ખેડૂત

Rain System Removed From Gujarat PT44S

ખેડૂતો માટે રાહતના સમાચાર, ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી રહી છે. રાજ્યમાં 24 કલાક છૂટો છવાયો જોવા મળી શકે છે. વરસાદી સિસ્ટમ હવે રાજસ્થાન તરફ ફંટાઇ છે.

Oct 1, 2019, 03:10 PM IST
Farmer Commits Suicide Due To Heavy Rainfall In Aravalli PT2M34S

અરવલ્લીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતે કર્યો આપઘાત

મોડાસાનાં ખેડૂત જયંતીભાઇ પટેલ પાસે ત્રણ વીઘા જમીન હતી. જેમાં તેમણે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. આ વખતે વધારે વરસાદા નોંધાતા અરવલ્લી જિલ્લાનાં ખેતરોમાં પાણી બરાઇ ગયા છે. તેમ જયંતીભાઇનાં ખેડૂતનાં ખેતરમાં પણ પાણી ભરાઇ ગયું હતું. તેમને આંખો સામે જ પોતાની મહેનતે ઉગાડેલા ઊભા પાકને પાણીમાં જતો જોઇને તેમની ભીતિ હતી કે પોતાનો પાક બળી જશે. આ દુખ તે જીરવી ન શક્યાં અને ઘરે જ ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું છે.

Oct 1, 2019, 02:45 PM IST
Gadhda Rajkot 30092019 PT7M31S

ગામડુ જાગે છે: અતિવૃષ્ટીથી પરેશાન છે રાજકોટના ખેડુતો...

ગામડુ જાગે છેમાં સમસ્યા જ નહી તમારા ગામની વિશેષતા પણ બતાવીશું. અમે બનીશું ગુજરાતનાં ગામે ગામનો અવાજ તમારા ગામની સમસ્યાનો ફોટો કે વીડિયો પહોંચાડો 7827393402 પર.... Zee 24 kalak અમે સાંભળીએ તમારી વાત...

Sep 30, 2019, 08:30 PM IST
Inspiring story of Chikli farmer PT4M1S

નવસારીના ચીખલીના ખેડૂૂતની પ્રેરણાદાયક ગાથા

સ્નેહલ પટેલ/નવસારી :ગુજરાતના ખેડૂતો (Farmers) હવે ખેતીમાં નીતનવા પ્રયોગો કરવા લાગ્યા છે. જેને કારણે તેઓ ધાર્યા કરતા વધુ આવક મેળવી રહ્યાં છે. ગુજરાતના કેટલાક લોકો હવે મધ ઉછેર કેન્દ્ર (Honey Business) તરફ વળ્યા છે. જોવામાં જોખમી લાગે તેવા આ વ્યવસાયમાં લોકો આરામથી લાખોની કમાણી કરી રહ્યાં છે. નવસારી (Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામે રહેતા એક ખેડૂત ખેતીનો વ્યવસાય (Business) મૂકીને મધમાખી ઉછેર તરફ આગળ વધ્યા છે. મધ (Honey) ઉત્પાદન કરી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવતા થયા છે.

Sep 29, 2019, 01:20 PM IST
Kisan credit card for farmers PT1M6S

ખેડૂતોને આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ

ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. આ આયોજન અંતર્ગત ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા લોન્ચ કરવામાં આવી છે.

Sep 26, 2019, 10:50 AM IST
 Watch Gamdu Jage Chhe PT25M52S

પોરબંદરના ભોગસર ગામના ખેડૂતની અનોખી સિદ્ધિ? જુઓ ગાંમડું જાગે છે

રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી અને બાગયતી ખેતીને પ્રોત્સાહીત કરવા અનેક યોજનાઓ બહાર પાડી છે...આ ખેતી દ્વારા ઉત્પાદીત વસ્તુઓ લોકોને નિરોગી રાખતી હોવાથી ખેડૂતો આ ખેતી તરફ વળે તેવુ રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. ત્યારે પોરબંદરના કુતિયાણાના એક ખેડૂત પણ પ્રમાણે જ સજીવ ખેતી કરી રહ્યાં છે કોણ છે એ ખેડૂત જોઈએ આ અહેવાલમાં..

Sep 21, 2019, 08:25 PM IST
Gamdu Jage Che_19092019 PT25M6S

ખેડૂતો માટે એક એવું અમૃત જે જમીનમાં છાંટવાથી મેળવી શકશે મબલખ ઉત્પાદન...

ખેડૂતો માટે એક એવું અમૃત જે જમીનમાં છાંટવાથી મેળવી શકશે મબલખ ઉત્પાદન...

Sep 19, 2019, 10:40 PM IST

બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે હાઇકોર્ટે આપ્યો ચુકાદો, ખેડૂતોની અરજી ફગાવી

મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સંદર્ભે ખેડૂતો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે

Sep 19, 2019, 03:49 PM IST
 Do you want to buy modern farm equipment? Watch Gamdu Jage Che PT25M18S

શું તમારે આધુનિક ખેત ઓજારો ખરીદવાં છે? જુઓ ગામડું જાગે છે

કેપેસિટીનાં ટ્રેક્ટર કે અન્ય ખેત ઓજારો પસંદ કરવાં
ફિઝિબિલિટીના આધારે ટ્રેક્ટર સાથે સાધનો વસાવવાં
અરજી કરતી વખતે અને અરજીની પદ્ધતિમાં સમયમર્યાદા ધ્યાને લેવી. પૂરતાં સાધનિક કાગળો તૈયાર રાખી તે મુજબ કાર્યવાહી કરવી

Sep 18, 2019, 08:45 PM IST

સજીવ ખેતીનો ઉપયોગ કરીને આ ખડૂતે કર્યો મબલખ પાક, થઇ લાખોની કમાણી

રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી અને બાગયતી ખેતીને(Organic Farming) પ્રોત્સાહીત કરવા અનેક યોજનાઓ બહાર પાડી છે. આ ખેતી દ્વારા ઉત્પાદીત વસ્તુઓ લોકોને નિરોગી રાખતી હોવાથી ખેડૂતો(Farmer) આ ખેતી તરફ વળે તેવુ રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. ત્યારે પોરબંદર(Porbandar)ના કુતિયાણા તાલુકાના ભોગસર ગામના યુવા ખેડુત અર્જુન ભોગેસરા છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી(Organic farming) કરીને મબલખ પાકનુ ઉત્પાદન કરી રહ્યા છે.

Sep 18, 2019, 05:55 PM IST
Farmer suicide at Jamnagar PT1M51S

જામનગરના યુવાન ખેડૂતની આત્મહત્યા

જામનગરના યુવાન ખેડૂતની આત્મહત્યાનો કિસ્સો બન્યો છે. તેણે ભારે નાણાંભીડને કારણે આ નિર્ણય લીધો છે.

Sep 18, 2019, 12:50 PM IST
Morbi farmers are happy due to good rain PT4M39S

વરસાદની વર્તમાન સ્થિતિથી મોરબીના ખેડૂતો ખુશખુશાલ

વરસાદની વર્તમાન સ્થિતિથી મોરબીના ખેડૂતો ખુશખુશાલ છે. તેમણે સારો પાક ઉતરવાની આશા વ્યક્ત કરી છે.

Sep 18, 2019, 10:20 AM IST
 Addressing the concerns raised by Agriculture Produce Market Committees (APMCs) PT2M23S

કેન્દ્ર સરકારે સ્વીકારી APMCની માગ, 2 ટકા ટીડીએસ હટાવાયો

એપીએમસીના વિરોધી બાદ કેન્દ્ર સરકારે તેની માગ સ્વીકારતા 1 કરોડની ખરીદી પર 2 ટકા ટીડીએસ હટાવવાનો નિર્ણય કર્યો છે.

Sep 16, 2019, 10:15 PM IST

આધુનિક પદ્ધતિથી સફેદ ચંદનની ખેતી કરીને આ ખેડૂતે કરી લાખોની કમાણી

જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં જમીનમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નિલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં પ્રથમ વાર બે એકર જમીનમાં ૫૦૦ ચંદનના છોડનું સફળ વાવેતર કરી કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરી રહ્યા છે. 

Sep 4, 2019, 04:56 PM IST

શેરડી પકવતા ખેડૂતો માટે કેન્દ્રીય મંત્રીમંડળનો મોટો નિર્ણય, સરકાર આપશે સબસિડી

બુધવારે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં દેશમાં 75 નવી મેડિકલ કોલેજ ખોલવી, કોલસાના ખાણકામ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મુડી રોકાણ, કોન્ટ્રાક્ટ આધારિત ઉત્પાદન ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ દેશમાં ડિજિટલ મીડિયા ક્ષેત્રે 26 ટકા સીધા વિદેશી રોકાણ અને સિંગલ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રમાં 30 ટકા લોકલ સોર્સિંગના નિયમોને વધુ સરળ બનાવવાનો પણ નિર્ણય લેવાયો હતો. 
 

Aug 28, 2019, 09:47 PM IST

નેતાઓ સાથે સારા સબંધ હોવાનું કહી આ વ્યક્તિએ કરી ખેડૂતો સાથે ‘કરોડોની છેતરપિંડી’

રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદના મામા-ભાણીયા સહિત 4 શખ્સોએ તમાકુ તથા પશુઆહારમાં ઊંચું વળતર આપવાનું જણાવી સંખ્યાબંધ ખેડૂતો પાસેથી રૂપિયા 1.25 કરોડની છેતરપિંડી આચરતાં હલચલ મચી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂતોને છેતરનાર આ વ્યક્તિએ ગુજરાતના મોટા મોટા નેતાઓ પાસે સારા સબંધ હોવાનું કહીને ખેડૂતોને કરોડો ચૂનો લગવાતો હતો. 
 

Aug 28, 2019, 09:42 PM IST
 Gamdu Jage Che 26082019 PT23M27S

પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કોણ જોડાઈ શકે? જુઓ ગામડું જાગે છે

બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો
નાના અને સિમાંત ખેડૂત પતિ-પત્ની અલગ-અલગ
એક જ 7-12 અને 8-અના ઉતારામાં એકથી વધુ ખાતેદાર
18થી 40 વર્ષથી ઓછી ઉંમરના નાના સિમાંત ખેડૂત
વર્ગ-4ના કર્મચારી ખેડૂત હોય તો લાભ મળશે
રિટાયર્ડ હોય અને 10 હજારથી ઓછી આવક હોય તે

Aug 26, 2019, 08:35 PM IST
Farmer protest at Rajkot PT7M1S

રાજકોટમાં ખેડૂતોનું ભારે વિરોધ પ્રદર્શન

રાજકોટમાં ખેડૂતોનું ભારે વિરોધ પ્રદર્શન યોજાયું છે. રાજકોટમાં ખેડૂતો ભૂંડ અને નીલગાયના ત્રાસથી ભારે પરેશાન છે.

Aug 19, 2019, 02:25 PM IST
Surat: Farmers React On Govt. Decision To Reduce Price Of Fertilizers PT3M39S

સરકાર તરફથી ખેડૂતોને મળી મોટી ગિફ્ટ, જુઓ શું કહે છે સુરતના ખેડૂતો

ઇફ્કો(IFFCO)એ ખેડૂતોને ગિફ્ટ આપી છે. ઇફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં પ્રતિ બોરી 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Aug 16, 2019, 07:55 PM IST
Good news for farmers PT1M23S

સરકાર તરફથી ખેડૂતોને મોટી ગિફ્ટ, વિગત જાણવા કરો ક્લિક

ભારત પોતાનો 73મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે ઇફ્કો(IFFCO)એ ખેડૂતોને ગિફ્ટ આપી છે. ઇફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં પ્રતિ બોરી 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Aug 16, 2019, 10:15 AM IST