close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ખેડૂત

નેતાઓ સાથે સારા સબંધ હોવાનું કહી આ વ્યક્તિએ કરી ખેડૂતો સાથે ‘કરોડોની છેતરપિંડી’

રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદના મામા-ભાણીયા સહિત 4 શખ્સોએ તમાકુ તથા પશુઆહારમાં ઊંચું વળતર આપવાનું જણાવી સંખ્યાબંધ ખેડૂતો પાસેથી રૂપિયા 1.25 કરોડની છેતરપિંડી આચરતાં હલચલ મચી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂતોને છેતરનાર આ વ્યક્તિએ ગુજરાતના મોટા મોટા નેતાઓ પાસે સારા સબંધ હોવાનું કહીને ખેડૂતોને કરોડો ચૂનો લગવાતો હતો. 
 

Aug 28, 2019, 09:42 PM IST
 Gamdu Jage Che 26082019 PT23M27S

પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કોણ જોડાઈ શકે? જુઓ ગામડું જાગે છે

બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો
નાના અને સિમાંત ખેડૂત પતિ-પત્ની અલગ-અલગ
એક જ 7-12 અને 8-અના ઉતારામાં એકથી વધુ ખાતેદાર
18થી 40 વર્ષથી ઓછી ઉંમરના નાના સિમાંત ખેડૂત
વર્ગ-4ના કર્મચારી ખેડૂત હોય તો લાભ મળશે
રિટાયર્ડ હોય અને 10 હજારથી ઓછી આવક હોય તે

Aug 26, 2019, 08:35 PM IST
Farmer protest at Rajkot PT7M1S

રાજકોટમાં ખેડૂતોનું ભારે વિરોધ પ્રદર્શન

રાજકોટમાં ખેડૂતોનું ભારે વિરોધ પ્રદર્શન યોજાયું છે. રાજકોટમાં ખેડૂતો ભૂંડ અને નીલગાયના ત્રાસથી ભારે પરેશાન છે.

Aug 19, 2019, 02:25 PM IST
Surat: Farmers React On Govt. Decision To Reduce Price Of Fertilizers PT3M39S

સરકાર તરફથી ખેડૂતોને મળી મોટી ગિફ્ટ, જુઓ શું કહે છે સુરતના ખેડૂતો

ઇફ્કો(IFFCO)એ ખેડૂતોને ગિફ્ટ આપી છે. ઇફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં પ્રતિ બોરી 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Aug 16, 2019, 07:55 PM IST
Good news for farmers PT1M23S

સરકાર તરફથી ખેડૂતોને મોટી ગિફ્ટ, વિગત જાણવા કરો ક્લિક

ભારત પોતાનો 73મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે ઇફ્કો(IFFCO)એ ખેડૂતોને ગિફ્ટ આપી છે. ઇફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં પ્રતિ બોરી 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Aug 16, 2019, 10:15 AM IST
Mahashibir for farmers of Girsomnath PT3M12S

ગિર સોમનાથમાં ખેડૂતો માટે મહાશિબિર

ગિર સોમનાથમાં ખેડૂતો માટે મહાશિબિર

Jul 29, 2019, 10:40 AM IST
Rain In Nadiad28 07 20199 PT40S

નડિયાદમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ...

સમગ્ર ગુજરાતમાં વરસાદ છે જો કે મધ્યગુજરાત અને ખાસ કરીને અમદાવાદની આસપાસનાં જિલ્લાઓમાં વરસાદની પ્રમાણમાં અછત જોવા મળી રહી છે. ત્યારે નડિયાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આ વરસાદનાં પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Jul 28, 2019, 09:30 PM IST
Rain In Narmada 28 07 2019 PT1M55S

નર્મદા જિલ્લામાં સાર્વત્રીક વરસાદથી સહેલાણીઓ ખુશ...

નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાનાં કારણે ન માત્ર ખેડૂતો અને સ્થાનિકો પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા માટે આવેલા સહેલાણીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. ચોમાસુ હોવાનાં પગલે આસપાસની તમામ ટેકરીઓમાં હરિયાળી છવાયેલી છે. અને જ્યારે સ્ટેચ્યુ ખાતેથી સહેલાણીઓ વિહંગાવલોકન કરે છે ત્યારે એક નયનરમ્ય નજારો જોવા મળે છે. જેના કારણે સહેલાણીઓ ખુબ જ ખુશ છે.

Jul 28, 2019, 09:25 PM IST
Farmer 28 07 2019 PT7M19S

સાણંદના ખેડૂતોની આમરણાંત ઉપવાસની ચીમકી...

સરકાર દ્વારા પાણી છોડવામાં નહી આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા અપુરતુ પાણી છોડવામાં આવ્યું છે. જેનાં કારણે કેનાલમાં આગળના તાલુકાના આખેડૂતોએ પાણી લઇ લીધુ જેના કારણે તેમના સુધી પાણી પહોંચી શક્યું જ નથી.

Jul 28, 2019, 08:30 PM IST
Jalnayak : Amreli farmers recharge well by special technique PT3M5S

જલનાયક : અમરેલીના ખેડૂતે કુવો રિચાર્જ કરવા વાપરી ખાસ ટેકનિક

જલનાયક : અમરેલીના ખેડૂતે કુવો રિચાર્જ કરવા વાપરી ખાસ ટેકનિક

Jul 28, 2019, 05:20 PM IST

ગજબ ભેજુ છે આ ખેડૂતનું, ઓછા પાણીમાં પાક લઈને લાખો રૂપિયાની કમાણી કરી

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના મહાલંગી ગામના ખેડૂત મહાદેવ ગોપાલ ઢવલેના નામની ચર્ચા માત્ર તેમના ગામમાં નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ રહી છે. મહાદેવ ગોપાલ ઢવલે ફક્ત ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. એ પણ કોથમીરની ખેતી કરીને. મહાદેવ આ વર્ષે કોથમીર વેચીને 5.5 લાખ રૂપિયા કમાણી  કરી ચૂક્યા છે. 

Jul 27, 2019, 03:31 PM IST
Gamdu Jage Chhe: KHEDA ORGANIC FARMING PT4M28S

ગામડું જાગે છે: ખેડાના ખેડૂતની સ્પેશિયલ ઓર્ગેનિક ખેતી

દિવસેને દિવસે ખેતીમાં થઈ રહેલા રાસાયણિક ખાતરનો ઉપયોગ બિમારીઓને આમંત્રણ આપી રહ્યો છે. આવા સમયે ગુજરાતના કેટલાક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યાં છે અને અનોખો સંદેશો પૂરો પાડી રહ્યા છે. મોટા મોટા તજજ્ઞો પણ આ ઓર્ગેનિક ખેતી અને ઘરગથ્થુ ઉપચાર કરવાની સલાહ આપી રહ્યાં

Jul 25, 2019, 08:05 PM IST
ZEE Impact: Today Water Supply In Fatehwadi Canal PT2M2S

ZEE Impact: ZEE કલાકના અહેવાદ બાદ આજે ખેડૂતોને મળી શકે છે પાણી

ફતેવાડી કેનાલમાં આજે 12.39 કલાકે સિંચાઈ વિભાગ છોડશે. વાસણા બેરેજ માંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવશે. પાણી છોડવામાં આવતા તેનો લાભ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાને મળશે. ફતેવાળી કેનાલમાં પાણી છોડવામાં આવતા સુકાઈ રહેલા પાકને જીવતદાન મળશે.

Jul 22, 2019, 10:40 AM IST
gamdu-jage-che PT50M12S

ખેડૂતોને ચંદ્રગ્રહણ તારશે કે ડૂબાડશે? જુઓ ગામડું જાગે છે

ખેડૂતોને ચંદ્રગ્રહણ તારશે કે ડૂબાડશે? નથી પડ્યો વરસાદ, નથી કેનાલમાં પાણી... શું કરશે જગતનો તાત? જણાવશે અંબાલાલ પટેલ...

Jul 16, 2019, 11:50 PM IST
Dispute at collectior office in Morbi PT54S

મોરબીની કલેક્ટર કચેરીમાં મોટો હોબાળો

મોરબીની કલેક્ટર કચેરીમાં મોટો હોબાળો. કલેક્ટરે ખેડૂતોને બરાબર ખખડાવતા ધમાલ મચી ગઈ હતી.

Jul 15, 2019, 10:30 AM IST
Farmers in distress in no rain situation PT3M39S

વરસાદ ન પડવાને કારણે ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ જાણે મેઘરાજા રિસામણે બેઠા હોય તેમ રાજ્યભરમાં ક્યાંય ટીપું પણ વરસાદ પડ્યો નથી. રાજ્યભરમાં ખેડૂતોએ વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદ માટે હજુ પણ વધુ રાહ જોવી પડી શકે છે. આ સંજોગોમાં ખેડૂતો મુસીબતમાં મુકાઈ ગયા છે.

Jul 14, 2019, 10:35 AM IST
Farmers are in worst state PT5M

દેશમાં ખેડૂતોની હાલત છે બહુ ખરાબ, રિપોર્ટ જાણીને થશો સંમત

દેશમાં ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. આ સંજોગોમાં આત્મહત્યા કરનાર ખેડૂતોની સંખ્યા પણ વધી રહી છે.

Jul 12, 2019, 11:30 AM IST
Farmers in Stressful situation in State PT1M16S

વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતોમાં ચિંતા, વિગતો જાણવા કરો ક્લિક

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

Jul 12, 2019, 10:30 AM IST

ખેડૂતોને દિલ્હી સરકાર દર વર્ષે આપશે 77000 રૂપિયા, જાણો કેમ?

જળ સંચય માટે લીઝ પર જમીન આપનાર ખેડૂતોને દિલ્હી સરકાર દ્વાર દર વર્ષે 77000 રૂપિયા પ્રતિ એકરના દરે ચૂકવવામાં આવશે. દિલ્હીમાં ઘટતા પાણીના સ્તરને બચાવવા માટે દિલ્હી સરકારે પ્રાકૃતિક રીતે જલ સંચય કરવાનો નિર્ણય કર્યો છે.

Jul 11, 2019, 01:14 PM IST
Gujarat Assembly Budget Session 2019 PT45S

આજે ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો છઠ્ઠો દિવસ

આજે ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો છઠ્ઠો દિવસ છે. આજના દિવસે વિધાનસભા ગૃહમાં રાજ્યના ખેડૂતોનું દેવુ માફ કરવાના બિન સરકારી વિધેયક પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પાસે બહુમતી ન હોવાથી આ બિલ પર ભાજપના ધારાસભ્યોનું સમર્થન માંગશે.

Jul 11, 2019, 10:15 AM IST