ઇનકમ ટેક્સ

FB પર 'ઔકાત'થી બહારના ફોટા શેર કરશો નહી, પડી શકે છે ઇનકમ ટેક્સની રેડ

જો તમે પણ ફેસબુક પોતાની ટ્રિપ અથવા પાર્ટીના ફોટા શેર કરો છો તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજર તમારા પર પડી શકે છે. જી હા ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા હવે એવા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી તમારે ટેક્સ ચોરી કરવી અશક્ય તો નહી પરંતુ મુશ્કેલ જરૂર થઇ જશે. ઇનકમ ટેક્સ વિભાગ (આઇટી) ટેક્સ ચોરી પર લગામ કસવા માટે 1 એપ્રિલથી બિગ ડેટા એનાલિટિક્સનો યૂઝ કરવા માટે જઇ રહ્યા છે. 

Apr 1, 2019, 06:35 PM IST

ઇનકમ ટેક્સનું એલર્ટ- 31 માર્ચ સુધી જોશો નહી રાહ, ફક્ત એક SMS દ્વારા કરો PAN-આધાર લિંક

પાન-આધારને લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે. એવામાં જો તમે પણ હજુ સુધી તેને લિંક કર્યું નથી તો કરાવી લો. ઇનકમ ટેક્સ વિભાગે પણ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટેક્સપેયરોને આધાર-પાન લિંક કરાવવા માટે કહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે 31 માર્ચ સુધી પાન-આધાર લિંક કરાવવું અનિવાર્ય છે. એટલા માટે 31 માર્ચ સુધી રાહ જોશો નહી.

Mar 22, 2019, 01:14 PM IST

આજથી બદલાઇ જશે આ 5 વસ્તુઓ, તમારી જીંદગી પર પડશે સીધી અસર

ટેક્સપેયર www.incometaxindiaefiling.gov.in પર લોગ ઇન કરીને તે જાણી શકે છે કે તેનું બેંક એકાઉન્ટ પાન સાથે લીંક છે કે નહી. 

Mar 1, 2019, 06:32 PM IST

ખર્ચ કરીને પણ બચાવી શકો છો ઘણો બધો ઇનકમ ટેક્સ, જાણો કેવી રીતે

Tax Saving ની સીઝન ચાલી રહી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહીનામાં દરેક નોકરીયાત ઇનકમ ટેક્સપેયરનો પ્રયત્ન રહે છે કે તેને ઓછામાં ઓછો ઇનકમ ટેક્સ ચૂકવવો પડે. ઇનકમ ટેક્સ બચાવવાની સૌથી સરળ રીત છે કલમ 80સી હેઠળ ઉપલબ્ધ વિકલ્પો જેમ કે પીપીએફ, લાઇફ ઇંશ્યોરન્સ, બેંકોના ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડોની ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ વગેરેમાં પૈસા લગાવવામાં આવે.

Feb 12, 2019, 06:16 PM IST

તેજી સાથે ખુલ્યું શેર બજાર, સેંસેક્સ 36,714 અને નિફ્ટી 10,965 પર

અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજારમાં તેજી જોવા મળી. તેમાં સેંસેક્સ 97.73 પોઇન્ટ (0.27%) અને નિફ્ટી 30.75 (0.28%) મજબૂતી સાથે ક્રમશ: 36,714.54 અને 10,965.10 પર ખુલ્યો. તમને જણાવી દઇએ કે આ પહેલાં મંગળવારે બજાર મજબૂતી સાથે બંધ થયું હતું. જેમાં સેંસેક્સ 24.10 પોઇન્ટ (0.22%) અને નિફ્ટીમાં 34.07 પોઇન્ટ (0.09%)નો ઉછાળો જોવા મળ્યો હતો. આ પહેલાં સેંસેક્સ 36,616.81 અને નિફ્ટી 10,936.35 પોઇન્ટ પર બંધ થયો હતો.

Feb 6, 2019, 10:20 AM IST

શેર માર્કેટમાં મંદી, સેંસેક્સ 144.41 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 10,900 ડાઉન

સોમવારે શેર બજારમાં નવા સસ્ત્રના કારોબારની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઇ હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 31 શેરોના સંવેદી ઇંડેક્સ સેંસેક્સ 13.21 પોઈન્ટ તૂટીને 36,456.22 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના સંવેદી ઇંડેક્સ નિફ્ટી 16.9 પોઇન્ટના ઘટાડા સાથે 10,876.75 પર ખુલ્યો. 9:29 વાગે સેંસેક્સના કુલ 31માંથી 23 શેર લાલ નિશાનમાં પહોંચી ચૂક્યા હતા જ્યારે નિફ્ટી પર 50માંથી 39 શેર ડાઉન ગયા હતા. 

Feb 4, 2019, 10:31 AM IST

પૈસાની ચિંતા છોડો...બજેટમાં કરેલા વાયદા મોદી સરકાર આ રીતે પૂરા કરી બતાવશે

પીયૂષ ગોયલનું બજેટ ભાષણ સાંભળ્યા બાદ આખો દિવસ ચર્ચા થતી રહી કે સરકાર પોતાના આ મહત્વકાંક્ષી ચૂંટણી વાયદા પૂરા કરવા માટે આખરે પૈસા લાવશે ક્યાથી? સરકારની ઉદારતાનો લાભ જે ચાર ક્ષેત્રોને મળવાનો છે તેમાં કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા, મધ્યમવર્ગ, રિયાલિટી તથા આવાસીય ક્ષેત્ર તથા અસંગઠિત ક્ષેત્ર છે. સરકારે હવે આ પરિયોજનાઓ માટે ફંડ મેળવવાનું છે. 

Feb 2, 2019, 09:48 AM IST

વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ: મળવાપાત્ર ખેડૂતોને માર્ચના પહેલા સપ્તાહમાં મળશે આટલા રૂપિયા

લોકસભાની ચૂંટણી અગાઉ જ મોટાભાગના વર્ગોને ખુશ કરવાની કોશિશ હેઠળ નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે રજુ કરેલા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો, અને મજૂરો માટે અનેક લોભામણી જાહેરાતો કરી.

Feb 2, 2019, 08:08 AM IST
budget 2019: Gujarat Congress President Amit chavda statement about budget PT32S

બજેટ 2019: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું બજેટ અંગે? જાણો

નાણામંત્રી પીયૂષ ગોયલ દ્વારા આજે રજૂ કરાયેલ વચગાળા બજેટ 2019થી ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂત મધ્યમ વર્ગ સહિતને આ બજેટમાં ક્યાંક ને ક્યાંક સમાવી લેવાયા હોવાથી વિપક્ષ માટે વિરોધ કરવા માટે પણ મુદ્દા ન રાખ્યા હોય એવી સ્થિતિ છે. આ સંજોગોમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શું કહી રહ્યા છે? જાણો

Feb 1, 2019, 06:35 PM IST
budget 2019 : what says ahmedabad people about union budget PT2M59S

બજેટ 2019: અમદાવાદમાં કેવો છે માહોલ? જાણો

કેન્દ્રિય નાણામંત્રી પીયૂષ ગોયલે ચૂંટણી પૂર્વે વચગાળાનું બજેટ 2019 શુક્રવારે લોકસભામાં રજુ કર્યું. ખેડૂતો, નોકરિયાત, મધ્યમ વર્ગ સહિતને ખુશ કરનાર આ બજેટથી ખુશીનો માહોલ છવાયો છે. આ સંજોગોમાં અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે? આવો જાણીએ

Feb 1, 2019, 06:30 PM IST
budget 2019: what says surat people about budget PT4M5S

બજેટ 2019: સુરતવાસીઓને કેવું લાગ્યું બજેટ? જાણો

નાણામંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે 1લી ફેબ્રુઆરીએ રજૂ કરેલ બજેટ 2019 ફિલગુડ કરનાર હોવાનો દેશભરમાં માહોલ જોવા મળી રહ્યો છે. સુરતવાસીઓ આ અંગે શું કહી રહ્યા છે? આવો જાણીએ

Feb 1, 2019, 06:25 PM IST
budget 2019: PM Modi state on union budget 2019 PT11M7S

બજેટ 2019: વડાપ્રધાન મોદીએ ગણાવ્યું સમૃધ્ધિનું બજેટ

મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલાં પોતાનું અંતિમ બજેટ શુક્રવારે રજૂ કર્યું. ત્યારબાદ વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં બજેટ વિશે જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ભારતને સમૃદ્ધિ તરફ લઇ જનાર બજેટ છે. અમારી સરકારની યોજનાઓએ દેશના દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર પાડે છે

Feb 1, 2019, 05:35 PM IST
budget 2019: BJP President Amit Shah says budget 2019 dedicate for New India PT8M42S

બજેટ 2019: અમિત શાહે કહ્યું- નવા ભારતના નિર્માણ માટે સમર્પિત બજેટ

એનડીએ સરકારના કાર્યકાળના છેલ્લા બજેટને ગરીબ, ખેડૂત, અને યુવાઓના સપના તથા આકાંક્ષાઓ પ્રત્યે સમર્પિત બતાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આ નવા ભારતના નિર્માણને સમર્પિત મોદી સરકારનો સંકલ્પ તથા પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.

Feb 1, 2019, 05:25 PM IST
budget 2019: milk producers opinion PT5M55S

બજેટ 2019: પશુપાલકોને આ બજેટ કેવું લાગ્યું? જાણો

નાણામંત્રી પીયૂષ ગોયલે બજેટ (Budget 2019)માં આ વખતે ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે એવી-એવી યોજનાઓની જાહેરાત કરી જે સીધે-સીધી અમારી અને તમારી જીંદગીને લાભ પહોંચાડશે. એટલું જ નહી તેનાથી આપણા ખિસ્સાને પણ ફાયદો થશે. ખેડૂતો અને પશુપાલકો માટે પણ વિવિધ જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ પશુપાલકોનું શું કહેવું છે?

Feb 1, 2019, 05:20 PM IST
Budget 2019 : highlights of union budget PT5M33S

બજેટ 2019: ખેડૂત, નોકરિયાત, મધ્યમ વર્ગને શું મળ્યું? જાણો

બજેટ 2019 (Budget 2019) આજે નાણામંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં રજૂ કરતાં દેશમાં હર્ષનો માહોલ છવાયો છે. ખેડૂત, નોકરિયાત, મધ્યમ વર્ગ સહિતને ફાયદો કરાવનારૂ માનવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ ફુલ ગુલાબી બજેટમાં કોને શું મળ્યું?

Feb 1, 2019, 05:15 PM IST
budget 2019 : gujarat chief minister vijay rupani opinion PT6M28S

બજેટ 2019: દેશના સર્વાંગી વિકાસ માટેનું બજેટ : વિજય રૂપાણી

બજેટ 2019 : ગુજરાત (Gujarat) મુખ્યમંત્રી (Chief Minister) વિજય રૂપાણીએ (Vijay Rupani) બજેટ 2019 (Budget 2019) ને આવકારતાં કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે. ખેડૂત, નોકરિયાત, વેપારી, મધ્યમ વર્ગ અને ગરીબ સહિત તમામ વર્ગના લોકોને આવરી લેનાર આ બજેટ છે. નાણામંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં વચગાળાનું બજેટ 2019 રજૂ કર્યું હતું.

Feb 1, 2019, 04:45 PM IST

કેવી રીતે બચશે ઇનકમ ટેક્સ? બજેટમાં થયેલી જાહેરાત પહેલાં સમજો છૂટ અને રિબેટમાં શું અંતર છે?

બજેટમાં ટેક્સપેયર્સને 5 લાખ સુધીની આવક પર છૂટ આપવામાં આવી છે. પરંતુ શું ખરેખર છૂટ છે કે પછી રાહત? જોકે, સરકારે રિબેટના માધ્યમથી છૂટ આપવાની જાહેરાત કરી છે. જોકે પહેલાં ભ્રમ એ પણ હતો કે આ સીધી રીતે છૂટ અથવા Tax Exemption છે. પરંતુ હકિકતમાં જાહેરાત (Rebate)ની થઇ છે. મોટાભાગના ટેક્સપેયર્સ ટેક્સ છૂટ (Tax Exemption), કપાત (Deduction) અને રિબેટ (Rebate)માં અંતર સમજતા નથી.

Feb 1, 2019, 04:28 PM IST

બજેટ 2019: બજેટ મુદ્દે મોદીએ કહ્યું, 'અમારો પુરો પ્રયત્ન છે કે દેશનો ખેડૂત સશક્ત બને'

મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલાં પોતાનું અંતિમ બજેટ શુક્રવારે રજૂ કર્યું. ત્યારબાદ વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં બજેટ વિશે જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ભારતને સમૃદ્ધિ તરફ લઇ જનાર બજેટ છે. અમારી સરકારની યોજનાઓએ દેશના દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મ અસર પાડે છે.

Feb 1, 2019, 03:54 PM IST

બજેટ 2019ની 5 જાહેરાતો, જે સીધે-સીધો તમને પહોંચાડશે ફાયદો

પિયૂષ ગોયલે બજેટ (Budget 2019)માં આ વખતે ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે એવી-એવી યોજનાઓની જાહેરાત કરી જે સીધે-સીધી અમારી અને તમારી જીંદગીને લાભ પહોંચાડશે. એટલું જ નહી તેનાથી આપણા ખિસ્સાને પણ ફાયદો થશે. જો તમે કોઇ કારણસર નાણા મંત્રી પિયૂષ ગોયલનું ભાષણ સાંભળવાનું ચૂકી ગયા છો તો આવો આ પાંચ જાહેરાતો વિશે જાણીએ, જેના દ્વારા તમને સીધો ફાયદો થશે. 

Feb 1, 2019, 03:41 PM IST

બજેટથી સાબિત થયું કે મોદી સરકાર ગરીબ, ખેડૂતો, યુવાઓની આકાંક્ષાઓને સમર્પિત: શાહ

એનડીએ સરકારના કાર્યકાળના છેલ્લા બજેટને ગરીબ, ખેડૂત, અને યુવાઓના સપના તથા આકાંક્ષાઓ પ્રત્યે સમર્પિત બતાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આ નવા ભારતના નિર્માણને સમર્પિત મોદી સરકારનો સંકલ્પ તથા પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. 

Feb 1, 2019, 03:31 PM IST