ઈસરો

જન્મ શતાબ્દી : વિક્રમ સારાભાઈનું મૃત્યુ એ જ જગ્યાએ થયું, જ્યાં તેમણે ભારતના પહેલા રોકેટનું પરીક્ષણ કર્યું હતું

ભારતીય સ્પેસ પ્રોગ્રામનો પાયો રાખનાર વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતી છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદના એક અગ્રણી કાપડની મિલાના માલિકના ઘરે થયો હતો. ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક વિક્રમ સારાભાઈને ગૂગલે ડૂડલ બનાવીને સલામ કરી છે. 

Aug 12, 2019, 10:28 AM IST

ચંદ્રયાન-2: જાણો સોનાના પડમાં શા માટે લપેટવામાં આવે છે સેટેલાઈટ ?

સોમવારે ઈસરોએ ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે અને તે હવે 48 દિવસની સફર પછી ચંદ્રની સપાટી પર પહોંચશે, પરંતુ ચંદ્રયાન પર લાગેલા સોનાના પડે લોકોના મનમાં કુતુહલ પેદા કરી દીધું છે કે આખરે શા માટે સોનું મઢવામાં આવ્યું હતું? શું આ ખરેખર સોનું છે કે પછી સોના જેવી કોઈ અન્ય ધાતુ છે? તેના ઉપયોગ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી બીજું કંઈ? 

Jul 22, 2019, 10:11 PM IST

ચંદ્રયાન-2 લોન્ચિંગ : સાત દિવસથી ઘરે ગઈ ન હતી ઈસરોની ટીમ

ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરીને ભારતે વિશ્વને અચંભિત કરી દીધું છે, પરંતુ તેની પાછળ ભારતીય વૈજ્ઞાનિકોની અપાર મહેનત છે 
 

Jul 22, 2019, 09:21 PM IST

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. એક હોલિવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ અત્યંત ઓછી કિંમત લગભગ રૂ.978 કરોડના ખર્ચે ચંદ્રયાન-2 તૈયાર કરવામાં આવ્યું છે
 

Jul 22, 2019, 07:02 PM IST

ચંદ્રયાન-2ના લોન્ચિંગને PM મોદીએ લાઈવ જોયું, ટ્વીટ કરીને કહ્યું-કઈ રીતે સૌથી અલગ છે મિશન

ભારતે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે અંતરિક્ષની દુનિયામાં ઊંચી છલાંગ લગાવી છે.

Jul 22, 2019, 03:55 PM IST

ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ, ISRO ચીફે કહ્યું- 'ભારત માટે ચંદ્રની ઐતિહાસિક યાત્રાની શરૂઆત'

ઈસરોના ચીફ કે સિવને ચંદ્રયાન-2ના લોન્ચિંગ બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચંદ્રયાન-2નું લોન્ચિંગ સફળ રહ્યું. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે. 

Jul 22, 2019, 03:32 PM IST

મિશન ચંદ્રયાન 2: સફળ લોન્ચ કરી ભારતે રચ્યો ઇતિહાસ, 48 દિવસે ચંદ્ર પર ઉતરશે

મિશન ચંદ્રયાન 2: ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 ને ઈસરોએ નિર્ધારિત સમય 2:43 કલાકે સફળતાપૂર્વક લોન્ચ કરી ભારતે વિશ્વમાં ઇતિહાસ સર્જ્યો છે. 

Jul 22, 2019, 01:50 PM IST

ચંદ્રયાન-2નું કાઉન્ટ ડાઉન શરૂ, બપોરે 2:43 કલાકે થશે લોન્ચ, તમામ તૈયારીઓ પૂર્ણ

ઈસરોના અધ્યક્ષ કે સિવને રવિવારે જણાવ્યું કે રવિવારે સાંજે 6:43 કલાકથી ચંદ્રયાન-2ના લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

Jul 22, 2019, 07:55 AM IST

ચંદ્રયાન-2: આવતીકાલે થશે લોન્ચ, આજે શરૂ થશે કાઉન્ટડાઉન, જાણો ISROની તૈયારી

ઈસરોના ચીફ સિવને રવિવારે જણાવ્યું કે, રવિવારે સાંજે ચંદ્રયાન-2ના પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લોન્ચિંગના સમયે ટેક્નિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળી દેવાયું હતું, આ ખામીને હવે દૂર કરી દેવાઈ છે 
 

Jul 21, 2019, 05:02 PM IST

બહુ જલદી ચંદ્રયાન-2 થશે લોન્ચ, ઈસરોએ જાહેર કર્યા તારીખ અને સમય

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-2ના લોન્ચની નવી તારીખ જાહેર કરી દીધી છે. ચંદ્રયાન 2 હવે 22 જુલાઈના રોજ બપોરે 2:43 કલાકે લોન્ચ કરવામાં આવશે.

Jul 18, 2019, 12:01 PM IST

ચાર દિવસમાં ના થયું લોન્ચિંગ, તો 3 મહિના માટે ટળી જશે ચંદ્રયાન-2

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેકનિકલ કારણોથી રોકવામાં આવ્યું છે. લોન્ચથી 56.24 મીનિટ પહેલા ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું.

Jul 15, 2019, 11:32 AM IST

છેલ્લી ઘડીએ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2નું લોન્ચિંગ અટકાવાયું, જાણો શું કહ્યું ISROએ?

ચંદ્ર પર મોકલવામાં આવનારા ઈસરોના મહત્વકાંક્ષી ચંદ્રાયન 2 મિશનને લોન્ચિંગની બરાબર પહેલા જ રોકવામાં આવ્યું. લોન્ચિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો.

Jul 15, 2019, 07:27 AM IST
Watch Surat's Contribution in Chadrayan-2 Mission PT5M14S

જુઓ મિશન ચંદ્રયાન-2 પ્રોજેક્ટમાં સુરતનો શું છે મહત્વનો ફાળો

સુરતના હિમસન ગ્રુપે યાનનાં સિરામીક પાર્ટ બનાવ્યા છે. રોકેટના છેવાડાના ભાગને સિરામીક પાર્ટસ આગથી બચાવે છે. નિમેષ બચકાનીવાળા 25 વર્ષથી ઈસરો માટે સિરામીક પાર્ટ્સ બનાવે છે. સ્કિવબ્સ નામનું પાર્ટ્સ તમામ રોકેટમાં લાગે છે.ચંદ્રયાન 2 આજે લોંચ થશે.

Jul 14, 2019, 06:10 PM IST

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ, સમગ્ર દુનિયાની તેના પર નજર, લોન્ચિંગથી લઈને લેન્ડિંગની વિગતો જાણો

ભારત 15 જુલાઈના રોજ એટલે કે આવતી કાલે એક વર્લ્ડ રેકોર્ડ  બનાવવા જઈ રહ્યું છે. સોમવારે સમગ્ર દુનિયાની નજર ભારત પર હશે. કારણ કે ભારતનું અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) 15મીના રોજ પોતાના ચંદ્રયાન-2 અભિયાનની શરૂઆત કરશે. વહેલી સવારે 2:51 કલાકે ઈસરો ચંદ્રયાન 2ને ચંદ્ર પર જવા માટે લોન્ચ કરશે. આ ચંદ્રયાન-2ને ઈસરો પોતાના બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક-3થી ચંદ્ર પર મોકલશે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી થશે. લોન્ચના 52 દિવસો બાદ ચંદ્રયાન-2 ચાંદની સપાટી પર ઉતરશે. ઈસરોનું આ ખુબ જ મહત્વકાંક્ષી મિશન છે. આવો આપણે જાણીએ લોન્ચિંગથી લઈને ચંદ્રની સપાટી પર ઉતરવા સુધીની તમામ પ્રક્રિયા અંગે. 

Jul 14, 2019, 11:04 AM IST

મિશન ચંદ્રયાન-2ની લોન્ચિંગની તારીખની જાહેરાત, 15 જુલાઇએ સવારે 2.51 મિનિટ પર થશે લોન્ચ

ઇસરોના ચેરમેન કે સિવને કહ્યું કે, આગામી 15 જુલાઇએ સવારે 2.51 મિનિટ પર તેને મોકલવામાં આવશે. 
 

Jun 12, 2019, 05:47 PM IST

Avengers Endgameના પણ અડધા બજેટમાં બન્યું ભારતનું ચંદ્રયાન-2 મિશન, ઉપરથી બચે છે કેટલાક ડોલર્સ

ઈસરો આ મિશન ચંદ્રયાન-2ને 9 જુલાઈથી 16 જુલાઈની વચ્ચે લોન્ચ કરશે. આ ચંદ્રયાન-2 મિશનનો કુલ  ખર્ચ 124 મિલિયન ડોલર છે, જે 31 મિલિયન લોન્ચનો ખર્ચ અને 93 મિલિયન ડોલર સેટેલાઈની કિંમત છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં જ રિલીઝ થયેલી હોલિવુડની બ્લોકબ્લસ્ટર ફિલ્મ Avengers Endgame નું બજેટ પણ તેનાથી ડબલ છે.

May 22, 2019, 12:27 PM IST

આ સ્પેશિયલ પ્રોજેક્ટ પર મહેનત કરી રહ્યું છે ISRO, બનાવ્યા ખાસ 6 સેટેલાઇટ, જાણો કેમ...

ભારતના રડાર ઇમેજિંગ અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ આરઆઇએસએટી-2બીને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈસરોના એક અધિકારીએ એવો પણ ખુલાસો કર્યો છે કે, ટેક્ટિકલ ક્ષેત્રો માટે ઉપગ્રહોની માગ વધી રહી છે.

May 22, 2019, 11:29 AM IST

હવે અંતરિક્ષમાં ભારતની સુરક્ષા કરશે આ સેટેલાઇટ, આતંકી નહીં કરી શકે ઘૂસણખોરી

ભારતીય અવકાશ અનુસંશોધન સંગઢન (ઈસરો)એ બુધવારે (22 મે)ની સવારે 5:30 વાગે આંધ્ર પ્રેદશના શ્રીહરિકોટાથી રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે, RISAT-2Bને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે. આ સેટેલાઇટના લોન્ચ થવાથી ભારતીય ઇન્ટેલિજન્સ ક્ષમતાઓ વધુ મજબૂત થશે.

May 22, 2019, 09:16 AM IST

ISRO : આગામી 10 વર્ષમાં લોન્ચ થશે 7 વૈજ્ઞાનિક મિશન, મંગળ પછી શુક્રની તૈયારી શરૂ

આગામી 10 વર્ષમાં ઇસરો દ્વારા 7 મોટા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવામાં આવશે. જેમાં 2020માં બ્રહ્માંડિય વિકિરણનો અભ્યાસ કરવા માટે એક્સપોસેટ, 2012માં સૂર્યના અભ્યાસ માટે L1, 2022માં મંગળ મિશન-2, 2014માં ચંદ્રયાન-3 અને 2028માં સૌર મંડળની બહાર એક નવી શોધ કરવાનું અભિયાન બનાવાયું છે. 

May 18, 2019, 12:54 PM IST
Isro Launches EMISAT And 28 Other Satellites PT5M10S

ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા જુઓ સમગ્ર અહેવાલ

ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા . તેમાં ભારતનો એક સેટેલાઈટ એમિસેટ, 24 અમેરિકાના, 2 લિથુઆનિયાના અને 1-1 સેટેલાઈટ સ્પેન અને સ્વીત્ઝરલેન્ડના છે. આવું પહેલી વખત છે કે ઈસરો એક અભિયાનમાં ત્રણ અલગ અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપિત કર્યા હોય

Apr 1, 2019, 01:25 PM IST