અયોધ્યા

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહ માટે લેવાયો મોટો નિર્ણય

અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram mandir) ના નિર્માણને લઈને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બન્યા બાદ હવે નવા નવા પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે. આશા વ્યક્ત કરાઈ છે કે, ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ જલ્દી જ શરૂ થઈ જશે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, પ્રસ્તાવિત રામ જન્મભૂમિ મંદિરનું ગર્ભગૃહ સોનાનું બનાવવામાં આવશે. જે તેની શોભામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરશે. મંદિરના ગર્ભગૃહને સોનાનું બનાવવા માટે પટનાના પ્રસિદ્ધ મહાવીર મંદિર આગળ આવ્યું છે. 

Feb 10, 2020, 12:31 PM IST

EXCLUSIVE : આટલા મહિનામાં બનીને તૈયાર થઈ જશે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ક્યારથી શરૂ  થશે અને તે ક્યાં સુધીમાં બનીને તૈયાર થશે, તેની જાણકારી સામે આવી છે. 24 મહિનાની અંદર ભવ્ય રામમંદિરનું નિર્માણ કામ પૂરુ કરી લેવામાં આવશે.

Feb 9, 2020, 12:57 PM IST

BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે પહેલો પત્થર

રામ મંદિર (Ram temple) નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમી (Ram Navami) થી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવરાત્રિ રામ નવમી 2 એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી 2 એપ્રિલથી શરૂ થઈ જશે.

Feb 8, 2020, 04:23 PM IST
Samachar Gujarat: Trust Formed In Name Of Shri Ram Janmabhoomi Tirth Kshetra PT25M39S

સમાચાર ગુજરાત: શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના નામે રચાયું ટ્રસ્ટ

મોદી કેબિનેટને આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી મળી ગઇ છે. તેની જાહેરાત સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી ટ્રસ્ટના સભ્યોના નામની જાહેરાત કરી શકે છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાના 87 દિવસ બાદ તેની રૂપરેખા તૈયાર થઇ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલ દાસને મોટી જવાબદારી મળી શકે છે.

Feb 5, 2020, 10:35 PM IST
Ram Temple Trust has been made special debate on zee 24 kalak watch video PT23M45S

રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત, ઝી 24 કલાક પર જુઓ ખાસ ચર્ચા

સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ દરમિયાન લોકસભામાં જયશ્રીરામના નારા લાગ્યા હતાં. આ સમગ્ર મુદ્દે ઝી 24 કલાક પર જ્યોર્તિનાથ મહારાજે ખાસ વાત કરી હતી.

Feb 5, 2020, 01:35 PM IST
pm modi on ram mandir cabinet gives approval for trust watch news on zee 24 kalak PT10M38S

Big Breaking: PM મોદીએ રામ મંદિર ટ્રસ્ટની કરી જાહેરાત

સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

Feb 5, 2020, 12:20 PM IST
Jay shriram chanting in loksabha watch video on zee 24 kalak PT2M11S

લોકસભામાં લાગ્યા જય શ્રીરામના નારા, જુઓ video

સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ દરમિયાન લોકસભામાં જયશ્રીરામના નારા લાગ્યા હતાં.

Feb 5, 2020, 12:15 PM IST
Mahant Dharmadas statement on Ram Temple Trust watch video on zee 24 kalak PT5M7S

રામ મંદિર માટેના ટ્રસ્ટની જાહેરાત, મહંત ધર્મદાસે કહ્યું- 'રામ રાજ્યની સ્થાપના શરૂ'

સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. મહંત ધર્મદાસે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી.

Feb 5, 2020, 12:15 PM IST

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવ્યું ટ્રસ્ટ, સંસદમાં ગૂંજ્યા જય શ્રી રામના નારા

મોદી કેબિનેટને આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી મળી ગઇ છે. તેની જાહેરાત સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી ટ્રસ્ટના સભ્યોના નામની જાહેરાત કરી શકે છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાના 87 દિવસ બાદ તેની રૂપરેખા તૈયાર થઇ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલ દાસને મોટી જવાબદારી મળી શકે છે. 

Feb 5, 2020, 11:13 AM IST

અયોધ્યામાં થઇ શકે મોટો આતંકવાદી હુમલો, જૈશ-એ-મોહંમદનો મેસેજ થયો ઇન્ટરસેપ્ટ

રામનગરી અયોધ્યામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ મોટા આતંકવાદી હુમલાનું કાવતરું રચી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ગુપ્તચર એજન્સીઓને જૈશ-એ-મોહંમદના એક મેસેજને ઇન્ટરસેપ્ટ કર્યો છે. સૂત્રોના અનુસાર જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી ટેલીગ્રામ ચેનલ પર ગુપ્ત એજન્સીઓએ જૈશ ચીફ મસૂદ અઝહરનો મેસેજ ઇન્ટરસેપ્ટ કર્યો છે.

Dec 25, 2019, 02:42 PM IST

જગતગુરૂ શંકરાચાર્યનું ચોંકાવનારૂ નિવેદન, કેન્દ્ર સરકારના ખર્ચે રામ મંદિર ન બનવું જોઇએ

કેન્દ્ર સરકારના ખર્ચે રામમદિર ન બનવુ જોઇએ તેવું ચોકાવનારૂ નિવેદન શંકરાચાર્ચ સ્વરૂપાનંદ સરસ્વતીએ આપ્યુ છે

Dec 17, 2019, 09:03 PM IST

Ayodhya Case Review Petitions: સુપ્રીમ કોર્ટે તમામ પુન:વિચાર અરજીઓ ફગાવી

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપેલા ચુકાદામાં વિવાદિત જમીનને રામ મંદિર નિર્માણ માટે આપી દેવાની વાત કહી હતી અને સાથે જ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં કોઈ પણ જગ્યાએ મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો.

Dec 12, 2019, 04:28 PM IST

Ayodhya case : 5 જજોની બેન્ચ આજે 18 પુનર્વિચારની અરજી પર કરશે સુનાવણી 

અયોધ્યા મામલામાં 9 નવેમ્બરે ચુકાદો આપનારી પાંચ જજોની બેંચમાં શામેલ ચીફ જિસ્ટસ રંજન ગોગોઈ નિવૃત થઈ ગયા છે અને તેમની જગ્યા જસ્ટિસ સંજીવ ખન્ના લેશે.

Dec 12, 2019, 08:29 AM IST

અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજી મુદ્દે ચમકતા રહેવાની દાનતને કારણે ખેંચતાણ?

અયોધ્યા (Ayodhya Case) મામલે મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન (Rajiv Dhavan) ની આજે સવારે જેવી ફેસબુક પર એક પોસ્ટ આવી કે તેમને જમીયત ઉલેમા એ હિન્દ (મૌલાના અરશદ મદની ગ્રુપ)એ કેસમાંથી હટાવી દીધા. આ કેસમાં રસ ધરાવનારા બધાને ખુબ નવાઈ લાગી હતી. રાજીવ ધવને આ મામલે પૂરી મજબુતાઈથી સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. તેમને હિન્દુ ધર્મના હોવાની વાત કરીને ધમકીઓ સુદ્ધા અપાઈ હતી. પરંતુ તેમણે કેસમાં પીછેહટ કરી નહતી. તેમને તો સુપ્રીમ કોર્ટ (Suprme Court) ની એક પણ સુનાવણીના પૈસા સુદ્ધા મળ્યા નથી. રાજીવ ધવને પોતાની વાત રજુ કરતા એમ પણ કહ્યું કે તેઓ બીમાર નથી. 

Dec 3, 2019, 04:29 PM IST

મુસ્લિમ પરિવારે લગ્નના કાર્ડ પર છપાવડાવી બ્રહ્મા, વિષ્ણુ, શિવ, હનુમાન અને નારદ મુનિની તસવીર!

ભગવાન રામ (Rama) પ્રત્યે સમગ્ર અયોધ્યા (Ayodhya)માં ભારે ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં અહીંના એક મુસ્લિમ પરિવારે અનોખો રસ્તો અપનાવીને પોતાના દીકરાના આમંત્રણ કાર્ડ પર કેલેન્ડરની સાથેસાથે ભગવાન હનુમાનની તસવીર પ્રિન્ટ કરાવી છે. 

Nov 22, 2019, 03:31 PM IST
Amit Shah Says Grand Ram Temple Built In Ayodhya PT2M34S

અયોધ્યામાં આકાશને આંબે તેવું ભવ્ય રામ મંદિર બનશે: અમિત શાહ

દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહે આજે અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે કહ્યું કે કોંગ્રેસના કારણે જ અયોધ્યા વિવાદ વર્ષોથી લટકી રહ્યો. કોંગ્રેસ કોર્ટમાં કેસ ચાલવા દેતી જ નહતી. ઝારખંડના લાતેહરમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધન કરતા શાહે કહ્યું કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ. પરંતુ આ કોંગ્રેસ પાર્ટી કેસ ચાલવા દેતી જ નહતી. દેશની સર્વોચ્ચ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે અયોધ્યામાં જ્યાં શ્રીરામનો જન્મ થયો હતો, ત્યાં ભવ્ય મંદિર બને.

Nov 21, 2019, 05:10 PM IST

અયોધ્યામાં હવે બનશે ગગનચુંબી રામ મંદિર: અમિત શાહ

દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહે આજે અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે  કહ્યું કે કોંગ્રેસના કારણે જ અયોધ્યા વિવાદ વર્ષોથી લટકી રહ્યો. કોંગ્રેસ કોર્ટમાં કેસ ચાલવા દેતી જ નહતી. 

Nov 21, 2019, 04:39 PM IST

અયોધ્યામાં હશે વિશ્વની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ, શહેરનો એવો કાયાકલ્પ થશે કે દુનિયા જોતી રહેશે

અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણની ઘડી હવે આવી ગઈ છે. જેને લઈને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રામભક્તોમાં ગજબનો ઉત્સાહ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ વખતે રામ નવમીના દિવસે રામલલા ટેન્ટમાંથી નીકળીને સોનાના ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે.

Nov 17, 2019, 09:45 PM IST

અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ, 'ઝેડ' સુરક્ષા કવચ અપાયું

અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારના લોકોને ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા તરફથી જીવનું જોખમ હોવાની શંકા હોવાના પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને પુરતી સુરક્ષા આપવાના આદેશ અપાયા છે. 

Nov 17, 2019, 08:48 PM IST

અયોધ્યાથી જનકપુરી સુધી નિકળશે રામની જાન, CM યોગી અને નેપાળના રાજા લઇ શકે છે ભાગ

સુપ્રીમ કોર્ટ (Supreme court) દ્વારા રામ મંદિર (Ram temple)ના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના તત્વાધાનમાં અયોધ્યાથી જનકપુર (નેપાળ) સુધી જનાર રામના લગ્ન આ વર્ષે વધુ ધૂમધામથી કાઢવામાં આવશે. 

Nov 16, 2019, 07:39 AM IST