અયોધ્યા

ભૂમિ પૂજન પહેલાં અખિલેશ યાદવનું પણ મન બદલાયું? ટ્વિટર પર જય સિયા રામ સાથે આ લખ્યું

તમને જણાવી દઇએ કે સમાજવાદી પાર્ટી હંમેશાથી અયોધ્યામાં શ્રી રામ મંદિર બનાવવાનો વિરોધ કરતી રહી છે. તેમના પિતા મુલાયમ સિંહ યાદવ અને તત્કાલિન મુખ્યમંત્રી પર વર્ષ 1990માં અયોધ્યામાં કારસેવકો પર ગોળી ચલાવવાનો આરોપ છે. અખિલેશ યાદવે ક્યારેય શ્રી રામ મંદિરનું સમર્થન કર્યું નથી. 

Aug 5, 2020, 08:25 AM IST

'બાબરી મસ્જિદ હતી અને રહેશે', ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ

આજે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અયોધ્યા (Ayodhya)માં શ્રી રામ જન્મભૂમિ પૂજન કરશે, ત્યારબાદ મંદિર નિર્માણ શરૂ થશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વિવાદિત માળખા અને શ્રી રામ મંદિરનો નિર્ણય થઇ શક્યો છે. પરંતુ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સવાલા ઉઠાવ્યા છે અને હાગિયા સોફિયા મસ્જિદનું ઉદાહરણ આપતાં કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા રહેશે.

Aug 5, 2020, 07:58 AM IST

અયોધ્યા: મોદી રાજમાં પુરૂ થયું ભાજપનું વધુ એક મહત્વનું વચન

જે દિવસે મંદિર નિર્માણની પ્રક્રિયાને આગળ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં શિલાન્યાસ કરશે તે દિવસે જમ્મૂ તથા કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવાની પ્રથમ વર્ષગાંઠ પણ છે.

Aug 5, 2020, 07:36 AM IST

ભૂમિ પૂજન બાદ ભાગવતે કહ્યું- આજે સંકલ્પ પુરો થયો, અડવાણીના યોગદાનને કર્યું યાદ

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે.

Aug 5, 2020, 07:11 AM IST

ભૂમી પૂજન પહેલા સુંદર રંગોથી રંગાઇ અયોધ્યા, જુઓ એક્સક્લૂઝિવ Photos

શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગઇ છે. આજે 5 ઓગસ્ટના શૂભ મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરશે. અયોધ્યામાં આ અવસરને ભવ્ય બનાવવા માટે દિવારો પર રંગથી ચિત્રકારી કરવાથી લઇને મૂર્તિઓના નિર્માણ સુધી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં ભૂમિ પૂજન માટે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.

Aug 5, 2020, 12:37 AM IST

અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ PM મોદીને આપવામાં આવશે આ ખાસ ભેટ

અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન (Bhoomi Pujan)ની સાથે ભગવાન રામના ભવ્ય મંદિર (Ram Mandir)ના નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. પરંતુ અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક વિશેષ ભેટ તેમની સાથે લઇ જશે. રામ મંદિર નિર્માણ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અલીગઢમાં તૈયારી કરવામાં આવી અષ્ઠ ધાતુની એક વિશેષ રામ મૂર્તિ ભેટ આપવામાં આવશે.

Aug 4, 2020, 06:18 PM IST

રામ મંદિર ભૂમિ પૂજનનો શુભ સમય કેમ જણાવ્યો? પુજારીને મળી ધમકી

અયોધ્યા (Ayodhya)માં નવા રામ મંદિર (Ram Mandir) માટે ભૂમિ પૂજન કરવા માટે શુભ સમય નક્કી કરનાર 75 વર્ષીય યુજારી એન આર વિજયેન્દ્ર શર્મા (N R Vijayendra Sharma)ને ફોન પર ધમકીઓ મળી છે. ત્યારબાદ કર્ણાટકના બેલગાવમાં તેમના નિવાસ સ્થાન પર સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, બેલગાવીના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા પુજારીને ધમકી મળ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે અને તેમના આવાસ પર પોલીસને તેનાત કરાઇ છે.

Aug 4, 2020, 05:48 PM IST

માત્ર ભક્તોને જ નહીં, રાવણ મંદિરના પુજારી જોઇ રહ્યા છે રામ મંદિર શિલાન્યાસની રાહ

અયોધ્યાથી 650 કિલોમીટર દૂર નોઇડામાં રાવણના મંદિરના પુજારી પણ રામ નગરીમાં ભવ્ય મંદિરના શિલાન્યાસના સમયનો ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે. ગૌતમ બુદ્ધ નગરના બિસરખ વિસ્તારમાં રાવણનું મંદિર સ્થિતિ છે. ત્યાના પુજારી મહંત રામદાસનું કહેવું છે કે, પાંચ ઓગસ્ટના અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો તેમને ઉત્સુકતાપૂર્વક ઇન્તેજાર છે અને આ રસ્મ સંપન્ન થયા બાદ તે લોકોમાં મીઠાઇ વહેંચશે.

Aug 4, 2020, 04:45 PM IST

અયોધ્યામાં બનશે અતિભવ્ય રામ મંદિર, જુઓ મંદિરના નવા મોડલની Exclusive તસવીરો

શ્રી રામમંદિર ભૂમિપૂજન અગાઉ અયોધ્યા સંપૂર્ણપણે સજ્જ છે. આવતી કાલે 5 ઓગસ્ટે શુભ મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. અયોધ્યામાં આ અવસરને ભવ્ય બનાવવા માટે દીવાલો પર રંગોથી ચિત્રકામ કરીને મૂર્તિઓના નિર્માણ સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અયોધ્યામાં ભૂમિપૂજન માટે હર્ષોલ્લાસ ચરમસીમાએ છે. આવતી કાલે ભૂમિ પૂજન થાય તે પહેલા આજે હનુમાનગઢીમાં નિશાન પૂજા કરવામાં આવી.

Aug 4, 2020, 03:29 PM IST

Photos : અમદાવાદની મહિલાએ માત્ર 15 કલાકમાં 15 કિલો ચોકલેટનું રામ મંદિર બનાવ્યું

આવતીકાલે રામ મંદિર (ram mandir)નું ભૂમિ પૂજન છે. રામ મંદિરના ભૂમિપૂજનમાં હવે ફક્ત 24 કલાકનો સમય બચ્યો છે. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આવતી કાલે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ઈંટ મૂકશે. ત્યારે રામમંદિર ભૂમિપૂજનને અમદાવાદમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. અમદાવાદની મહિલાએ આ ખાસ ક્ષણ માટે ખાસ કર્યું છે. અમદાવાદના ચોકલેટ આર્ટિસ્ટ શિલ્પા ભટ્ટે 15 કિલોની ચોકલોટનું રામ મંદર બનાવ્યું છે. 

Aug 4, 2020, 02:56 PM IST

અયોધ્યા આગમનથી લઈને વિદાય સુધી, PM મોદીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ વિશે જાણો 

અયોધ્યા (Ayodhya) માં રામ મંદિરના નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. આવતી કાલે રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ થશે. ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi)  રામ મંદિરના પાયામાં ઈંટ મૂકશે. આ બધા વચ્ચે અયોધ્યામાં એસપીજીએ સુરક્ષા મોરચો સંભાળી લીધો છે. અયોધ્યાની સરહદ સીલ થઈ છે. 5 ઓગસ્ટ સુધી બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. સ્થાનિક રહીશોએ ઓળખપત્ર રાખવું જરૂરી છે. અયોધ્યામાં આજે રામ મંદિરના ભૂમિ પૂજન અગાઉ હનુમાનગઢીમાં નિશાન પૂજા કરવામાં આવી. નિશાન પૂજા દ્વારા હનુમાનજી પાસે મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીની નિશાન પૂજાનું ખુબ મહત્વ છે. 

Aug 4, 2020, 01:25 PM IST

અયોધ્યાની સરહદ સીલ, SPGએ મોરચો સંભાળ્યો, સ્થાનિક રહીશો માટે આ છે નિયમો

રામ મંદિરના ભૂમિપૂજનમાં હવે ફક્ત 24 કલાકનો સમય બચ્યો છે. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આવતી કાલે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ઈંટ મૂકશે. આ બધા વચ્ચે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા એસપીજીએ સંભાળી લીધી છે. અયોધ્યાની સરહદ સીલ કરી દેવાઈ છે. 5 ઓગસ્ટ સુધી બહારની વ્યક્તિઓને પ્રવેશ મળશે નહીં. સ્થાનિક રહીશોએ સાથે ઓળખ પત્ર રાખવો જરૂરી છે. 

Aug 4, 2020, 11:53 AM IST

ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર, હનુમાનજીની નિશાન પૂજા બાદ હવે રામ અર્ચના શરૂ

અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Temple) ના ભૂમિપૂજન અગાઉ આજે હનુમાનગઢીમાં નિશાન પૂજન કરવામાં આવ્યું. નિશાન પૂજન દ્વારા હનુમાનજી પાસે રામ મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીના નિશાન પૂજનનું ખુબ મહત્વ છે. હનુમાનગઢીના નિશાન 1700 વર્ષ જૂના છે. 

Aug 4, 2020, 10:05 AM IST

ભૂમિપૂજન પહેલા શુભ મંગળવાર, જાણો અયોધ્યામાં આજે શું છે કાર્યક્રમ?

આજે મંગળવાર છે એટલે કે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીનો દિવસ. આજના દિવસે સમગ્ર દેશ અયોધ્યામાં આવતી કાલે થનારા ભૂમિપૂજનની રાહ જોઈ રહ્યો છે. જો કે ભૂમિપૂજન અગાઉ આજે રામ અર્ચનાના કાર્યક્રમ થશે. હનુમાનગઢીમાં સવારે હનુમાન પૂજન અને નિશાનનું પૂજન થશે. 

Aug 4, 2020, 08:01 AM IST

શ્રીરામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં 175 અતિથિઓને આમંત્રણ, નેપાળથી પણ સંત આવશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે કહ્યું કે અયોધ્યા (Ayodhya) માં શ્રીરામ મંદિર (Ram Temple)  નિર્માણ માટે થનારા ભૂમિપૂજન કાર્યક્રમ માટે 175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

Aug 4, 2020, 06:58 AM IST

CM યોગી અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓની કરી રહ્યાં છે સમીક્ષા

5 ઓગસ્ટે અયોધ્યામાં થનારા શ્રીરામ જન્મભૂમિ પૂજનના કાર્યક્રમમાં હવે 2 જ દિવસ બચ્યા છે. આવામાં પૂજન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા પહોંચ્યા છે. 

Aug 3, 2020, 02:51 PM IST

અયોધ્યામાં શરૂ થયું ભૂમિ પૂજન, શ્રીરામ મંદિર નિર્માણ પહેલા 1.25 લાખ વાર થશે શંખનાદ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે સોમવારે સવારે સાડા નવ વાગ્યે શ્રીરામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેમાં શરૂઆતમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવી રહી છે. આ પૂજન લગભગ ચાર કલાક સુધી ચાલશે. જ્યારે ભૂમિ પૂજનનો કાર્યક્રમ સતત ત્રણ દિવસ સુધી ચાલશે. 5 ઓગસ્ટના રોજ અભિજીત મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે. 

Aug 3, 2020, 09:44 AM IST

સંપૂર્ણ રીતે ધાર્મિક હશે પીએમ મોદીનો અયોધ્યા પ્રવાસ, કોઈ સરકારી જાહેરાત કરશે નહીં

 5 ઓગસ્ટે અયોધ્યા પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા હનુમાનગઢીમાં દર્શન-પૂજા કરશે. પીએમના કાર્યક્રમમાં હનુમાનગઢીને 7 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. 

Aug 2, 2020, 04:53 PM IST

અયોધ્યામાં જોવા મળશે ગંગા-જમુના તહજીબ, ભૂમિ પૂજન માટે સુન્ની વક્ફ બોર્ડને આમંત્રણ

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ થઈ શકે છે સામેલ તો સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તો મસ્જિદના પક્ષમાં શરૂઆતથી હતું અને રામ મંદિર વિરુદ્ધ કેસ લડી રહ્યું હતું. 

Aug 2, 2020, 03:51 PM IST

CM યોગી આદિત્યનાથ આજે ફરીથી અયોધ્યા જશે, ભૂમિ પૂજનની તૈયારીઓની કરશે સમીક્ષા

શ્રીરામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા સજીધજીને તૈયાર છે.  ZEE NEWS પાસે ભૂમિ પૂજન સ્થળ અને નિમંત્રણ પત્રની એક્સ્કલુઝિવ તસવીર પણ છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા જશે અને ભૂમિ પૂજનની તૈયારીઓની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે 12:0 વાગે અયોધ્યા પહોંચશે. 

Aug 2, 2020, 07:48 AM IST