એસીબી રેડ

ભ્રષ્ટાચાર : પટાવાળાની અધધ..સંપત્તિ જોઇ તમે પણ દંગ રહી જશો

એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ આવક કરતાં વધુ સંપત્તિના મામલે આ પટાવાળા વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરતાં એની સંપત્તિ જોઇ સૌ કોઇ દંગ રહી ગયા હતા

May 2, 2018, 12:55 PM IST

ગુજરાત જમીન વિકાસ નિગમમાં એસીબીનું મહાઓપરેશન પૂર્ણ, 56 લાખની રોકડ જપ્ત

રાજ્યના જમીન વિકાસ નિગમમાં ACBનું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે. ACBના અધિકારીઓની ટીમ કેસી પરમાર સહિતના અધિકારીઓને અમદાવાદ ACBની ઓફિસ ખાતે લઈ ગઈ છે. સતત 14 કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ ઓપરેશનમાં 56 લાખ રોકડ અને કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે-સાથે જ તમામ મુદ્દામાલને સીઝ કરી લેવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ACBએ જમીન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર કનુ દેત્રોજા અને જોઈન્ટ ડિરેક્ટર કેસી પરમાર સહિત કુલ 5 અધિકારીની અટકાયકત કરીને તપાસ હાથ ધરી હતી. 

Apr 13, 2018, 11:10 AM IST

ગુજરાતમાં એસીબીની ઐતિહાસિક રેડ, સરકારી અધિકારીઓ સકંજામાં

ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ સપાટો બોલાવ્યો છે. ACBની આ કાર્યવાહીમાં ક્લાસ વન અધિકારી કે.સી.પરમાર, કનુ દેત્રોજા સહિત 7થી 8 અધિકારીઓ આવી સકંજામાં ગયા છે. ત્યારે એસીબીની આ રેડને ઐતિહાસિક રેડ ગણાવવામાં આવી રહી છે.

Apr 13, 2018, 09:47 AM IST

VIDEO ગાંધીનગર: જમીન વિકાસ નિગમની ઓફિસ પર રેડ, ACB ડાઈરેક્ટરે કર્યો મોટો ખુલાસો

ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ પાડતા ચકચાર મચી છે. ઓફિસ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે.

Apr 12, 2018, 10:06 PM IST