કોરોના વેક્સિન

કોવિડ-19 વેક્સીન: દુનિયાની 65 ટકા વેક્સીન ઉત્પાદન કરે છે પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ, જાણો તેની વિશેષતા

સીરમ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના 1966માં સાઈરસ પૂનાવાલાએ કરી હતી. આ અત્યારે ભારતની નંબર વન બાયોટેકનોલોજી કંપની તો બની ચૂકી છે. વેક્સીન અને રોગપ્રતિકારક દવાઓનું ઉત્પાદન કરનારી તે દુનિયાની નંબર વન કંપની છે.
 

Nov 26, 2020, 11:02 PM IST

પીએમ મોદી શનિવારે ગુજરાત આવે તેવી શક્યતા, વેક્સિન પર કરી શકે છે જાહેરાત

અમદાવાદમાં આવેલી ઝાયડસ કેડિલા કંપની કોરોનાની વેક્સિન બનાવી રહી છે. તેની તૈયારીનું નિરીક્ષણ કરવા પીએમ મોદી શનિવારે ગુજરાત આવી શકે છે. 
 

Nov 26, 2020, 06:26 PM IST

અમદાવાદ આવી પહોંચી વેક્સિન: આ પ્રકારે દરેક નાગિરકોને પુરી પાડવામાં આવશે વેક્સિન

દેશમાં કોરોના વેક્સિન અંગે વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીની યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને આયોજનો અંગે મળતી માહિતી અનુાર કોરોના વેક્સિન માટે કેન્દ્ર સરકાર દ્વારા ખા વેબ પોર્ટલ બનાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી બુથની જેમ વિકસિન પૂરી પાડવા માટે બૂથ નક્કી કરવામાં આવશે. ચાર અલગ અલક તબક્કા પ્રમાણે વેક્સિન પહોંચાડાશે. આ માટે બે કમિટી બનાવવામાં આવશે. જેમાંથી એક મુખ્ય સચિવ અને બીજી કમિટીના આરોગ્ય સચિવ રહે તેવી શક્યતા છે. 

Nov 24, 2020, 10:37 PM IST

ચાંદી 60,000, સોનું 50,000ની નીચે, Gold-Silverના ભાવમાં આજે મોટો ઘટાડો

દેશભરમાં કાલે દેવોત્થાન એકાદસીની સાથે લગ્નની સીઝન (Wedding Season) શરૂ થઈ જશે. આ પહેલા મંગળવારે સોના-ચાંદી (Gold-Silver prices)ની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

Nov 24, 2020, 06:56 PM IST

પીએમ મોદી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના સીએમ સાથે આજે કરશે બેઠક

દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 નવેમ્બરે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સવારે 10 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.
 

Nov 23, 2020, 10:07 PM IST

ભારત માટે કેમ ખાસ છે ઓક્સફોર્ડની કોરોના વેક્સિન, સરળ શબ્દોમાં સમજો આ ગણિત

ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિડ-19ને રોકવામાં ઉપયોગી રહી છે. વેક્સિનની ફેઝ 3ના અંતરિમ ડેટા જણાવે છે કે ઓવરઓલ તેની એફિસેસી (પ્રભાવશાળી) 70.4% રહી છે.

Nov 23, 2020, 03:45 PM IST

જલદી મળશે US કંપની મૉડર્નાની કોરોના વેક્સિન, જાણો કેટલી હશે કિંમત

અમેરિકાની મોડર્ના ઇંક  (Moderna Inc.)એ કોરોના વાયરસથી છુટકારો મેળવવા માટે વેક્સિન બનાવી લીધાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની વેક્સિન કોરોના સંક્રમણના બચાવમાં 94.5% અસરકારક સાબિત થઈ છે. 
 

Nov 22, 2020, 12:04 PM IST

ભારતને ટૂંક સમયમાં મળવાની છે કોરોના વેક્સિન? PM મોદીએ કરી સમીક્ષા બેઠક

કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ફરી એકવાર ઝડપથી ફેલાઇ રહ્યું છે. સાવચેતી તરીકે ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વક્સિન ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે

Nov 20, 2020, 10:49 PM IST

Corona વેક્સિનની ભારતમાં હશે આ કિંમત, આ દિવસથી બધાને મળશે ડોઝ

Corona વેક્સિન હેલ્થકેર વર્કર્સ અને વૃદ્ધો માટે ફેબ્રુઆરી 2021ની આસપાસ ઉપલબ્ધ થવાની શરૂઆત થશે. એપ્રિલથી, તે બાકીના સામાન્ય લોકો સુધી પહોંચશે. તેના બે આવશ્યક ડોઝ દરેક વ્યક્તિને આપવામાં આવશે

Nov 20, 2020, 07:51 PM IST

ઓક્સફોર્ડની Coronavirus Vaccineએ આપ્યા સારા સમાચાર, વધુ ઉંમરના લોકો પર પણ અસરકારક

Oxford Coronavirus Vaccine: ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિને 56-69 અને 70 વર્ષથી વધુ ઉંમરના સ્વસ્થ લોકોમાં ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કર્યો છે. The Lancet એ ગુરૂવારે 560 સ્વસ્થ લોકો પર કરવામાં આવેલા અભ્યાસનો ડેટા પબ્લિશ કર્યો છે.
 

Nov 19, 2020, 06:20 PM IST

Pfizer ની Coronavirus Vaccine 95% અસરકારક, ઉપયોગની મંજૂરી માટે અમેરિકામાં સૌથી પહેલા અરજી તૈયાર

Pfizer Coronavirus Vaccine: Pfizer ની કોરોના વેક્સિન 95% અસરકારક સાબિત થઈ છે. આ સાથે કંપનીUS FDA પાસે મંજૂરી લેવા અરજી કરવાની તૈયારીમાં છે.

Nov 18, 2020, 07:11 PM IST

WHO ચીફની ચેતવણી, કહ્યું- માત્ર વેક્સિનથી ખતમ નહીં થાય દુનિયામાં કોરોના મહામારી

WHOના ચીફ ટેડ્રોસ એડહાનોમે કહ્યુ કે, ભલે વિશ્વમાં કોઈપણ વેક્સિન બનાવી લેવામાં આવે, પરંતુ તે એકમાત્ર કોરોનાની મહામારીને રોકી શકશે નહીં. ટેડ્રોસે કહ્યુ કે, આપણે વેક્સિન તે બધી રીતોની સાથે ઉપયોગમાં લાવવી પડશે, જેનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે. 
 

Nov 16, 2020, 10:30 PM IST

ખુશખબરઃ પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિનની થર્ડ ફેઝની ટ્રાયલ શરૂ, હશે સૌથી સસ્તી!

ભારત બાયોટેક વિશ્વની એકમાત્ર રસી કંપની છે જેની પાસે જૈવ સુરક્ષા સ્તર-3 (BSL3) ઉત્પાદન સુવિધા છે. પાછલા મહિને કંપનીએ કહ્યું હતું કે, તેણે પ્રથમ અને બીજા તબક્કાના અંતરિમ વિશ્લેષણ સફળતાપૂર્વક પાર કરી લીધા છે.
 

Nov 16, 2020, 07:31 PM IST

એક સપ્તાહમાં કોરોના પર આવ્યા બે સારા સમાચાર, હવે મોડર્નાએ કહ્યું- વેક્સિન 94% સફળ

Moderna Vaccine Update: કોરોના મહામારી, જેનાથી દેશ નહીં પરંતુ દુનિયા હલી ગઈ છે. સાાન્ય જીવનની વચ્ચે લોકોના જીવનનો ભાગ માસ્ક અને સેનેટાઇઝર બની ગયું. પરંતુ કોરોનાના સંક્રમણ રોકવા મુદ્દે સારા સમાચાર આવ્યા છે. હવે અમેરિકી કંપની મોડર્નાએ પણ કોરોના વેક્સિનનો દાવો કર્યો છે. 
 

Nov 16, 2020, 07:00 PM IST

ભારતીયો માટે આગામી 4 મહિના પડકારરૂપ, કોરોના મુદ્દે AIIMS ડાયરેક્ટર આપ્યો આ જવાબ

દેશભરના લોકો વર્તમાન સમયમાં કોરોના વાયરસના સંક્રમણથી પરેશાન છે અને કોવિડ-19 વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે એઈમ્સ (AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સિનને લઈને એક મોટું નિવેદન જારી કર્યું છે

Nov 13, 2020, 09:52 PM IST

Covid-19 Vaccine: ગુડ ન્યૂઝ, Pfizerની કોરોના વેક્સિન ટ્રાયલમાં 90 ટકા અસરકારક, જલદી મળી શકે છે વેચાણની મંજૂરી

Covid-19 Vaccine update:  કોરોના મહામારી (Coronavirus Pandemic)થી પરેશાન દુનિયા માટે ખુબ મોટા રાહતના સમાચાર છે. દવા કંપની Pfizer ની કોરોના વેક્સિન (Corona Vaccine News) તાજા ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક થઈ છે જે આશાથી પણ સારી સાબિત થઈ છે. એટલું જ નહીં બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધી કંપનીને વેક્સિન વેચવાની મંજૂરી મળી શકે છે. 
 

Nov 9, 2020, 06:58 PM IST

કોરોના વેક્સિન પર મોટી જાહેરાત, AIIMSના ડાયરેક્ટરે આપ્યા આ સંકેત

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા  (Randeep Guleria) અનુસાર વેક્સિનના એક ડોઝ માટે સામાન્ય લોકોએ એક વર્ષ સુધી રાહ જોવી પડશે. 

Nov 8, 2020, 08:58 PM IST

CORONA ની રસી મળે કે ન મળે GTU દ્વારા શોધી કઢાયો અક્સીર ઉપાય, આ માસ્ક પહેરો કદી કોરોના નહી થાય

કોરોના વાયરસના વધતા સંક્રમણથી બચવા માસ્ક જ એકમાત્ર વિકલ્પ સાબિત થયો છે, ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી ચુકેલા બે પૂર્વ વિદ્યાર્થીઓએ કોટન પોલીએસ્ટર વિથ સિલ્વર નેનો ટેકનોલોજીવાળા માસ્ક બનાવ્યા છે. આ વિશેષ માસ્ક 1 કલાકથી પણ ઓછા સમયમાં 99.99% કોરોના વાયરસનો નાશ કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ વિશેષ માસ્કનું નામ ‘કોવીડ કિલર રીયુઝેબલ ફેસ માસ્ક’ આપવામાં આવ્યું છે, જેની કિંમત 210 રૂપિયા હાલ નક્કી કરાઈ છે.

Nov 3, 2020, 09:08 PM IST