અયોધ્યા

અયોધ્યા માટે શિખોનું 'પરાક્રમ': મોગલોને ધૂળ ચટાવી પ્રગટાવી હતી રામ જ્યોતિ

અયોધ્યામાં ગુરુદ્વારા શ્રી બ્રહ્મકુંડ સાહિબ આવેલો છે. આ ગુરુદ્વારામાં રામ જન્મભૂમિની સુરક્ષા માટે શિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહજીની સેનાએ જે પરાક્રમ બતાવ્યું હતું તેના પુરાવા પણ છે.

Nov 6, 2019, 08:23 PM IST
 Uttar Pradesh before judgment on Ram temple PT3M29S

રામ મંદિર અંગે ચુકાદા પહેલા કેવી છે ઉત્તર પ્રદેશની સ્થિતિ, જુઓ વીડિયો

રામ મંદિર અંગે ચુકાદા પહેલા કેવી છે ઉત્તર પ્રદેશની સ્થિતિ, જુઓ વીડિયો

Nov 6, 2019, 06:40 PM IST

Exclusive: UPમાં મોટો આતંકી હુમલો કરવાનું ષડયંત્ર, અયોધ્યા-ગોરખપુરમાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)થી કલમ 370 (Article 370) હટ્યા બાદથી આતંકીઓ ધૂંધવાયા છે. તેઓ  આતંકવાદી હુમલા (Terrorist Attack)નું કાવતરું રચી રહ્યાં છે. બીજી બાજુ હવે અયોધ્યાનો ચુકાદો આવવાની પણ તૈયારી છે જેને લઈને પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અયોધ્યા પર ચુકાદો આવતા પહેલા ઉત્તર પ્રદેશમાં મોટો આતંકી હુમલો કરવાનું કાવતરું પાકિસ્તાનના આતંકી જૂથો ઘડી રહ્યાં છે. ઝી ન્યૂઝ પાસે આતંકી ષડયંત્રની એક્સક્લુઝિવ જાણકારી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ સાત આતંકીઓનું એક મોટું જૂથ નેપાળના રસ્તે ઉત્તર પ્રદેશમાં ઘૂસવાનું ઈનપુટ ગુપ્તચર વિભાગને મળ્યું છે. 

Nov 5, 2019, 10:34 AM IST
A suggestion should be given to BJP leaders of Gandhinagar PT3M26S

અયોધ્યા મામલે ગાંધીનગર BJPના નેતાઓને આપઇ સુચના

પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યા મુદ્દે આપેલી સૂચના પ્રદેશ ભાજપ ના નેતાઓને પણ અપાઈ

Nov 2, 2019, 06:10 PM IST
X RAY 26-10-2019 PT20M15S

રામનગરીમાં લાખો દિવાના વર્લ્ડ રેકોર્ડનો જુઓ, X-Ray

રામની નગરી પોતાના આરાધ્યના સ્વાગત માટે તૈયારી કરી લેવામાં આવી છે. અયોધ્યા માટે 2019ની આ દિવાળી અત્યંત ખાસ છે. શ્રીરામના ભક્તો માટે આ દિવાળી અત્યંત ખાસ છે. તે એટલા માટે કારણ કે રામ ભક્ત જાણે છે કે, અબકી બાર દીપ દાન કરવાથી આગામી વર્ષે અયોધ્યામાં થશે પ્રભુ શ્રીરામના દર્શન... આથી અયોધ્યામાં પ્રગટાવાયા 5 લાખ 51 હજાર દીવા.. જે પોતાનામાં એક વર્લ્ડ રેકોર્ડ છે.

Oct 26, 2019, 11:15 PM IST

અમદાવાદ: શ્રી શ્રીએ રામ મંદિર અંગે સંકેત આપતા જણાવ્યું કે, કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થશે

શહેરમાં યોજાયેલા જ્યોતિર્મય કાર્યક્રમને રવિશંકર મહારાજ દ્વારા સંબોધવામાં આવી હતી. જાણીતા ઉદ્યોગપતિ પ્રકાશ શાહના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રવિશંકર મહારાજે સંબોધન કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનમાં રામ મંદિર વિષે આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, આશા છે કે દેશવાસીઓનું સપનું સાકાર થશે. શ્રીશ્રીએ ગુજરાત અને દેશ વાસીઓને દિવાળી અને નવા વર્ષની  શુભકામાનઓ પાઠવી જ્યોતીર્મય કાર્યક્રમમા રાજ્યના અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ સમુદાય માટે કાર્ય કરતી ૨૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇ હતી. 

Oct 26, 2019, 08:36 PM IST
Today Dipotsav Was Organized In Ayodhya PT3M13S

આજે અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરાયું, ભગવાન રામની નીકળશે શોભાયાત્રા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી સરકાર (Yogi Government) અયોધ્યા (Ayodhya)માં ધૂમધામથી દીપોત્સવની તૈયારીઓમાં લાગી છે. આજે તમામ ઘાટો અને આખી અયોધ્યામાં પાંચ લાખ 51 હજાર દિપક પ્રગટાવવામાં આવશે. આ સાથે જ 226 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે. કાર્યક્રમમાં પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ફિજી ગણરાજ્યના ઉપસભાપતિ અને સાંસદ વીણા ભટનાગર ઉપરાંત પ્રદેશના તમામ મંત્રીઓ હાજર રહેશે. આ વખતે યુપી સરકાર વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં લાગી છે. આજે સમગ્ર રામનગરીમાં 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે.

Oct 26, 2019, 03:30 PM IST

PICS અયોધ્યા: દિવાળી પર રેકોર્ડ બનવાની તૈયારી, 5,51,000 દિવડા પ્રગટાવવામાં આવશે, જાણો ખાસ વાતો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી સરકાર (Yogi Government) અયોધ્યા (Ayodhya)માં ધૂમધામથી દીપોત્સવની તૈયારીઓમાં લાગી છે. આજે તમામ ઘાટો અને આખી અયોધ્યામાં પાંચ લાખ 51 હજાર દિપક પ્રગટાવવામાં આવશે. 

Oct 26, 2019, 10:51 AM IST

દીપોત્સવ 2019: અયોધ્યાના 8000 ઘરોમાં પ્રગટાવવામાં આવશે દીવડા

ખાસ વાત છે કે ખુદ મહાનગર પાલિકાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય રહેણાક વિસ્તારમાં જઈને દીપોત્સવ માટે દીવા વહેંચશે. 

Oct 20, 2019, 04:48 PM IST
 X Ray On Ayodhya PT23M54S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા પછી અયોધ્યા કેસનો નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. 40 દિવસ સુધી ચાલેલી તીખી અને ધારદાર દલીલ બાદ હવે અયોધ્યા અને દેશના લોકો રાહ જોઈ રહ્યા છે અયોધ્યામાં રામ મંદિરના પક્ષમાં નિર્ણય આવે તેની.

Oct 18, 2019, 09:50 PM IST

અયોધ્યા કેસ: ચુકાદો લખવામાં વ્યસ્ત CJI રંજન ગોગોઈએ કર્યો વિદેશ પ્રવાસ રદ

અયોધ્યા કેસ (Ayodhya Case)ની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. 6 ઓગસ્ટથી શરૂ થયેલી નિયમિત સુનાવણી 40 દિવસ સુધી સતત ચાલ્યા બાદ 16 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઇ ગઇ છે

Oct 17, 2019, 10:27 AM IST

આ દિવાળીએ અયોધ્યામાં પ્રજ્વલિત કરાશે 5 લાખ દીવા, પોલીસ સ્ટેશન પણ જગમગાવાશે

ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું કે, શહેરમાં દીપોત્સવની ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દીપોત્સવ 24થી 26 ઓક્ટોબર સુધી ચાલશે. મંગળવારે દીપોત્સવની તૈયારીઓ ચકાસવા માટે મુખ્ય સચિવ આર.કે. તિવારી અને ડીજીપી ઓ.પી. સિંહ પહોંચ્યા હતા. 

Oct 15, 2019, 05:00 PM IST

અયોધ્યા કેસ: 'સુનાવણી દરમિયાન તમામ સવાલો મુસ્લિમ પક્ષને જ કેમ કરાઈ રહ્યાં છે?'

અયોધ્યા કેસમાં 38માં દિવસની સુનાવણી જ્યારે શરૂ થઈ તો સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને કોર્ટને કહ્યું કે આજે દલીલો પૂરી કરવી શક્ય થશે નહીં. તેમણે આજના સમય ઉપરાંત દોઢ કલાકનો વધુ સમય પોતાની દલીલો પૂરી કરવા માટે માંગ્યો. કોર્ટે કહ્યું કે આજે જ તમે  તમારી વાત પૂરી કરવાની કોશિશ કરો. 

Oct 14, 2019, 12:10 PM IST
Sec 144 in Ayodhya till Dec 10 PT1M44S

ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લામાં કલમ 144 લાગુ

ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે 10 ડિસેમ્બર સુધી રહેશે. ડીએમ અનુજ કુમાર ઝાએ તેની માહિતી આપતા કહ્યું કે, આ નિર્ણય રામ જન્મભુમિ - બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણી અંતિમ તબક્કામાં પહોંચવાને ધ્યાને રાખીને લીધો છે.

Oct 14, 2019, 10:55 AM IST

અયોધ્યા કેસ Live: 'ખોદકામમાં મળ્યો કમળનો આકાર... તે બંધારણ મંદિરનું જ હતું'

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં 36માં દિવસની સુનાવણીમાં હિન્દુ પક્ષોના આજ તેમની ક્રોસ-તપાસ કરવાની છે. આ પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ પક્ષની ચર્ચાનો જવાબ આપતા રામલલા વિરાજમાનની તરફથી વરિષ્ઠ વકિલ સી એસ વૈદ્યનાથને ASIની રિપોર્ટ પર દલીલ કરી હતી

Oct 3, 2019, 03:18 PM IST

બાબરી વિધ્વંસ કેસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો, જામીન મંજુર

અયોધ્યામાં વિવાદિત ઢાંચા મુદ્દા ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને (Kalyan Singh) સીબીઆઇ વિશેષ કોર્ટથી જામીન મળી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને 2 લાખ રૂપિયાના જાતજામીન પર આપી દીધી છે. આ અગાઉ કોર્ટે આ મુદ્દે કલ્યાણ સિંહની વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. કલ્યાણ સિંહ પર આઇપીસીની કલમ 153એ, 153બી, 195એ , 505 અને 120બી હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ કલમ 147 અને 149ની કલમ અન્ય આરોપીઓ પર લાગી છે.

Sep 27, 2019, 05:01 PM IST

અયોધ્યા: મધ્યસ્થા અને સુનાવણીની પ્રક્રિયા એક સાથે થશે, 18 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે રિપોર્ટ

સીજેઆઇએ આ મામલે પક્ષકારોને મધ્યસ્થાતા પ્રક્રિયા શરૂ કરવાની માગ પર કહ્યું કે, જો 2 પક્ષ એકબીજા સાથે મધ્યસ્થતાના માધ્યમથી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરવા ઇચ્છે છે તો તેઓ કરી શકે છે

Sep 18, 2019, 02:22 PM IST
Major update about Ayodhya issue PT2M25S

અયોધ્યા મામલે સૌથી મોટા સમાચાર

18 ઓક્ટોબર સુધી અયોધ્યા મામલાની સુનાવણી પૂરી થઇ શકે છે અને જલ્દીથી આ મામલે કોઇ મોટો નિર્ણય આવી શકે છે. મામલની સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ એના સંકેત આપ્યા.

Sep 18, 2019, 01:00 PM IST

અયોધ્યા કેસ: CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, ચુકાદો લખવા માટે અમને 4 અઠવાડિયાની જરૂર છે

સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચમાં અયોધ્યા કેસની 26 મી દિવસની સુનાવણી દરમિયાન, ચીફ જસ્ટિસના સૂચનાઓની પૃષ્ઠભૂમિમાં તમામ પક્ષકારોએ કેસ અંગે તેમની દલીલોની સમયમર્યાદા જણાવી હતી

Sep 18, 2019, 12:52 PM IST

અયોધ્યા કેસ LIVE: મુસ્લિમ પક્ષનો દાવો, PWDના રિપોર્ટમાં હતો બાબરી મસ્જિદનો ઉલ્લેખ

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 23માં દિવસની સુનાવણી ચાલી રહી છે. સુન્ની વક્ફ બોર્ડ તરફથી દલીલ કરી રહેલા વકીલ રાજીવ ધવને એક નાનકડો બ્રેક માંગ્યો અને તેમની જગ્યાએ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ ઝફરયાબ ઝિલાનીએ પોતાની દલીલ શરૂ કરી. જિલાનીએ પીડબલ્યુના એ રિપોર્ટનો હવાલો આપ્યો કે જેમાં કહેવાયું હતું કે 1934ના સાંપ્રદાયિક રમખાણોમાં મસ્જિદનો એક ભાગ કથિત રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને પીડબલ્યુડીએ તેની મરમ્મત કરાવી હતી. 

Sep 13, 2019, 02:24 PM IST