કપિલ દેવ

રવિ શાસ્ત્રીના બીજા કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ કુલ 117માંથી 81 મેચમાં મેળવ્યો વિજય

ભારતીય ટીમ માટે રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો બીજો કાર્યકાળ સર્વશ્રેષ્ઠ રહ્યો છે અને આ કાર્યકાળમાં જ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નો ખિતાબ હાંસલ કરી શકી હતી 
 

Aug 16, 2019, 07:48 PM IST

ક્રિકેટ : ટી20 વર્લ્ડ કપ સુધી હશે ભારતના નવા કોચનો કોન્ટ્રાક્ટ

ભારતીય કોચની પસંદગી કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ક્રિકેટ સલાહકાર સમિતીએ કરવાની છે. 

Aug 16, 2019, 03:32 PM IST

ટીમ ઈન્ડિયા કોચઃ શોર્ટલિસ્ટ કરાયેલા 6 નામોમાં રવિ શાસ્ત્રી મજબૂત દાવેદાર

કપિલ દેવની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા 6 લોકોનું ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં હાલના કોચ રવિ શાસ્ત્રી સૌથી આગળ છે. 
 

Aug 13, 2019, 05:23 PM IST

ટીમ ઈન્ડિયાના કોચ માટે 6 નામ શોર્ટલિસ્ટ, 16 ઓગસ્ટે ઇન્ટરવ્યૂ

16 ઓગસ્ટથી શરૂ થનારી આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે પસંદ થયેલા આ ઉમેદવારોએ સીએસી સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવું પડશે. 3 સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ બાદ સપ્તાહના અંત સુધી કે આગામી સપ્તાહ સુધી અંતિમ નિર્ણય લેશે.

Aug 12, 2019, 10:54 PM IST

BCCIની લીલી ઝંડી, કપિલ દેવ અને આ બે દિગ્ગજ ટીમ ઈન્ડિયાના હેડ કોચની કરશે પસંદગી

કપિલ દેવ, ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી કમિટી હેડ કોચ નક્કી કરશે. વિનોદ રાયે કહ્યું કે, 'સીએસીનો નિર્ણય અંતિમ હશે અને તે પસંદ કરાયેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ કરશે.
 

Aug 5, 2019, 08:06 PM IST

BCCI: કપિલ દેવના હાથમાં 'શાસ્ત્રી એન્ડ કંપની'નું ભાગ્ય, પસંદ કરશે નવા કોચ

ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફ માટે અરજી મગાવવામાં આવી છે. કોચની પસંદગી કપિલ દેવની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની સમિતિ કરશે. 
 

Jul 17, 2019, 06:35 PM IST

25 જૂનઃ 36 વર્ષ પહેલા આજના દિવસે ભારત પ્રથમ વખત બન્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

જ્યારે ભારતીય ટીમ રવાના થઈ તો તેને નબળી માનવામાં આવી. કપિલ દેવની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાએ ધીમે-ધીમે પોતાના અભિયાનને આગળ વધાર્યું અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 
 

Jun 25, 2019, 01:16 PM IST

World Cup 2019: કપિલ દેવને આશા, પાકિસ્તાનને ફરી પરાજય આપશે ભારત

ભારતને 1983માં વિશ્વ કપ અપાવનાર કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમ જીતની દાવેદાર છે. તેમણે કહ્યું કે, પહેલા તેમના સમયમાં પાકિસ્તાનની ટીમ વધુ મજબૂત હતી પરંતુ આજે તેમ નથી. 

Jun 12, 2019, 04:31 PM IST

World Cup 2019: આજે રાત્રે 9.30 કલાકે ઉદ્ઘાટન સમારોહ, શાહી પરિવાર આપશે હાજરી

ભારતીય ટીમ વિશ્વકપમાં 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. 

May 29, 2019, 03:53 PM IST

વિશ્વ કપઃ પહેલાથી પરિપક્વ કેપ્ટન બની ગયો છે વિરાટ કોહલીઃ કપિલ દેવ

વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે હાલના કેપ્ટન વિરાટ કોહલીને પહેલાની તુલનામાં વધુ પરિપક્વ કેપ્ટન ગણાવતા કહ્યું કે, ટૂર્નામેન્ટમાં તેની બેટિંગ અને આગેવાની મહત્વની રહેશે. 

May 29, 2019, 03:25 PM IST

11 વિશ્વ કપ, 5 વિજેતા, જાણો- 1975થી 2015 સુધીનો સંપૂર્ણ ઈતિહાસ

આ વિશ્વ કપની 12મી એડિશન હશે, જેમાં કુલ 10 ટીમો વિજેતા બનવા માટે ટકરાશે. 
 

May 28, 2019, 02:43 PM IST

વિશ્વ કપમાં ભારતની સફર, 19975થી 2015 સુધી બનાવ્યા આ રેકોર્ડ

ક્રિકેટ વિશ્વકપમાં પોતાની અત્યાર સુધીની સફરમાં ભારતીય ટીમના ખેલાડીઓએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. ભારત બે વખત (1983 અને 2011) વિશ્વકપ પોતાના નામે કરી ચુક્યું છે. આ વખતે પણ ભારતીય ફેન્સને ટીમ પાસે આશા છે. 

May 28, 2019, 11:09 AM IST

World Cup 2019: ભારત ટોપ-4નું દાવેદાર, આ ટીમ હોઈ શકે છે સરપ્રાઇઝ પેકેજઃ કપિલ દેવ

કપિલ દેવે કહ્યું, હું સમજું છું કે, ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખુબ મહત્વપૂર્ણ ટીમો છે. ચોથી ટીમ વિશે મને શંકા છે. ન્યૂઝીલેન્ડ સારી ટીમ છે, પાકિસ્તાન પણ ચોંકાવી શકે છે. 
 

May 8, 2019, 05:51 PM IST

83: પ્રથમ વખત કપિલ દેવના લુકમાં જોવા મળ્યો રણવીર, શેર કરી તસ્વીર

બોલીવુડ અભિનેતા રણવીર સિંહે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામથી પોતાની એક નવી તસ્વીર શેર કરી છે. ફોટોમાં રણવીર 83ના કપિલ દેવ વાળા લુકમાં જોવા મળી રહ્યો છે.

Apr 30, 2019, 08:10 PM IST

PHOTO : સામે આવ્યો રણવીર સિંહની '83'નો ફર્સ્ટ લૂક, રિલીઝ ડેટ છે....

હાલમાં ધર્મશાળામાં ફિલ્મ માટે જબરદસ્ત ટ્રેઇનિંગ ચાલી રહી છે. રણવીર સોશિયલ મીડિયામાં આ ફિલ્મ વિશે અપડેટ આપી રહ્યો છે. હાલમાં '83' ફિલ્મનું નવું પોસ્ટર પણ મેકર્સે રિલીઝ કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે આ ફિલ્મનું પોસ્ટર શેયર કર્યું છે. 

Apr 11, 2019, 03:09 PM IST

કપિલ દેવની સાથે '83'ની તૈયારી કરી રહ્યો છે રણવીર સિંહ, Photo કર્યો શેર

ફિલ્મ 1983 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત છે. 

Apr 6, 2019, 04:54 PM IST

પિતાની બાયોપિકથી કપિલ દેવની પુત્રી બોલીવુડમાં કરશે પર્દાપણ

રણવીર સિંહની આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે. 
 

Mar 26, 2019, 05:19 PM IST

સચિન તેંડુલકર અને કપિલ દેવની ખાસ ક્લબમાં સામેલ થયો રવિન્દ્ર જાડેજા

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 50 ઓવરના ફોર્મેટમાં 2000 રન અને 150થી વધુ વિકેટ ઝડપનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. 

Mar 5, 2019, 05:10 PM IST

પુલવામા હુમલા વિશે સવાલ કરાયો અને કપિલ દેવે કર્યું વિચારી પણ ન શકાય એવું વર્તન

14 ફેબ્રુઆરીએ સાંજે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો જેમાં 40 જવાનોએ જીવ ગુમાવ્યા

Feb 17, 2019, 04:00 PM IST

કપિલ દેવના એક મોટા રેકોર્ડને તોડી નાખ્યો સાઉથ આફ્રિકાના બોલરે ! જાણવા કરો ક્લિક

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને શ્રીલંકા વિરુદ્ધ ડરબનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે એક ખાસ સિદ્ધિ મેળવી લીધી 

Feb 16, 2019, 02:47 PM IST