close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ખેડૂત

વિચિત્ર કિસ્સો: ખેડૂતને ઝેરીલા સર્પે ડંખ મારતા ગુસ્સામાં આવીને ખેડૂતે સાપને જ બચકા ભર્યા

ગુસ્સો ક્યારે અને શું કરાવે તે કહેવું મુશ્કેલ છે. ગુસ્સાની ચરમસીમા એટલી હદ વટાવી જાય કે માણસે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ કૈક વિચિત્ર કહી શકાય એવો કિસ્સો મહિસાગરમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં આવેશમાં આવી એક ખેડૂતે એવી તે હદ વટાવી કે તેને પોતાનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો બનાવ સંતરામપુરના અંજણવા ગામનો છે. જ્યા ખેડૂતને સાપે ડંખ મારતા આવેશમાં ખેડૂતે સાપ નેજ બચકા ભરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

May 4, 2019, 09:04 PM IST

રાજસ્થાન આવેલા સાયક્લોનીક સિસ્ટમની અસર ગુજરાતમાં, કમોસમી વરસાદ શરૂ

દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થયેલી સાયક્લોનીક સિસ્ટમને કારણે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટના સહિતના વિસ્તારોમાં વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે. આ સાથે જ વાતાવરણમાં પલટો આવવાની તેમજ હળવા ઝાપટા પડવાની ખેડૂતોને ઉનાળું પાકમાં ભારે નુકશાન થવાની સંભાવનાઓ છે. 

May 4, 2019, 08:18 PM IST
All Farmer Are United About Pepcico Case PT2M12S

પેપ્સિકો મામલે એક થયા દેશના ખેડૂત સંગઠનો, આવો લેવાયો નિર્ણય

પેપ્સિકો મામલે એક થયા દેશના ખેડૂત સંગઠનો, ખેડૂતો પ્રશ્નને લઈ સરકારમાં કરાશે રજૂઆત, ખેડૂતોના બીજ પરના અધિકાર યથાવત રાખવા માગ

May 3, 2019, 03:55 PM IST
Banaskantha Narmada Team Cut Illegal Connection Of Water PT2M4S

જુઓ બનાસકાંઠામાં નર્મદા ટીમે કેમ કાપ્યા ખેડૂતોના કનેક્શન

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાંથી ગેરકાયદે પાણી ખેંચતા ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવી, નર્મદા વિભાગની ટીમે SRPની ટીમ સાથે કેનાલ પહોંચી તપાસ શરૂ કરી અને ગેરકાયદે લેવામાં આવતા પાણીની પાઈપ લાઈનના કનેક્શનને કાપવામાં આવ્યું

May 3, 2019, 01:35 PM IST
Banaskantha Bear Attack On Farmer In Balundra PT1M26S

અમીરગઢ: બાલુંદ્વામાં ખેડૂત પર રિંછનો હુમલો

બનાસકાંઠામાં રીંછનો વધુ એક ખેડૂત પર હુમલો કરવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના અમીરગઢમાં બાલુન્દ્રા ગામે બની છે, જેમાં એક ખેડૂત પર ખૂંખાર રીંછે હુમલો કર્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ખેતરમાં રાત્રીફેરી કરતા સમયે રીંછે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર ખેડૂતનું નામ ભાવાભાઇ રબારી છે. જેમને રીંછે પાછળથી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

May 1, 2019, 12:05 PM IST
Ahmedabad Kisan Sangh PC On Papcico Farmer Case PT5M2S

પેપ્સિકો-ખેડૂતો કેસ મુદ્દે કિસાન સંઘની ચિમકી, જુઓ શું કહ્યું

પેપ્સિકો-ખેડૂતો કેસ મુદ્દે કિસાન સંઘની પત્રકાર પરિષદ યોજી પેપ્સિકો કંપનીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી, મગનભાઈ પટેલ અને જતીનભાઈ શાળા ખેડૂતો વતી લડશે

Apr 30, 2019, 04:15 PM IST
Arvalli Clash Between Farmer And Bank Officer PT1M49S

અરવલ્લીમાં રૂ.2.63 કરોડના ધિરાણ કૌભાંડ મામલે ખેડૂતોનો હોબાળો

અરવલ્લી મોડાસાના ખંભીસરમાં રૂ.2.63 કરોડના ધિરાણ કૌભાંડ મામલે ખેડૂતોએ હોબાળો કર્યો, કૌભાંડને પગલે સાબરકાંઠા બેંકના અધિકારીઓ-થાપણદારો વચ્ચે હોબાળો થયો, ધિરાણ ન લેનાર થાપણદારો પાસે ઉઘરાણી કરાતાં વિરોધનો સૂર ઉઠ્યો

Apr 30, 2019, 02:50 PM IST
Rayada Kaubhand Corrupt Officer Caught Farmer Feet In Kheralu PT17M54S

રાયડા કૌભાંડ રેલો આવતાં લાંચિયા અધિકારીએ એવું કર્યું કે... જુઓ વીડિયો

ગુજરાતમાં બહુચર્ચિત ખેરાલુ રાયડા કૌભાંડમાં મોટો વળાંક આવ્યો છે. ખેડૂત પાસે સેમ્પલ પાસ કરાવવા મામલે લાંચ માંગનાર સરકારી અધિકારીને સમાધાન કરવા માટે ખેડૂતને આજીજી કરવી પડી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.

Apr 30, 2019, 02:30 PM IST

રાયડા કૌભાંડમાં પગ નીચે રેલો આવતા લાંચિયો અધિકારી પહોંચ્યો ખેડૂતના ઘરે, જુઓ પછી શું કર્યું

મહેસાણાના ખેરાલુ માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા રાબેતા મુજબ પોતાનો માલ લઇને આવ્યા હતા. પરંતુ નિગમના અધિકારીએ સેમ્પલ લેવા મામલે 1 હજારની લાંચ માગી હતી. જ્યારે ખેડૂતે આ સમગ્ર મામલે વીડિયો બનાવીને મીડિયાને જાણ કરી હતી

Apr 30, 2019, 01:48 PM IST
Ahmedabad Sagar Rabari Supported Farmer In Papcico Matter PT2M21S

જુઓ પેપ્સીકો મામલે ખેડૂત સંગઠને શું દાવો કર્યો

રાજ્યના ખેડૂતો પર સંકટ સર્જનાર પેપ્સિકો કંપનીના કેસમાં હવે ખેડૂત સંગઠનો આગળ આવ્યા છે, ખેડૂત સંગઠને એવો દાવો કર્યો છે કોઈ પણ ખેડૂતને ગભરાવાની જરૂર નથી, ખેડૂતોએ બટાકાંનું વાવેતર અને ઉત્પાદન કર્યા બાદ અન્ય કોઈ સ્થળ પર વેચાણ કર્યું હોય તો પણ કોઈ ખોટી વાત નથી.

Apr 30, 2019, 01:35 PM IST
Government Increase Electricity Time To 10 Hour For Farmer PT1M28S

જુઓ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે શું છે સારા સમાચાર

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર હવે સિંચાઈ માટે 8ને બદલે 10 કલાક માટે મળશે વીજળી

Apr 29, 2019, 01:20 PM IST
Nitin Patel support farmers PT11M8S

પેપ્સીકોના કેસ મામલે નીતિન પટેલે ખેડૂતોને આપ્યો ટેકો

પેપ્સીકો કંપનીએ કરેલા બટાકાના બિયારણના કોપીરાઈટના ભંગ મુદ્દે ખેડૂતોની વહારે સરકાર આવી છે. ખેડૂતોની રજુઆત બાદ હવે સરકાર ખેડૂતોના પક્ષે રહેશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

Apr 28, 2019, 12:10 PM IST
People criticise pepsi on twitter PT1M53S

ગુજરાતના 4 ખેડૂત સામે 1 કરોડની નુકસાનીનો દાવો માંડનારી પેપ્સીકોનો ટ્વિટર પર ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે

અમેરિકાની પેપ્સી-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 4 ખેડૂતો પર કેસ કર્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બટાકા પકવતા ચાર ખેડૂતો સામે પેપ્સીકો કંપનીએ દાવો કર્યો છે. બટાકાના બિયારણના કોપીરાઈટ ભંગ મુદ્દે એક-એક કરોડનો કંપનીએ ખેડૂત સામે દાવો કર્યો છે.

Apr 27, 2019, 12:05 PM IST
Banaskantha Low Lavel Of Water In Dam PT1M26S

જુઓ બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆતમાંજ પાણી માટે પોકાર

આકરો ઉનાળો જામે એ પહેલાં જ પાણીના પોકાર રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં સંભળાઈ રહ્યા છે. હાલ જિલ્લાનાં ત્રણેય મુખ્ય જળાશયો દાંતીવાડા ડેમ, સિપુ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં નહિવત પ્રમાણમાં પાણી રહેવાના કારણે આગામી સમયમાં જિલ્લામાં પાણીને લઈને કપરી સ્થિતી આવે તેવી શક્યતા છે.

Apr 26, 2019, 02:00 PM IST
Junagadh Farmers Clash During Supply Departments Press Conference PT22M45S

જૂનાગઢ તુવેરકાંડ બાદ પુરવઠા વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોનો હોબાળો

તુવેર કૌભાંડને લઈને પુરવઠા વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ ભારદ્વાજ કેશોદમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પરંતુ રોષે ભરાયેલા ખેડૂતે ચાલુ પત્રકાર પરિષદમાં હોબાળો કરીને મોટા આક્ષેપ લગાવ્યો કે ખેડૂત ભ્રષ્ટાચાર કોઈ કરે છે અને ખેડૂતોને ધમકાવા છે

Apr 25, 2019, 02:40 PM IST

નાસિકમાં ગર્જયા PM, કહ્યું- ‘આ મોદી છે, આતંકીઓને પાતાળમાંથી પણ શોધી તેમને નાશ કરશે’

લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમાવારે મહારાષ્ટ્રના નાસિકમાં જનસભાનું સંબોધન કર્યું છે. નાસિકમાં જનસભા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ઘણી વખત આતંકવાદનો નાશ કરવાની વાત કરી છે.

Apr 22, 2019, 12:57 PM IST
Tapi Farmer Are Tensed For Water PT2M8S

તાપી પાણીની અછતના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, જુઓ વિગત

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો..છે ત્યારે બીજી તરફ ડેમમાંથી સિંચાઈ પાણી છોડવાનું બંધ કરાતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે તો પીવાના પાણી તથા ખેતી માટે પાણીને લઈ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે

Apr 16, 2019, 02:35 PM IST

ઓરિસ્સામાં PM મોદીનું સંબોધન: ભેદભાવ કોંગ્રેસની નીતિ, ખેડૂતોને પાણી માટે વલખા

લોકસભા ચૂંટણીને લઇને રાજકીય નેતાઓ અલગ અલગ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે ઓરિસ્સા આવી પહોંચ્યા છે.

Apr 16, 2019, 11:54 AM IST

ચૂંટણી પરિણામો પહેલા અચ્છે દિનની આશા, ચોમાસુ સામાન્ય રહેવાની IMDની આગાહી

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.રાજીવને ZEE NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે મોનસુન તો સામાન્ય રહેશે પરંતુ તાપમાન વધારે રહેશે

Apr 15, 2019, 11:32 PM IST

કિસાન સંઘની રાજકોટમાં મહારેલી, પોલીસે કરી 15 ખેડૂતોની અટકાયત

રાજકોટમાં કિસાન સંઘના નેજા હેઠળ પાકવીમાના પ્રશ્નોને લઇ ખેડૂતોએ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂતો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોને રેલીની મંજૂરી ન મળી હોવાના કારણે પોલીસ દ્વારા ચૂંસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Apr 11, 2019, 03:54 PM IST