Gen VP Malik Interview Kargil Vijay Diwas: 1999ના કારગિલ યુદ્ધની 27મી વર્ષગાંઠ પર પૂર્વ થલ સેના પ્રમુખ જનરલ વી.પી. મલિક (રિટાયર્ડ)એ ભારતીય સૈન્ય ક્ષમતાઓના બદલાવ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કારગિલ દરમિયાન હથિયારોની અછત અને ઇન્ટેલિજન્સ ગેપથી જે પાઠ મળ્યા, તેણે જ ભારતને આત્મનિર્ભર બનાવ્યું. આ તૈયારીનું જ પરિણામ રહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય સેનાએ સરહદ પાર કર્યા વગર દુશ્મનના એરફિલ્ડ્સ અને રડાર સ્ટેશનોને તબાહ કરી દીધા.
Operation Sindoor Anniversary: ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનમાં ભયાનક તબાહી મચાવી હતી. ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે કોઈ ન્યુક્લિયર પાવર ધરાવતા દેશ સામે આટલું મોટું ઓપરેશન હાથ ધર્યું. જાણો આ આખું ઓપરેશન કેવી રીતે થયું?
PM Modi On War: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રક્ષા બજેટમાં વધારો કોઈ એક ઓપરેશન સાથે જોડાયેલો નથી, પરંતુ તે સરકારની લાંબા ગાળાની સુરક્ષા વ્યૂહરચનાનો એક ભાગ છે. તેમણે ઓપરેશન સિંદૂરને સશસ્ત્ર દળોની બહાદુરીનું પ્રતીક અને OROPના અમલીકરણને એક મોટી સિદ્ધિ ગણાવી હતી.
Republic Day 2026: ભારત દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' વિશે જ્યારે અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી, ત્યારે સેના દ્વારા કર્નલ સોફિયા કુરેશીને કમાન સોંપવામાં આવી હતી.
Navy Vice Admiral: ભારતીય નૌકાદળના વાઇસ એડમિરલ સંજય વાત્સાયને ઓપરેશન સિંદૂર અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, નૌકાદળ ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણપણે તૈયાર અને તૈનાત છે.
India Pakistan War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો અને પોતાના ગુણગાન ગાયા છે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં સાત નવા અને સુંદર વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.
India Pakistan War: આ વર્ષના મે મહિનામાં, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે આપણે આત્મનિરીક્ષણ કરતા રહેવું જોઈએ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.
Operation Sindoor Garba : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી કે, સૌ લોકો 7માં નોરતે ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા કરો
Army Chief Warning: સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ખતરનાક યુદ્ધની ચેતવણી આપી છે. ઓપરેશન સિંદૂરની રણનીતિ અને ભારતની સુરક્ષા તૈયારીઓ વિશે વિગતવાર જાણો આ સમાચારમાં...
Pakistan Threatened to World: ભારતને પરમાણુ હુમલાની ધમકી આપવા ઉપરાંત, મુનીરે રાત્રિભોજન દરમિયાન ભારત દ્વારા રદ કરાયેલ સિંધુ જળ સંધિ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે ભારતના આ નિર્ણયથી 25 કરોડ લોકોને ભૂખમરાનું જોખમ થઈ શકે છે.
Monsoon session 2025: સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું નથી."
Rajnath Singh Speech Lok Sabha: રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું કે, પાકિસ્તાની ડીજીએમઓની વિનંતી પર ભારતીય સેનાએ ઓપરેશન બંધ કરી દીધું હતું. ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનને સજા આપી હતી. જો કે, ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી, તેને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે.
Vadodara News : ઓપરેશન સિંદુરથી પ્રેરાઇને વડોદરાના ૧૦ વર્ષના બાળકે પોતાની ચાર વર્ષની બચત સૈનિકોના કલ્યાણ માટે દાન આપી... અંશ શાહે આખી ગુલખ જ કલેક્ટરને સૈનિકોના કલ્યાણ માટે દાનમાં આપી, કલેક્ટરએ કર્યું સન્માન
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 26 મેના રોજ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે... ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર તેઓ ગુજરાત પધાર્યા છે... પરંતું 26 મે સાથે પ્રધાનમંત્રીનું ખાસ કનેક્શન છે
PM Modi Gujarat Visit: 26 અને 27 મેનો પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે... જેમાં તેઓ કચ્છ, દાહોદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે
Balochistan: ગુપ્તચર એજન્સીઓના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 2025 ની શરૂઆતથી પાકિસ્તાનને તેના તાજેતરના વર્ષોની તુલનામાં સૌથી વધુ નુકસાન થયું છે, ખાસ કરીને બલુચિસ્તાન અને નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારોમાં. રિપોર્ટ અનુસાર છેલ્લા 5 મહિનામાં ફક્ત બલુચિસ્તાનમાં જ 350 થી વધુ મોટા હુમલા અને લગભગ 20 નાના પાયે હુમલાઓ થયા છે.
Operation Sindoor : ઓપરેશન સિંદૂરમાં ભારતની કમાલ... પાકિસ્તાન એર ડિફેન્સ સિસ્ટમને કરી જામ... 23 મિનિટ સુધી ચીન માલની બદલી દીધી ચાલ
pakistan nuclear facilities: સેનાએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં રવિવારે પાકિસ્તાનના અનેક જગ્યાઓ પર એર ડિફેન્સ રડારો, એરબેસ અને અન્ય સૈન્ય ઠેકાણાઓને થયેલા નુકસાનના ફોટા દેખાડ્યા હતા. એર માર્શલ ભારતીએ પુષ્ટિ કરતા કહ્યું હતું કે ઓપરેશન દરમિયાન પસરૂર, ચુનિયન અને આરિફવાલામાં એર ડિફેન્સના રડારો તબાહ કરાયા છે.
PM Modi Address The Nation: પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે દેશને સંબોધિત કરશે. અત્રે જણાવવાનું કે હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ થયો છે. આવામાં પીએમ મોદીનું આ સંબોધન ખુબ મહત્વનું છે. લોકોની નજર એ વાત પર છે કે પીએમ મોદી પોતાના સંબોધનમાં તણાવ પર શું બોલશે?
Operation Sindoor: ભારતીય વાયુસેનાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. ઉપરાંત ભારતીય વાયુસેનાએ તમામ અટકળો અને અનવેરીફાઈડ જાણકારી પ્રસારિત કરવાથી બચવાની અપીલ કરી છે.
Indian Pakistan war: ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસના તણાવ બાદ હવે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે પાકિસ્તાન કયા ચીની હથિયારોનો ઉપયોગ કરે છે અને તેની કિંમત કેટલી છે.
Operation Sindoor Latest News: પાકિસ્તાની આતંકવાદ વિરુદ્ધ ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરથી દુનિયામાં ભારે હલચલ મચી ગઈ છે. લોકો તેને દુનિયામાં એક નવી શક્તિના ઉદયનું પ્રતીક પણ કહી રહ્યા છે.