close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કુમારસ્વામી

કર્ણાટકમાં મંત્રીમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના 8 મંત્રીઓને કુમારસ્વામીએ કેબિનેટમાં સામેલ કર્યા

રમેશ જારકિહોલી કે જેમનો કથિત રીતે ભાજપના નેતાઓ સાથે સંબંધ છે તેઓ પક્ષની બેઠકમાં હાજર રહેતા ન હોવાને કારણે તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે 
 

Dec 22, 2018, 11:24 PM IST

ટીપુ સુલતાન જયંતી વિવાદઃ મુખ્યમંત્રી કુમારસ્વામી કાર્યક્રમમાં ભાગ નહીં લે

કર્ણાટક સરકારે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવનારા 'ટીપુ જયંતી સમારોહ'ના મુદ્દે કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આથી રાજ્ય સરકારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ધારા 144 લાગુ કરી છે

Nov 9, 2018, 09:37 PM IST

'આ વિજય પછી અમને કોઈ અહંકાર નથી' : કર્ણાટક પેટાચૂંટણીમાં જીત બાદ કુમારસ્વામી

કુમાસ્વામીએ કહ્યું કે, 'આ તો ચૂંટણીનો પ્રથમ તબક્કોહતો. અહીં લોકસભાની 28 સીટ છે. અમે કોંગ્રેસની સાથે મળીને આ તમામ બેઠક જીતીશું અને આ જ અમારું લક્ષ્ય છે.'

Nov 6, 2018, 04:09 PM IST

CM કુમારસ્વામીનો ઇશારો? પડી ભાંગવાની છે કર્ણાટકની સરકાર?

કુમારસ્વામીએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે

Aug 26, 2018, 08:42 AM IST

કર્ણાટકઃ શું ખતરામાં છે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન? સિદ્ધારમૈયાએ વ્યક્ત કરી CM બનવાની ઈચ્છા

સિદ્ધારમૈયાએ કહ્યું, મેં વિચાર્યું હતું કે લોકો ફરી મને આશીર્વાદ આપશે અને મુખ્યપ્રધાન બનાવશે. દુર્ભાગ્યપૂર્ણ હું હારી ગયો, પરંતુ આ અંત નથી. રાજનીતિમાં જીત-હાર સામાન્ય છે. 

Aug 25, 2018, 10:22 AM IST

પી.એમ મોદીએ કુમાસ્વામી સાથે ફોન પર વાત કરી આપ્યું દરેક સંભવ મદદ માટે આશ્વાસન

કર્નાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ભૂસ્ખલન અને પૂર આવતા લોકો બન્યા બેહાલ

Aug 19, 2018, 06:37 PM IST

કર્ણાટક: CMના રડવા અંગે ડેપ્યુટી સીએમએ આપી કુમાર સ્વામીને આ સલાહ

પરમેશ્વરે કહ્યું કે, કુમારસ્વામીને હંમેશા ખુશ રહેવું જોઇએ, જો તેઓ ખુશ રહેશે તો અમે બધા લોકો પણ ખુશ રહીશું

Jul 15, 2018, 07:20 PM IST

કર્ણાટકમાં રાજકીય હલચલ, ખતરામાં કુમારસ્વામીની ખુરશી, સિદ્ધારમૈયાને મળવા પહોંચ્યા 9 MLA

છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધારમૈયા સતત સીએમ કુમારસ્વામીને લઈને પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યાં છે.

 

Jun 27, 2018, 07:05 PM IST

કોંગ્રેસ બાદ JDSમાં મંત્રાલયનો કકળાટ : ઉચ્ચશિક્ષા મંત્રીને હટાવવાની તૈયારી

હાલના સહકારિતા મંત્રી બંદેપ્પા કાશેમપુર પોતાનું મંત્રાલય બદલવા માટે તૈયાર નથી, તેઓ પક્ષના નિર્ણયથી પરેશાન છે

Jun 13, 2018, 08:53 PM IST

PM મોદીની ફિટનેસ ચેલેન્જ પર કુમારસ્વામીનો જવાબ, કહ્યું- મને તમારી મદદ જોઈએ

એચડી કુમારસ્વામીએ કહ્યું કે, તે રાજ્યને ફિટ બનાવવાને લઈને વધુ ચિંતા રાખે છે. 

Jun 13, 2018, 07:42 PM IST

રાહુલનાં આશીર્વાદથી CM બન્યો, તેમને પુછીને દેવું માફ કરીશ: કુમારસ્વામી

યેદિયુરપ્પાએ કહ્યું, રાહુલ ગાંધીને પુછીને જ બધુ કરવું પડે તેમ હતું તો પછી ખેડૂતોની દેવામાફીની જાહેરાત શા માટે કરી

May 30, 2018, 08:46 PM IST

NDAનાં ચાર વર્ષ: વિપક્ષના હૂમલા વચ્ચે કુમારસ્વામીએ PMને શુભકામના પાઠવી

કુમાર સ્વામીએ વડાપ્રધાન મોદી પાસે મળવાનો પણ સમય માંગ્યો અને મંત્રીમંડળને મળવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી

May 26, 2018, 11:54 PM IST

મંત્રીઓના વિભાગોની વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે કેટલાક મતભેદઃ કુમારસ્વામી

એચડી કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, તેની પાર્ટી અને ગઠબંધનના સહયોગી કોંગ્રેસ વચ્ચે વિભાગોની વહેંચણીને લઈને મતભેદ છે

May 26, 2018, 08:53 PM IST

117 ધારાસભ્યોનાં સમર્થન સાથે કર્ણાટકમાં કુમાર'સ્વામી'

ફ્લોરટેસ્ટ પહેલા ભાજપ નેતા યેદિયુરપ્પાએ સદનમાં કહ્યું કે, જો કુમારસ્વામીએ ખેડૂતોનું દેવું માફ નહી કરે તો 28મી મેનાં રોજ સમગ્ર રાજ્યવ્યાપી બંધ આહ્વાહીત કરશે

May 25, 2018, 04:58 PM IST

કર્ણાટક: ભાજપે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યુ, કોંગ્રેસના રમેશ કુમાર બન્યા સ્પીકર

કર્ણાટકમાં રાજકીય તોડજોડ અને હંગામા બાદ સીએમ બનેલા એચડી કુમારસ્વામી આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના છે. કુમારસ્વામીના ફ્લોર ટેસ્ટ પહેલાં વિધાનસભા અધ્યક્ષ તરીકે કોંગ્રેસના રમેશ કુમારને પસંદ કરવામાં આવ્યા. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકારના ફ્લોર ટેસ્ટ માટે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા પણ વિધાનસભામાં હાજર છે. 

May 25, 2018, 01:08 PM IST

આજે કુમારસ્વામીનો બહુમત ટેસ્ટ, ભાજપે વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉતાર્યા ઉમેદવાર

કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ શુક્રવારે બહુમત પરીક્ષણનો સામનો કરશે અને આશા છે કે રાજ્યમાં દસ દિવસની રાજકીય અસ્થિરતાનો અંત આવશે. જેડીએસ-કોંગ્રેસ-બસપા સંગઠનના નેતા કુમારસ્વામીએ બુધવારે વિપક્ષના તમામ મોટા નેતાઓની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ લીધા હતા.

May 25, 2018, 07:55 AM IST

કર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલા જ ડેપ્યુટી CMએ આપ્યુ ચોંકાવનારૂ નિવેદન

વિશ્વાસ મતદાનનાં એક દિવસ પહેલા કર્ણાટકનાં ઉપમુખ્યમંત્રી જી.પરમેશ્વરે એવું નિવેદન આપ્યું છે જે મુખ્યમંત્રીનું ટેન્શન વધારી શકે છે. આ સવાલ એચ.ડી કુમાર સ્વામીએ પુરા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવા અંગે હતો. જી પરમેશ્વરને કહ્યું કે, આ અંગે અથ્યાર સુધી કોઇ ચર્ચા નથી થઇ.શપથગ્રહણ પહેલા કુમાર સ્વામીએ તે સમાચારોને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની પાર્ટી પોતાનાં ગઠબંધન સહયોગી કોંગ્રેસની સાથે 30-30 મહિના માટે સરકારનાં નેતૃત્વ કરવા અંગે ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છે. કુમાર સ્વામીએ કહ્યું હતું, આ પ્રકારની કોઇ વાતચીત નથી થઇ.

May 25, 2018, 12:14 AM IST

લોકસભા ચૂંટણી 2019 : વિપક્ષ ગમે તેટલું જોર લગાવે છતાં ભાજપની 226 બેઠકો પાક્કી !

પીએમ મોદીનો વિજય રથ રોકવા વિપક્ષ એક મંચ પર ભેગા થઇ રહ્યા છે. જે અંતર્ગત 1996 બાદ ફરી એકવાર કર્ણાટકમાં આવું દ્રશ્ય જોવા મળ્યું. 

May 24, 2018, 10:51 AM IST

કર્ણાટકઃ જી પરમેશ્વર બનશે ડેપ્યુટી CM, ફ્લોર ટેસ્ટ બાદ થશે કેબિનેટનો વિસ્તાર

કર્ણાટકમાં બુધવારે જેડીએસના નેતા કુમારસ્વામી રાજ્યના મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. 

May 22, 2018, 07:47 PM IST

ભેંસ ભાગોળે ને છાશ છાગોળે : સરકાર બને તે પહેલા જ કોંગ્રેસ-JDSમા ડખા

કર્ણાટકમાં ચાર દિવસ સુધી ચાલેલા રાજકીય ડ્રામા બાદ પણ અત્યારે ઘણુ બધુ થવાનું બાકી છે. યેદિયુરપ્પાનાં રાજીનામાં બાદ લાગી રહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસ સરળતાથી સરકાર બનાવી લેશે. જો કે એવું થાય તેમ લાગી નથી રહ્યું. સરકાર બનાવવામાં હજી પણ ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે. સરકારનું સ્વરૂપ કેવું હેશે, તે અંગે પણ હજી ઘણા પ્રશ્નો બાકી છે. સરકારમાં કોની કેટલી ભાગીદારી હશે, તે અંગે હજી સુધી કંઇ જ સ્પષ્ટ નથી, માત્ર તેનાં મુખ્યમંત્રી જેડીએસનાં કુમાર સ્વામી હશે તેટલું જ નક્કી થયું છે. 

May 20, 2018, 02:47 PM IST