કમલનાથ

PM મોદીએ ગુજરાતવાસીઓ પ્રતિ વ્યક્ત કરી સંવેદના, કમલનાથે કહ્યું- ‘તમે સમગ્ર દેશના પીએમ છો’

પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કરતા કુદરતી આફત પર રાજકારણ શરૂ થઇ ગયું છે. માત્ર ગુજરાતમાં કુદરતી આફતથી પ્રભાવિત થયેલા લોકો માટે સહાયની જાહેરાત કર્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

Apr 17, 2019, 12:00 PM IST

અધિકારીઓને એવું કંઇ નથી મળ્યું જે તેઓ જપ્ત કરી શકે: OSD પ્રવિણ કક્કડ

મુખ્યમંત્રી કમલનાથના નજીકના કહેવાતા અને તેમના OSD પ્રવિણ કક્કડે આયકર વિભાગના દરોડા પર વાત કરતા કહ્યું કે, 2 દિવસ સુધી ચાલેલા દરોડા છતાં તેમને એવા કોઇ દસ્તાવેજ મળ્યા નથી

Apr 9, 2019, 11:01 AM IST

CBDT દરોડા : દેશના મોટા રાજકીય પક્ષને ટ્રાન્સફર કરાયા હતા 20 કરોડ રૂપિયા

આવક વિભાગે સોમવારે કહ્યું કે, તેણે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના સહયોગી અન્યોની વિરુદ્ધ કરવામાં આવેલી છાપામારી દરમિયાન 281 કરોડ રૂપિયાની બેહિસાબી નકદના રેકેટનો પર્દાફાશ કર્યો છે. 

Apr 9, 2019, 07:58 AM IST
MP IT Search At Kamalnat's Close Person PT1M15S

મુખ્યમંત્રી કમલનાથના 'અંગત' લોકો ITના નિશાને, જુઓ વિગત

મધ્યપ્રદેશના સીએમ કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કડ અને તેમના નજીકના લોકોના ઘરે છેલ્લા 36 કલાકથી ITના દરોડા , આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં બે બેગ ભરીને 2 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે

Apr 8, 2019, 02:45 PM IST

CM કમલનાથના OSDના ઘર પર ઇનકમ ટેક્સની રેડ, તપાસ દરમિયાન 9 કરોડ મળ્યા

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવાર (7 એપ્રિલ)ના વહેલી સવાર 3 વાગે ઇનકમ ટેક્સની ટીમે કમલનાથના ખાનગી સચીવ (ઓએસડી) પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા.

Apr 7, 2019, 09:11 AM IST

લોકસભા ચૂંટણી 2019: MPમાં કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ, હવે OBCને મળશે 27 ટકા અનામત 

મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી અગાઉ ઓબીસી વર્ગને સાધવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકારે મધ્ય પ્રદેશમાં ઓબીસી માટે અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવાના વટહુકમનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Mar 10, 2019, 01:31 PM IST

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળ! બસપા MLAએ કરી મોટી માગણી

કમલનાથના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ બળવાના સૂર જોવા મળી રહ્યાં છે. બહુમતતી બે ડગલા દૂર રહેતા કોંગ્રેસને સમર્થન આપનાર બસપાએ કમલનાથ સરકારને કહ્યું છે કે જો તેમની માગણી પર ધ્યાન ન અપાયુ તો કર્ણાટક જેવી સ્થિતિ ઊભી થશે. આ કડીમાં બસપા ધારાસભ્ય રમાબાઈ અહિરવારે કહ્યું કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં બહેનજી(માયાવતી)ના સહયોગના દમ પર સરકાર બનાવવામાં સફળ થઈ. આ કારણે અમે બસપાના બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની માગણી કરી રહ્યાં છે. આવું એટલા માટે કારણ કે અમે કર્ણાટકમાં જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યાં છીએ તેવી અહીં ઈચ્છતા નથી. 

Jan 23, 2019, 11:20 AM IST

વિવાદ બાદ કોંગ્રેસની જાહેરાત, હવે પોલીસ બેન્ડ સાથે ગવાશે રાષ્ટ્રગીત

ભોપાલમાં હવે આકર્ષક સ્વરૂપે પોલીસ બેંડ અને સામાન્ય લોકોની સહબાગિતા સાથે વંદે માતરમનું ગીત થશે

Jan 3, 2019, 02:45 PM IST

અધૂરુ દેવું માફી ખેડૂતો સાથે અન્યાય, મારી નજર કોંગ્રેસ પર જ છે: શિવરાજ

પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના નેતૃત્વવાળી રાજ્ય સરકારના દેવા માફીને ભ્રમ ગણાવતા કહ્યું કે ગુરુવારે કરવામાં આવેલી અડધા-અધુરા દેવા માફીની ઘોષણા રાજ્યના ખેડૂતો સાથે અન્યાય છે.

Dec 20, 2018, 08:20 PM IST

હેલીકોપ્ટરમાં યાત્રા કરનાર શિવરાજ બેઠા ટ્રેનમાં, સેલ્ફી લેવા ઉમટી મુસાફરોની ભીડ

મુખ્યમંત્રી કાળમાં હેલીકોપ્ટર અને પ્રાઇવેટ વિમાનથી યાત્રા કરનાર શિવરાજ હવે સામાન્ય જનતાની વચ્ચે ટ્રેનમાં સવારી કરી રહ્યાં છે. ગુરૂવારે તેમણે ભોપાલથી બીના સુધીની મુસાફરી ટ્રેનમાં બેસીને કરી હતી.

Dec 20, 2018, 06:19 PM IST

કમલનાથ બોલ્યાઃ રોજગારમાં સ્થાનિક લોકોને મહત્વ આપવું જોઈએ, ગુજરાતમાં પણ એવું થાય છે

કમલનાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં એવા ઉદ્યોગોને સરકારી સબસિડી આપવામાં આવશે જેમાં 70 ટકા નોકરી મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવશે 

Dec 19, 2018, 10:21 PM IST

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિવેદનનો ચારેકોરથી વિરોધ, રાહુલનું મૌન

કેન્દ્રની સત્તારૂઢ ભાજપ સરકારે કમલનાથપર નિશાન તાક્યું અને કોંગ્રેસ પર 'ભાગલાવાદી રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો છે 

Dec 18, 2018, 09:49 PM IST

કમલનાથનાં શપથગ્રહણમાં દિગ્ગીએ કમ્પ્યુટર બાબા પર ફેંકી માળા

મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાની શપથ લીધા બાદ કમલનાથે તેની તરફ ફુલોની માળા લઇને વધી રહેલા સાધુઓનો નોટિસ નહોતા કર્યા અને તેઓને મળ્યા વગર જ આગળ વધવા લાગ્યા હતા

Dec 18, 2018, 02:13 PM IST

તો શું હવે ઠાકરે ચિંધ્યા માર્ગે રાજનીતિ કરશે કોંગ્રેસી કમલનાથ ?

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદ સંભાળતાની સાતે જ કમલનાથનાં નિવેદન પર વિવાદ પેદા થઇ ગયો છે. કમલનાથે આરોપ લગાવ્યો કે મધ્યપ્રદેશની મોટા ભાગની નોકરીઓ ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો લઇ જાય છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની 70 ટકા નોકરીઓ અહીંનાં લોકોને મળવી જોઇએ. તેમણે આ નિવેદન સાથે જ સવાલ પેદા થઇ ગયો છે કે શું કોંગ્રેસી કમલનાથ મહારાષ્ટ્રમાં સક્રીય શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રાજનીતિ ચાલુ કરશે. નોકરીઓમાં સ્થાનીક લોકોને પ્રાથમિકતા આપવાની વાત શિવસેના અને મનસે કરતી રહી છે. કમલનાથનાં આ નિવેદન બાદ બિહારનાં નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. રસપ્રદ બાબત છે કે કે કમલનાથ પોતે જ ઉતરપ્રદેશનાં કનાપુરમાં જન્મેલા છે. 

Dec 18, 2018, 10:36 AM IST

ગુજરાતમાં ખેડૂતોનું દેવું ભાજપ સરકાર માફ નહીં કરે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પુછતા તેમણે જણાવ્યું કે આપણે આપણા વિચારો પહેલા જ રજૂ કરી ચુક્યા છીએ એટલે કે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ભાજપ સરકાર માફ નહીં કરે.

Dec 17, 2018, 09:19 PM IST

મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ, કમલનાથે શપથ લીધા પછી તરત જ દેવામાફીની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર

કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે તેઓ જીત્યા બાદ ખેડૂતોનું દેવું માફ કરશે અને કોંગ્રેસ આપેલું આ વચન પાળીને બતાવ્યું છે 

Dec 17, 2018, 05:46 PM IST

1984 રમખાણો: ભગવંત માને કહ્યું- કમલનાથને CM બનાવી કોંગ્રેસે દાઝ્યા પર ડામ દીધા

ભગવંત માને કહ્યું કે, કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ બનાવવા પર લોકોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસે તેમને હટાવી દીધા હતા. હેવ આવું કેમ નહીં? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખોના દાઝ્યા પર ડામ દીધા છે.

Dec 17, 2018, 04:49 PM IST

આજે સજ્જન કુમાર, કાલે ટાઇટલર પછી કમલનાથ અને છેલ્લે ગાંધી પરિવારનો વારો: હરસિમરત કૌર

કોર્ટના નિર્ણયનો સ્વાગત કરતા અકાલી દળની નેતા હરસિમરત કોરે કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. સજ્જન કુમારને આજીવન કેદની સજા યોગ્ય છે, પરંતુ ફાંસીની સજાથી શીખો સાથે ન્યાય થશે.

Dec 17, 2018, 04:16 PM IST

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આજે નવી સરકાર

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલ કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આજે નવી સરકાર બનાવાશે. મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમાં ભૂપેશ બધેલનો શપથ સમારોહ યોજાશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. 

Dec 17, 2018, 10:20 AM IST

વિધાનસભાના સભ્ય બનવા માટે આ બેઠકથી કમલનાથ લડી શકે છે ચૂંટણી

મધ્ય પ્રદેસમાં કોંગ્રેસના 15 વર્ષના શાસનના દુકાળનો અંત કરનારા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને રાજ્યના ભાવી મુખ્યમંત્રી કમલનાથ 17 ડિસેમ્બરના રોજ શપથ લેવાના છે.

Dec 16, 2018, 11:39 AM IST