ઈસરો

ઈસરો એક સાથે 28 દેશોના સેટેલાઈટ અંતરીક્ષમાં લોન્ચ કરશે, તડામાર તૈયારીના જુઓ PHOTOS

અંતરીક્ષમાં સતત સફળતાના નવા શિખરો સર કરતુ ભારત એક એપ્રિલના રોજ એક નવો કિર્તીમાન સ્થાપવા જઈ રહ્યું છે. ઈસરો એમિસેટ ઉપગ્રહ અને અમેરિકા તથા સ્પેન સહિત 28 દેશોના ઉપગ્રહોને એક એપ્રિલના રોજ શ્રીહરિકોટાના અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કરશે. 

Mar 29, 2019, 10:42 AM IST

ઈસરોની વધુ એક સિદ્ધિ, ફ્રેન્ચ ગુએનાથી સંચાર ઉપગ્રહ GSAT-31 લોન્ચ કર્યો

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ ફ્રેન્ચ ગુએનાના અંતરિક્ષ કેન્દ્રથી પોતાના 40માં સંચાર ઉપગ્રહ જીસેટ31ને બુધવારે લોન્ચ કર્યો. અંતરિક્ષ એજન્સીના જણાવ્યા મુજબ ઉપગ્રહનું આયુષ્ય 15 વર્ષ છે. કક્ષાની અંદર હાજર કેટલાક ઉપગ્રહો પર પરિચાલન સંબંધી સેવાઓને જારી રાખવામાં આ ઉપગ્રહ મદદ ઉપલબ્ધ કરાવશે અને જિયોસ્ટેશનરી કક્ષામાં કેયુ-બેન્ડ ટ્રાન્સપોન્ડરની ક્ષમતા પણ વધારશે. 

Feb 6, 2019, 08:40 AM IST
ISRO launches military satellite Microsat-R, student-built Kalamsat PT1M37S

ઈસરોએ રચ્યો ઈતિહાસ, જુઓ વીડિયો

ઈસરોએ રચ્યો ઈતિહાસ, જુઓ વીડિયો

Jan 25, 2019, 11:20 AM IST

ISROએ વિદ્યાર્થીઓએ બનાવેલો દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ લોન્ચ કરી ઈતિહાસ રચ્યો, PMએ પાઠવ્યા અભિનંદન 

ઈસરોએ પીએસએલવી સી 44ને આજે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ભારતીય સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ અને વિદ્યાર્થીઓના ઉપગ્રહ કલામસેટને લઈને અંતરિક્ષમાં ઉડાણ ભરી.

Jan 25, 2019, 08:08 AM IST

માર્ચમાં ચંદ્રયાન-2 મોકલશે ભારત, ચીન સહિત અન્ય દેશોને પછાડશે

ઈસરો વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં ગગનયાન મિશન દ્વારા ત્રણ લોકોને અંતરિક્ષમાં મોકલશે, જે દેશનું પ્રથમ માનવ મિશન હશે 

Jan 18, 2019, 05:09 PM IST

ગગનયાનને ડિસેમ્બર 2021 સુધીમાં અંતરિક્ષમાં મોકલવામાં આવશે: ઈસરો 

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધ્યક્ષ કે. સિવને આજે ગગનયાન મિશન અંગે જાહેરાત કરતા કહ્યું કે આ અભિયાનની તૈયારીઓ થઈ રહી છે. આ મિશન ઈસરોના ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમાં બે માનવરહિત મિશન ક્રમશ ડિસેમ્બર 2020 અને જુલાઈ 20121માં મોકલવામાં આવશે. અંતરિક્ષમાં માનવયુક્ત મિશન માટે ડિસેમ્બર 2021ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 

Jan 11, 2019, 01:53 PM IST

ISROમાં આગ લાગી, ફાયર ફાઈટર્સની 5 ગાડીઓ તાત્કાલિક દોડાવાઈ

 અમદાવાદમાં આવેલ ઈસરોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેને પગલે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક દોડાવવામાં આવી હતી. 

Dec 28, 2018, 02:35 PM IST

ISROએ લોન્ચ કર્યો સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-7A, ભારતીય વાયુસેના બનશે 'શક્તિશાળી'

આ ઉપગ્રહ ભારતીય વિસ્તારમાં Ku બેન્ડમાં વાયુસેનાની સંદેશાવ્યવહાર ક્ષમતામાં વધારો કરશે, તેના લોન્ચિંગથી વાયુસેનાની નેટવર્કિંગ ક્ષમતા મજબૂત બનશે 

Dec 19, 2018, 04:47 PM IST

ISROએ બનાવ્યું નવું ગેઝેટઃ હવે તોફાન કે સુનામીમાં માછીમારોને નુકસાન નહીં પહોંચે

ઈસરોના જણાવ્યા અનુસાર આ ભારતના સ્થાનિક માછીમારો માટે ઉપગ્રહ પ્રણાલીના 8 ઉપગ્રહ પ્રણાલીનો એક સમૂહ છે, જેને 'નાવિક' નામ અપાયું છે 

Dec 18, 2018, 08:30 AM IST

ISROના HySIS ઉપગ્રહને દેશમાં સૌથી પહેલાં દેખાયું ગુજરાત, મોકલ્યો પ્રથમ ફોટો

ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે, દેશના સૌ પ્રથમ 55 કલર બેન્ડ ધરાવતા હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HySIS) દ્વારા જે પ્રથમ ફોટો મોકલવામાં આવ્યો છે તેનાથી તેઓ સંતુષ્ટ છે. 

Dec 3, 2018, 07:11 PM IST

ઈસરોની વધુ એક સફળતા, PSLV C-43 સાથે 31 ઉપગ્રહ લોન્ચ કર્યાં, જાણો 10 ખાસિયતો

ઈસરોની સફળતામાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ઈસરોએ PSLV C-43 દ્વારા આજે 31 ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યાં. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી સવારે 9.58 મિનિટ પર તેને અવકાશમાં છોડવામાં આવ્યાં. જેમાં ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HySIS) અને 8 દેશોના 30 બીજા ઉપગ્રહ સામેલ છે. તમામ 30 ઉપગ્રહ 504 કિમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યાં. 

Nov 29, 2018, 10:19 AM IST

પૃથ્વીની દેખરેખ રાખતો ઉપગ્રહ લોન્ચ કરશે ભારત

ભારત ગુરૂવારે પૃથ્વીને દેખરેખ રાખતો પોતાનો એક ઉપગ્રહ અને 8 દેશના 30 નાના ઉપગ્રહ એક સાથે પ્રક્ષેપિત કરશે 

Nov 28, 2018, 10:48 PM IST

ચંદ્રયાન બાદ હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનું સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ મિશન " ADITYA- L1"

ADITYA- L1  તેનાં વધારાના સંસાધનોની મદદથી સૂર્યના ફોટોસ્ફિયર (હળવા અને તીવ્ર એક્સ-રે), ક્રોમોસ્ફિયર (અલ્ટ્રાવાયોલેટ કિરણઓ) અને કોરોના (નરી આંખે દેખાય તેવા અને NIR કિરણઓ)નો વિસ્તૃત અભ્યાસ કરી શકાશે

Sep 6, 2018, 12:17 AM IST

મોદીના 'ગગનયાન'ના એલાનથી ISRO પણ હેરાન, કહ્યું- આ સારુ પગલું

જો 2020માં ભારતનું મિશન સફળ રહે છે તો આમ કરનારો તે ચોથો દેશ હશે. આ પહેલા સોવિયત યૂનિયન, અમેરિકા અને ચીન પોતાના એસ્ટ્રોનોટને પોતાના યાનથી અંતરિક્ષમાં મોકલી ચુક્યા છે. 

Aug 15, 2018, 05:11 PM IST

''મહિલાઓની ઈનોવેટિવ ક્ષમતા બહાર લાવવા માટે મહિલાઓ બોલકી બને''

મહિલાઓની ઈનોવેટિવ ક્ષમતા બહાર લાવવા માટે  જાણીતા મહિલા આગેવાનોએ બોલકા બનવાનો અભિગમ અપનાવવા જણાવ્યું હતું. ફીક્કી ગુજરાત દ્વારા આયોજીત એક સમારંભમાં એનઆઈડીના ડો. શિલ્પા દાસ, ઈસરોના અરૂંધતિ મિશ્રા રે, આઈઆઈએમ અમદાવાદના નિહારિકા વ્હોરા અને લેખિકા રક્ષા ભારડિયા વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે પ્રસંગે અમદાવાદની એક હોટલમાં એક વિશેષ ચર્ચામાં સામેલ થયા હતા.

Apr 30, 2018, 08:34 AM IST

ઈસરોએ સ્વદેશી નેવિગેશન સેટેલાઈટ IRNSS-1Iને સફળતાપૂર્વક લોન્ચ કર્યો, માછીમારોને મળશે મદદ

આ સેટેલાઈટને પીએસએલવી-સી 41 રોકેટ દ્વારા સવારે 4.04 વાગે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રના એફએલપીથી લોન્ચ કરવામાં આવ્યો.

Apr 12, 2018, 07:12 AM IST