૂક્યા છે.

Jun 3, 2018, 09:26 AM IST

VIRAL VIDEO : ક્રિકેટર ક્રિસ ગેલ પંજાબી બાદ નજર આવ્યો બીગ બીના અંદાજમાં...

આઇપીએલ 2018 સમાપ્ત બાદ ક્રિસ ગેલ ભારતીય અંદાજમાં મૂડ બનાવી રહ્યો છે...

May 31, 2018, 03:04 PM IST

બીગબીની લાડકી પૌત્રીએ એક તસવીર શેર કરીને કર્યો મોટો ધડાકો, ખાસ જુઓ PHOTO

પોતાની એક આગવી સ્ટાઈલથી હંમેશા ચર્ચામાં રહેનાર અમિતાભ બચ્ચનની લાડલી પૌત્રી નવ્યા નવેલી હાલ ખુબ ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયામાં નવ્યાએ એક તસવીર શેર કરી તેને લઈને ચર્ચા છે. અત્રે જણાવવાનું કે છેલ્લે નવ્યા નવેલીએ ત્યારે ચર્ચાનો વિષય બની હતી જ્યારે તે એક મિસ્ટ્રી બોય સાથે ફિલ્મ જોવા પહોંચી હતી.

May 10, 2018, 06:33 PM IST

Film Review: સંબંધોની અનોખી કહાની 102 નોટ આઉટ !

માત્ર 102 મિનિટની આ મૂવી એક 102 વર્ષના 'જવાન' બાપ અને 75 વર્ષના 'વૃદ્ધ' દિકરાની કહાની છે. 102 વર્ષના દત્તાત્રેય વખારિયાને જીવન પૂરુ કર્યાં પહેલાં જ મૃતપાય થઇ ગયેલાં 75 વર્ષીય દિકરાને ફરી એકવાર જિંદગી જીવતા શિખવવું છે. 

May 4, 2018, 04:49 PM IST

ટ્વિટર પર અભિષેકની મજાક ઉડાવવા ગયેલા ટ્રોલરને મળ્યો જડબાતોડ જવાબ

અમિતાભ બચ્ચનની જેમ અભિષેક બચ્ચન પણ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે

Apr 18, 2018, 05:50 PM IST

Video : '102 નોટ આઉટ'નું ટ્રેલર રિલીઝ, હસતાંહસતાં થશો લોટપોટ

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂર અનુક્રમે પિતા અને પુત્રના રોલમાં છે

Mar 28, 2018, 03:12 PM IST

PIC: આ તેલુગૂ સુપરસ્ટારની ફિલ્મમાં જોવા મળશે બીગ બી, હશે આવો લુક

બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે હંમેશા પોતાના કામથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. બિગ બીને લોકો સદીના મહાનાયક ગણે છે અને બાળકોથી માંડીને વડીલો સુધી ઘણા લોકો ફેન છે.

Mar 28, 2018, 09:45 AM IST

અમિતાભની તબિયત લથડી, ડોક્ટર્સ ચાર્ટડ પ્લેનથી પહોંચ્યા જોધપુર

રાજસ્થાનમાં બિગ બી કરી રહ્યા છે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તા'નું શૂટિંગ 

Mar 13, 2018, 12:53 PM IST

અમિતાભ બચ્ચને માંગી માફી, મહિલા ટીમ ઇન્ડીયાને શુભેચ્છા પાઠવવામાં કરી હતી મોટી ભૂલ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી, પરંતુ આ શુભેચ્છા પાઠવતી વખતે તેમનાથી મોટી ચૂક થઇ ગઇ. જો કે બીગ બીએ રવિવારે (11 માર્ચ 2018)ના રોજ મહિલા ટીમ ઇન્ડીયાના એક ફોટોના પોતાના ફોટા સાથે ટ્વિટ કરતાં તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આફ્રિકા વિરૂદ્ધ મળેલી જીતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મળેલી જીત ગણાવતાં મહિલા ટીમને શુભેચ્છા પાઠવી હતી. 

Mar 11, 2018, 05:53 PM IST

કેટલી પ્રોપર્ટી છે અમિતાભ-જયા પાસે? જાહેર થયો સાવ સાચો આંકડો

બોલિવૂડના ટોચના સ્ટાર્સની જેટલી લોકપ્રિયતા વધારે એટલી જ એની કમાણી પણ વધારે

Mar 10, 2018, 04:22 PM IST

શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ ભાવુક થયા અમિતાભ, કર્યું હદયસ્પર્શી TWEET

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી બુધવારે પંચતત્વમાં વિલીન થઇ ગઇ. શ્રીદેવીનું શનિવારે (24 ફેબ્રુઆરી) રાત્રે 11 વાગે દુબઇમાં નિધન થઇ ગયું. 54 વર્ષીય અભિનેત્રી દુબઇમાં પોતાના ભત્રીજાના લગ્નમાં ગઇ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર શ્રીદેવીનું દુર્ઘટનાવશ બાથટબમાં પડી જતાં મોત નિપજ્યું હતું. 

Mar 1, 2018, 02:11 PM IST