આધાર કાર્ડ

મગજ ચકરાવે મૂકી દે તેવા છે આધારના આ સવાલો, જેના પર આજે નિર્ણય લેવાશે

આધારની સુનવણી દરમિયાન કોર્ટમાં અંગત માહિતીના અધિકારના મૌલિક અધિકાર હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. જેના બાદ કોર્ટે આધારની સુનવણી વચ્ચે જ રોકીને આ અધિકાર પર સંવિધાન પીઠની સુનવણી કરી અને અંગતતાને મૌલિક અધિકાર જાહેર કરી દીધો છે.

Sep 26, 2018, 10:21 AM IST

જાણો આધાર કાર્ડની સુનાવણીમાં કોણે શું કહ્યું? સુપ્રીમનો વચગાળાનો આદેશ શું હતો?

સુપ્રીમના ઈતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી દરમિયાન આધાર કેસમાં સાડા ચાર મહિના દરમિયાન 38 સુનાવણી થઈ, અનેક પક્ષોએ દલીલો રજુ કરી, સરકારને આપવા પડ્યા અનેક ખુલાસા 

Sep 25, 2018, 08:20 PM IST

આધાર ફરજિયાત થશે કે પછી સરકારના દાવા થશે નિરાધાર? આજે આવશે ચૂકાદો

આધારને ફરજિયાત કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં સાડા ચાર મહિનામાં 38 સુનાવણી થઈ છે. 17 જાન્યુઆરીથી શરૂ થયેલી આ સુનાવણી 10 મેના રોજ પુરી થઈ હતી. બંધારણિય બેન્ચે તમામ પક્ષોની સુનાવણી કર્યા બાદ પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ બીજી સૌથી લાંબી સુનાવણી ચાલી છે.

Sep 25, 2018, 07:11 PM IST

Aadhaar: ફિંગર પ્રિન્ટ વિના જ થશે ઓળખ, UIDAI શરૂ કરી નવી સુવિધા

આ સુવિધાઓને પહેલા ટેલિકોમ કંપનીઓ સાથે 15 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ અંગે અધિકૃત અધિકારી દ્વારા પહેલા પણ ચહેરાથી ઓળખ કરતું સાધન લાગુ કરવાની યોજના બનાવી હતી. પરંતું આને વધારીને ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યું હતું.

Aug 18, 2018, 06:29 PM IST

રેલવેએ યાત્રીઓને આપી આ મોટી સુવિધા, પહેલાં કરતાં સરળ રહેશે મુસાફરી

રેલવેએ જે આદેશ જાહેર કર્યો છે કે તેના અનુસાર જો કોઇ મુસાફર ડિજીલોકરના માધ્યમથી પોતાનું ઓળખપત્ર બતાવે છે તો તે ટ્રેનમાં માન્ય ગણાશે. તેના માટે જરૂરી આધાર અથવા ડીએલ ડિજીલોકર એકાઉન્ટના 'ઈશ્યૂડ ડોક્યૂમેંટ' સેક્શનમાં હોવું જોઇએ.

Jul 6, 2018, 11:20 AM IST

આધાર-PAN લિંક કરાવવાની આજે છેલ્લી તક, ન કર્યુ તો IT રિટર્ન મુશ્કેલીમાં

જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો જલદી કરી લો.

Jun 30, 2018, 03:36 PM IST

આધાર કાર્ડ બનશે 'બેકાર', આવતી કાલથી મોદી સરકાર લાવી રહી છે VID

આધાર ડેટા લીક થવાના અહેવાલો તથા તેને પગલે આધાર કાર્ડની સેફ્ટીને મજબુત બનાવવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)તેમાં કેટલાક ફેરફાર કરી રહ્યું છે.

Jun 30, 2018, 10:33 AM IST

રદ થઇ જશે તમારૂ પાન કાર્ડ, 30 જૂન બાદ કોઇ કામ નહીં લાગે

તમારી ઓળખ માટે પાન કાર્ડ એ મહત્વનું ડોક્યુમેન્ટ છે. આવક વેરા રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. બેંકમાં પણ મોટી લેવડ દેવડ માટે પાન કાર્ડ જરૂરી છે. આ સંજોગોમાં જો તમારૂ પાન કાર્ડ રદ થઇ જાય તો? તમે કેવી મુશ્કેલીમાં આવી જાવ. જો હજુ પણ તમે નહીં જાગો તો આવું થઇ શકે છે. 30મી જૂન સુધીમાં જો તમે તમારૂ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક નહીં કરાવો તો તમારૂ પાન કાર્ડ રદ થઇ શકે છે. 

Jun 21, 2018, 02:16 PM IST

તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લિંક થશે આધાર, કેન્દ્ર સરકાર કરી રહી છે તૈયારી

મંગળવારે દેહરાદૂન પહોંચેલા કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. 

 

Jun 12, 2018, 08:57 PM IST

બેંક ગ્રાહકોને હવે જરૂર નહીં પડે Aadhaarની, મળશે નવું યુનિક ID

સરકાર બહુ જલ્દી બેંક પાસેતી લોન લેનારા માટે નવું આઇડી લાવાનું પ્લાનિંગ કરી રહી છે

Jun 7, 2018, 05:27 PM IST

તમારા કામના છે આ 3 મોટા સમાચાર, Aadhaar, પાસપોર્ટ બધા પર મળશે જોરદાર ફાયદો

આધાર કાર્ડ, પાસપોર્ટ અને હવાઇ મુસાફરી સાથે જોડાયેલા 3 મોટા સમાચારો, જે તમારા જીવન પર અસર પાડે છે. એટલા માટે એક જ પેકેજમાં ત્રણ મોટા સમાચારો આપી રહ્યા છીએ, જેથી તમારાથી કોઇ જાણકારી છૂટી ન જાય. ભારતીય અનન્ય ઓળખ અધિકારી (યૂઆઇડીએઆઇ)એ એક નવી સુવિધા શરૂ કરી છે. 

Jun 7, 2018, 11:36 AM IST

10 દિવસ બાદ 'બેકાર' થઇ જશે તમારું આધાર, UIDAI કરી રહ્યું છે આ મોટો ફેરફાર

યૂઆઇડીએઆઇએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે ઘણી સુવિધાઓનો લાભ ઉઠાવવા માટે આધાર નંબર નહી આપવો પડે. હવે સરકાર આધાર વર્ચુઅલ આઇડીના ઉપયોગ પર ભાર મુકશે.

May 21, 2018, 11:04 AM IST

Aadhaar Card માટે આવેલી આ લિંક પર ક્લિક કરવું પડશે ભારે

જો તમારી પાસે પણ આધાર કાર્ડ (Aadhaar Card) છે તો તમારા માટે આ સમાચાર વાંચવા જરૂરી છે. થોડા દિવસો પહેલાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 117 કરોડ લોકોને આધાર મળી ચૂક્યું છે. સરકારે થોડા દિવસો પહેલાં ઇ-આધાર અને મોઇબાઇલ આધારને પણ માન્ય કરી દીધું છે. તેના હેઠળ યૂઆઇડીએઆઇ (UIDAI) ની વેબસાઇટ પરથી આધારની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં કેટલાક યૂજર્સને ઇમેલ પર મેસેજ આવી રહ્યો છે કે તેમના આધારની પીડીએફના પાસવર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

May 18, 2018, 02:00 PM IST

સુપ્રીમ કોર્ટમાં આધારનાં મુદ્દે સુનવણી પુર્ણ: સંવૈધાનિક બેન્ચે ચુકાદો સુરક્ષીત રાખ્યો

ચંદ્રચુડે અલ્ઝાઇમરથી પીડિત પોતાની માંને પેન્શન માટે પ્રમાણીકરણ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

May 10, 2018, 06:28 PM IST

PAN કાર્ડમાં થયો એક 'ખાસ' ફેરફાર, આ લોકોને મળશે મોટો ફાયદો

પરમેનેંટ એકાઉન્ટ નંબર એટલે કે PAN ને લઇને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (સીબીડીટી)એ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશ ઇન્કમ ટેક્સના કાયદાની કલમ 139એ અને 295 હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. 

Apr 11, 2018, 12:20 PM IST

તમારા 'આધાર કાર્ડ' સાથે લિંક છે બીજા કોઇનો મોબાઇલ, જાણો કેવી રીતે ખબર પડશે?

આધાર કાર્ડ વડે મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ અથવા અન્ય સર્વિસને લિંક કરવી જરૂરી છે. સરકાર તેના પર નક્કર પગલાં ભરી રહી છે. UIDAI પણ સતત આધારને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. આધાર કાર્ડનો દુરઉપયોગ ન થાય તેને લઇને પણ સરકાર તૈયારી કરી રહી છે.

Apr 11, 2018, 10:36 AM IST

આધાર કાર્ડ થઇ જશે બેકાર! 1 જૂનથી મોદી સરકાર લાવી રહી છે નવું વર્ચુઅલ ID'

આધાર ડેટા લીક થવાના સમાચાર વચ્ચે ભારતીય અનન્ય ઓળખ અધિકાર (UIDAI)એ તેમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યૂઆઇડીએઆઇએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. હવે ઘણી સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર આપવો નહી પડે.

Apr 2, 2018, 11:06 AM IST

સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું, 13X5 મીટર મોટી દીવાલની પાછળ સુરક્ષિત છે

સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને સવાલ કર્યો કે જો તમારે ફક્ત નાગરિકોની ઓળખ કરવી છે તો આધાર યોજના અંતગર્ત તેમના વ્યક્તિગત આંકડાઓને કેંદ્રીકૃત અને એકત્ર કરવાની શું જરૂરિયાત છે. 

Mar 22, 2018, 12:53 PM IST

જો તમે આધારનું લેમિનેશન કરાવ્યું છે, તો આ સમાચાર તમારૂ ટેન્શન વધારી દેશે

જો તમે પણ આધારનું પ્લાસ્ટિક લેમિનેશન કરાવ્યું છે અથવા તમારી પાસે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ છે તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. 

Feb 6, 2018, 07:27 PM IST

Aadhaar કાર્ડને વધુ ગોપનીય બનાવવાનો પ્લાન, હવે ફક્ત અહીં બનશે આધાર કાર્ડ

હવે લોકોને આધાર કાર્ડ બનાવવા માટે રખડપટ્ટી કરવી નહી પડે, કારણ કે કેંદ્ર સરકાર ફેબ્રુઆરીથી પોસ્ટઓફિસમાં આધાર બનાવવાની સુવિધા શરૂ કરવા જઇ રહી છે. 

Jan 25, 2018, 01:50 PM IST