આધાર કાર્ડ

Aadhaar સાથે PAN લિંક કરાવ્યું નથી તો ચિંતા ના કરશો, સરકારે આપી મોટી રાહત

પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવતાં તમારી મુશ્કેલી વધી જશે. નિયમ અનુસાર ઇનકમ ટેક્સ એક્ટની કલમ-139AA હેઠળ તમારું પાનકાર્ડ ઇનવેલિડ થઇ જશે.

Sep 30, 2019, 01:41 PM IST

ટૂંક સમયમાં સરકાર લાવશે ડિજિટલ ID કાર્ડ? દૂર થશે આધાર-પાન અને DL ની ઝંઝટ

આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ગેસ કનેક્શન, રાશન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજ એક ભારતીય નાગરિકને પોતાની પાસે રાખવાના હોય છે. એટલું જ નહી સરકારી મનરેગા જોબ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીપીએલ કાર્ડ પણ રાખતા હોય છે. 

Sep 26, 2019, 07:19 PM IST

Aadhaar ને લઇને UIDAI એ ફરી કર્યો ફેરફાર, અપડેટ કરતાં પહેલાં જાણો લો

UIDAI એ આધારમાં જન્મ તારીખને અપડેટ કરવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે. તેના અનુસાર જો તમારે જન્મ તારીખમાં ફેરફારની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર છે તો તમે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે કોઇપણ નજીકના આધાર સુવિધા કેંદ્વમાં જઇને તેમાં સુધારો કરી શકો છો.

Sep 19, 2019, 04:01 PM IST

1 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યાં છે આ 10 મોટા ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર

બાઇક ચલાવનાર માટે નિયમમાં ફેરફારની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરવા પર દંડ 100 રૂપિયાથી 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બીજીતરફ હેલ્મેટ ન પહેરવા પર પકડાશો તો દંડ 1500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. 

Aug 31, 2019, 06:00 PM IST

હવે બેન્ક એકાઉન્ટ, મોબાઈલ સિમકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં, રાજ્યસભામાં પસાર થયું બિલ

નવા પસાર થયેલા આધાર સંશોધન બિલમાં બેન્ક એકાઉન્ટ ખોલવા, સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડને સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે 
 

Jul 8, 2019, 09:26 PM IST

શું તમને તમારા Aadhaar કાર્ડ પર લાગેલો ફોટો પસંદ નથી, તો આ રીતે કરો અપડેટ

આધાર કાર્ડ ખૂબ જલદી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. તેમાં તમારી બધી જાણકારી હોય છે. તેનો ઉપયોગ ઓળખપત્ર અને ફોટો ઓળખપત્ર તરીકે કરવામાં આવે છે. કોઇપણ સરકારી યોજના અને સબસિડીનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. હવે તો પાન કાર્ડને પણ આધાર સાથે લીંક કરવું જરૂરી થઇ ગયું છે. આધાર કાર્ડ પર તમારો ફોટો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ઘરનું એડ્રેસ, જન્મ તારીખ સહિત ઘણી જાણકારીઓ હોય છે. 

May 27, 2019, 12:06 PM IST

'બેકાર' બન્યા આવા Aadhaar કાર્ડ, હવે નહી લાગે કામ, UIDAI એ જાહેર કરી ચેતવણી

આધાર કાર્ડને લઇને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આધાર જાહેર કરનાર ઓથોરિટી UIDAI એ એક ચેતાવણી જાહેર કરી છે. UIDAI એ ગ્રાહકોના લેમિનેટ આધાર અથવા પછી પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડને અમાન્ય ગણાવ્યા છે. UIDAI એ ટ્વિટ કરીને ચેતાવણી જાહેર કરી છે કે પ્લાસ્ટિક આધાર અથવા આધાર સ્માર્ટ કાર્ડ/PVC વેલિટ નથી. UIDAI નું કહેવું છે કે તમારી પાસે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ છે તો આ કાર્ડ 'બેકાર' થઇ જશે. 

Apr 30, 2019, 04:31 PM IST

ઇનકમ ટેક્સનું એલર્ટ- 31 માર્ચ સુધી જોશો નહી રાહ, ફક્ત એક SMS દ્વારા કરો PAN-આધાર લિંક

પાન-આધારને લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે. એવામાં જો તમે પણ હજુ સુધી તેને લિંક કર્યું નથી તો કરાવી લો. ઇનકમ ટેક્સ વિભાગે પણ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટેક્સપેયરોને આધાર-પાન લિંક કરાવવા માટે કહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે 31 માર્ચ સુધી પાન-આધાર લિંક કરાવવું અનિવાર્ય છે. એટલા માટે 31 માર્ચ સુધી રાહ જોશો નહી.

Mar 22, 2019, 01:14 PM IST

AADHAAR વડે વરિફિકેશન પર હવે લાગશે ચાર્જ, UIDAI એ જાહેર કર્યા નિર્દેશ

આ ચાર્જને સંબંધિત બિલના 15 દિવસમાં ચૂકવણી કરવી પડશે. તેમછતાં ચાર્જની ચૂકવણી કરતાં દર મહિને દોઢ ટકા વ્યાજના દરે ચૂકવણી કરવી પડશે. આ

Mar 8, 2019, 11:39 AM IST

કોના નામે છે રજિસ્ટર્ડ છે સિમ કાર્ડ, ફક્ત આ રીતે ચપટીમાં જાણો

ફેક કોલ અથવા પછી ફ્રોડ હોવાની સ્થિતિમાં તમને એ ખબર નહી પડે કે આ કોલ ક્યાંથી આવ્યો છે અને કોણે કર્યો છે. પરંતુ આ એવી ટ્રિક છે જેનાથી ખબર પડે છે કે સિમ કાર્ડ કોના નામે રજિસ્ટર્ડ છે. તેમાં તમે તમારા સિમની સાથે બીજાના સિમ વિશે પણ જાણી શકો છો. તેના તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે. તમારી પાસે જે ટેલિકોમ કંપનીનો નંબર છે, તેની એપ ડાઉનલોડ કરવી પડશે. 

Mar 4, 2019, 05:06 PM IST

પાન કાર્ડ સાથે જોડાયેલા છે આ નિયમ: જાતે બદલી શકો છો તેમાં લખેલી જાણકારી

પાન અને આધાર નંબરને લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. 31 માર્ચ જો તમે બંને લિંક નહી હોય તો પાન કાર્ડ રદ થઇ શકે છે. સરકારે ગત વર્ષે આ નિર્ણય કર્યો હતો. જોકે પહેલાં બે વાર તેની અંતિમ તારીખ વધારવામાં આવી ચૂકી છે. પરંતુ CBDTના અનુસાર આ વખતે લિંક નહી કરાવનારાઓને સમય આપવામાં નહી આવે. સાથે જ પાન-આધાર લિંક નહી તો તમે ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરી શકશો નહી.

Feb 20, 2019, 08:52 PM IST

રદ્દી બની જશે તમારું PAN કાર્ડ, સરકારનો ફેંસલો, 31 માર્ચ પછી નહી લાગે કામ

પાન કાર્ડ એક જરૂરી કાર્ડ દસ્તાવેજમાંથી એક છે. ભલે ઇનકમ ટેક્સ ભરવાનો હોય અથવા પછી બેંકમાં ખાતું ખોલાવવાનું હોય. દરેક નાણાકીય લેણદેણ માટે પાન કાર્ડ જરૂરી છે. સરકારે શોપિંગ માટે પણ પાન કાર્ડ અનિવાર્ય કરી દીધું છે. પાન કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે તમારા ફાઇનાશિંયલ સ્ટેટ્સને પણ દર્શાવે છે. પરંતુ ત્યારે શું થશે જ્યારે તમારું પાન કાર્ડ રદ્દી થઇ જશે. જી હાં આવું સંભવ છે. જો 31 માર્ચ 2019 સુધી તમે એક જરૂરી કામ પુરૂ કરશો નહી તો તમારું પાન કાર્ડ રદ્દી થઇ શકે છે. આ અંતિમ તક છે જ્યારે તમે તમારા પાન કાર્ડને બચાવી શકો છો. 

Jan 29, 2019, 05:49 PM IST

AADHAARમાં હવે નામ અને સરનામું અપડેટ કરવાનું બન્યું મોંઘું, જાણો કેટલો લાગશે ચાર્જ

નવી દિલ્હીઃ વર્તમાનમાં આધારા કાર્ડની અનેક જગ્યાએ જરૂર પડે છે. એ તમારા માટે ઓળખપત્રની સાથે જ રહેણાકનો પણ પુરાવો બની ગયું છે. સરકારની તમામ યોજનાઓનો ફાયદો પણ તેના દ્વારા જ મળે છે. આથી, આધાર કાર્ડનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ દરમિયાન UIDAI દ્વારા આધાર કાર્ડમાં નામ અને સરનામા સહિતનો ફેરફાર કરવાની સેવાઓના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

Jan 10, 2019, 09:11 PM IST

કોઇપણ પુરાવા અને ડોક્યૂમેંટ વિના બનાવો Aadhaar, આ છે સરળ રીત

ભલે આધાર કાર્ડની અનિવાર્યતા દરેક જગ્યાએ ન હોય, પરંતુ સરકારી યોજનાઓ માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. અત્યાર સુધી આધારને દરેક જગ્યાએ ફરજિયાત બનાવવાનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ફક્ત સરકારી યોજનાઓ, ઇનકમ ટેક્સ રિફંડ અને કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યું નથી તો બનાવી દો.

Dec 31, 2018, 05:39 PM IST

આધાર પર અધિકાર: તો થશે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષની સજા

આધાર કાર્ડની અનિવાર્યતાને લઇને કેંદ્વ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમારે બેંક એકાઉન્ટ ખોલાવવા અથવા પછી સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવું જરૂરી નથી પરંતુ તમારી ઇચ્છા પર નિર્ભર હશે. ઓળખ અને એડ્રેસના પુરાવા તરીકે આધાર કાર્ડ માટે દબાણ બનાવવા પર બેંક અને ટેલિકોમ કંપનીઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. 

Dec 19, 2018, 11:57 AM IST

આનંદો.. બંધ નહીં થાય 50 કરોડ મોબાઈલ નંબર, UIDAIએ કરી સ્પષ્ટતા 

હાલમાં મીડિયામાં ચાલી રહેલા અહેવાલ કે 50 કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થવાના છે તેનાથી જો તમે પરેશાન હશો તો તમારા માટે રાહતના સમાચાર છે.

Oct 18, 2018, 12:21 PM IST

ગાંઠ વાળીને યાદ રાખી લો આ વાતો, હવેથી ક્યાં આધાર આપવું, અને ક્યાં નહિ

સુપ્રિમ કોર્ટે આધારના મામલે સુનવણી કરતા તેને સંવિધાનિક દરજ્જો આપ્યો છે. પરંતુ ખાનગી કંપનીઓને તેની માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, આધાર નંબર ક્યાં શેર કરવો અને ક્યાં નહિ.

Sep 26, 2018, 06:23 PM IST

SCના આધાર નિર્ણયથી સામાન્ય નાગરિકોને આ જગ્યાઓએ થશે તગડો ફાયદો

સુપ્રિમ કોર્ટ કહ્યું કે, હવે બેંકથી આધાર કાર્ડ લિંક કરવાની જરૂર નથી. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં નાગરિકો સાથે જોડાયેલી અનેક એવી સુવિધાઓ આપી છે, જેનો સીધો ફાયદો તેમને થશે.

Sep 26, 2018, 12:26 PM IST

આધાર મામલે SCનું કડક વલણ, જાણી લો 10 મહત્ત્વની વાતો...

આધાર કાર્ડની જરૂરિયાતના લઈને સુપ્રિમ કોર્ટની સંવિધાનિક પીઠે આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ સીકરી, ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એમ.ખાનવિલકર તરફથી નિર્ણય સંભળાવતા જસ્ટિસે એકે સીકરીએ કહ્યું કે, જરૂરી નથી કે, દરેક બાબત સારી હોય, કંઈક અલગ પણ હોવું જોઈએ. આધાર અલગ છે. 5 જજોની સંવિધાનિક પીઠે આધારને સંવિધાનિક માન્યતા આપી દીદી છે.

Sep 26, 2018, 12:05 PM IST

આધારને સુપ્રીમે આપી બંધારણીય માન્યતા, કહ્યું-Aadhaar ને બેંક સાથે લિંક કરવું જરૂરી નથી

કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ આધાર કાર્યક્રમ અને તેના સંબંધિત 2016ના કાયદાને બંધારણીય માન્યતાને પડકારનારી કેટલીક અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આધારને બંધારણીય માન્યતા આપી.

Sep 26, 2018, 11:30 AM IST