કોલકાતા

કોલકાતા હાઇકોર્ટની મમતા સરકારને ટકોર, ભાજપની રથયાત્રાને મળી મંજૂરી

ભાજપની રથયાત્રાના મુદ્દા પર કોલકાતા હાઇકોટમાં આજે સુનાવણી યોજાઇ હતી. તે દરમિયાન હાઇકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર તરફથી ભાજપ રથયાત્રા પર લગાવેલી રોક હટાવી દીધી છે.

Dec 20, 2018, 04:13 PM IST

રથયાત્રામાં અવરોધ બનશે મમતા બેનર્જી, ભાજપ કરશે કોર્ટમાં ફરિયાદ

પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયની સામે ભારતીય જનતા પાર્ટી ઉચ્ચ અદાલતમાં જશે અને સરકારના આ નિર્ણયની સામે પાર્ટીએ રસ્તા પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

Dec 16, 2018, 11:47 PM IST

કોલકતા: વિમાનને બ્લાસ્ટ કરવાનો પ્લાન કરી રહ્યો હતો આ શખ્સ, ATS કરી ધરપકડ

ફ્લાઇટની અંદર ઘૂસતા સમયે શખ્સે મોઢા પર રૂમાલ બાંધેલો હતો અને ફોન પર વાત કરતા બોલી રહ્યો હતો કે તે વિમાનને ઉડાવી દેશે.

Nov 26, 2018, 03:20 PM IST

આ તે કેવો પુત્ર? વૃદ્ધ લાચાર પિતાનો કોલર પકડી ઉપરાઉપરી લાફા માર્યાં, VIDEO થયો વાઈરલ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નિર્દયી પુત્રે તેના વૃદ્ધ લાચાર પિતાની પીટાઈ કરી છે. વીડિયો હાલ વાઈરલ થતા પુત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. આ વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના વ્યક્તિની આંખોમાં પણ આંસુ આવી જાય. આ સાથે ગુસ્સો પણ આવશે.

Oct 26, 2018, 01:29 PM IST

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, આજે છે આ કિંમત

રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 25 પૈસા પ્રતિ લીટર ઘટાડા સાથે 81.74 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે ડીઝલમાં રવિવારે 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે.

Oct 21, 2018, 08:36 AM IST

કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગી હોવાના અહેવાલો છે.

Oct 3, 2018, 09:48 AM IST

અમદાવાદ સહિત દેશ પર તોળાઈ રહ્યું છે 'લાલ ઝેર'નું જોખમ, ખાસ વાંચો અહેવાલ 

નશાની દુનિયામાં દક્ષિણ અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં કહેર વર્તાવ્યા બાદ હવે સૌથી ખતરનાક ડ્રગ્સમાંની એક લાલ કોકેન હવે ભારતમાં પ્રવેશી ચૂક્યું છે.

Sep 22, 2018, 04:01 PM IST

ચીનથી કોલકાતા સુધી દોડશે ટ્રેન જો...

આ ટ્રેન બીજા બે દેશોમાંથી પણ પસાર થશે

Sep 16, 2018, 11:05 AM IST

કોલકાતાના બાગડી માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયરની 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

કોલકાતાની કેનિંગ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા બાગડી માર્કેટની કેટલીક દુકાનોમાં રવિવારે વહેલી સવારે 2.45 વાગે આગ લાગી ગઈ.

Sep 16, 2018, 07:53 AM IST

અત્યંત સાદગીપ્રિય અટલ બિહારી વાજપેયી તીખી પાણીપુરીના હતા શોખીન !

અટલ બિહારી વાજપેયીના જીવ સાથે જોડાયેલી ઘણી વાતો લોકો જાણે છે પરંતુ તેમનાં ખાવા પીવાનાં શોખ અંગે ઘણા ઓછા લોકો જાણે છે

Aug 16, 2018, 05:00 PM IST

ઈન્ટરવ્યુમાં ટ્રાન્સજેન્ડરને પૂછાયા અત્યંત શરમજનક સવાલો, 'બ્રેસ્ટ અસલી છે?,સેક્સ બાદ...'

ગત વર્ષે સેક્સ ચેન્જ કરાવ્યાં બાદ હિરણ્મય ડેમાંથી સુચિત્રા બનેલી ટ્રાન્સજેન્ડર ટીચરની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. 

Jun 20, 2018, 02:30 PM IST

સેના પર નિપાહ વાઇરસનો હૂમલો: એક જવાનનાં મોત બાદ રેડ એલર્ટ

કેરળમાં નિપાહ વાઇરસનો આતંક હજી પણ અટક્યો નથી જેનાં કારણે ભારતીય આર્મીમાં પણ એક મૃત્યુ થયા બાદ સેના રેડ એલર્ટ પર છે

May 31, 2018, 06:53 PM IST

IPL 2018: હૈદરાબાદને 5 વિકેટથી હરાવીને કોલકાતાનો પ્લેઓફમાં પ્રવેશ

ટોસ જીતીને હૈદરાબાદે પહેલા બેટિંગ કરી. નિર્ધારીત 20 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 172 રન કર્યાં. તથા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 173 રનનો લક્ષ્યાંક મૂક્યો. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 19.4 ઓવરોમાં જ લક્ષ્યાંક હાંસલ કરીને પ્લેઓફમાં જગ્યા પાકી કરી નાખી છે.

May 19, 2018, 11:55 PM IST

IPL 2018માં અમ્પાયરે કરી નાખી મસમોટી ભૂલ, ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું- 'આ અપમાન છે'

આઈપીએલના ઈતિહાસમાં કોલકાતાની આ અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. આ જીત સાથે જ મુંબઈએ પ્લેઓફમાં પ્રવેશની આશા પ્રબળ બનાવી દીધી છે. આ મેચની જીત જેટલી મોટી ગણાઈ તેટલો જ આ મેચ સાથે એક વિવાદ પણ જોડાઈ ગયો.

May 10, 2018, 04:11 PM IST

ભારતીય ક્રિકેટને મળ્યો એક જબરદસ્ત ફિનિશર, જેણે ધોનીના ધુરંધરોને આપી ધોબીપછાડ

કોલકાતાની ટીમના કેપ્ટન એવા આ ખેલાડીએ બતાવી દીધુ કે ચૂપચાપ કેવી રીતે વિરોધી ટીમનું કામ તમામ કરી શકાય છે.

May 4, 2018, 03:46 PM IST

પૃથ્વી શોનો આ સુપર્બ શોટ જોઈને ધોનીને પણ થઈ જશે ઈર્ષા

આઈપીએલ 2018માં આખરે દિલ્હીએ વિજયની વાટ પકડી જ લીધી. શુક્રવારે દિલ્હીના હોમગ્રાઉન્ડ ફિરોઝશાહ કોટલામાં કોલકાતા વિરુદ્ધ રમાયેલી મેચમાં દિલ્હીના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમની ઝોળીમાં બીજી જીત નાખી દીધી. જેમાં સૌથી મોટુ યોગદાન દિલ્હીના નવા કેપ્ટન શ્રેયસ અય્યર અને અંડર 19 ટીમના કેપ્ટન રહી ચૂકેલા પૃથ્વી શોનું કહી શકાય. અય્યરે 93 રનની સુપર્બ ઈનિંગ રમી તો પૃથ્વી શોએ શાનદાર અડધી સદી ફટકારી.

Apr 28, 2018, 02:07 PM IST

ગેલ-રાહુલની તોફાની અર્ધીસદીએ નાઇટ રાઇડર્સને ધોયા

કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરનાં અંતે 191 રન બનાવ્યા હતા, પંજાબે આક્રમક શરૂઆત કરી પરંતુ વરસાદે બાઝી બગાડી

Apr 21, 2018, 07:51 PM IST

IPL 2018: હૈદરાબાદે લગાવી જીતની હેટ્રિક, કોલકાતાને 5 વિકેટે હરાવ્યું

આઈપીએલ સીઝન 11ની 10મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે નિર્ધારીત 20 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 138 રન કર્યાં

Apr 15, 2018, 12:36 AM IST

કોલકાતા મેટ્રોનાં નિર્માણાધીન સુરંગમાં મળ્યો બોમ્બ: સતર્કતાથી દુર્ઘટના ટળી

કોલકાતામાં મેટ્રોનાં અધિકારીઓ જ્યારે શનિવારે રાત્રે સાઇટ પર કામ કરી રહ્યા હતા તે સમયે તેમને તે વાતનો આભાસ થયો કે સુરંગની અંદર વિસ્ફોટક છે

Apr 8, 2018, 05:52 PM IST