ગાંધીનગર

સંવેદના ભૂલ્યું ગાંધીનગરનું તંત્ર, કોરોનાના ચાર મૃતદેહોને એક જ એમ્બ્યુલન્સમાં લઈ જવાયા

  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકો જાણે ઘેંટાબકરા હોય તે રીતે તેઓને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યાં છે.
  • આવી ઘટના અનેક સમયથી બની રહી હોવાની તારીખ અને ટાઈમ સાથે વિરોધ પક્ષના નેતાએ દાવો કર્યો 

Nov 26, 2020, 03:49 PM IST

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોયની CM રૂપાણી સાથે બેઠક, કરી આ મુદ્દે ચર્ચા

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી હતી

Nov 23, 2020, 03:25 PM IST

GIDC વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા વિકસાવવા યોજાઈ બેઠેક

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે રાજ્યની જીઆઇડીસી વસાહતો તેમજ અન્ય બાબતોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી

Nov 23, 2020, 03:00 PM IST

હાથરસ ગેંપરેપ કેસના આરોપીઓને ગાંધીનગર FSL લવાયા, તમામના નાર્કોટેસ્ટ કરવામાં આવશે

ઉત્તર પ્રદેશના બહુ ચર્ચિત હાથરસ ગેંગરેપ કેસના આજે ચારે આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ આરોપીઓના નાર્કોટેસ્ટ સહિતના ટેસ્ટ કરવામાં આવશે

Nov 23, 2020, 02:03 PM IST

અક્ષરધામ મંદિર આ તારીખ સુધી રહેશે બંધ, ભક્તોને નહીં કરી શકે ભગવાનના દર્શન

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અમદાવાદમાં કર્ફ્યૂ નાખતા જ અક્ષરધામ મંદિર બંધ કરવામાં આવ્યું હતું

Nov 23, 2020, 10:15 AM IST

કોરોનાના વધતા કેસ વચ્ચે મુકેશ અંબાણીએ કહ્યુ- મહત્વના તબક્કામાં ભારત, ઢિલાઈ પોષાશે નહીં

કોરોનાના વધતા કેસ વચ્ચે મુકેશ અંબાણીએ કહ્યુ- મહત્વના તબક્કામાં ભારત, ઢિલાઈ પોષાશે નહીં
 

Nov 21, 2020, 04:10 PM IST

PDPU Convocation 2020: 21મી સદીમાં દુનિયાની આશાઓ અને અપેક્ષાઓ ભારત પાસેથી છેઃ પીએમ મોદી

 દીક્ષાંત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વવિદ્યાલયમાં 'મોનોક્રિસ્ટલાઇન સોલર ફોટો વોલ્ટાઇફ પેનલ' અને 'સેન્ટર ઓફ એક્સીલેન્સ ઓન વોટર ટેક્નોલોજી'ના 45 મેગાવોટ ઉત્પાદન યંત્રની આધારશિલા રાખી હતી. 

Nov 21, 2020, 01:14 PM IST

વિજય મુહૂર્તમાં ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ શપથ લીધા

  • તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે.
  • કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. તો તેઓએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં શપથ લીધા

Nov 19, 2020, 02:29 PM IST

આજે લાભપાંચમ - ગુજરાતીઓના વેપાર-ધંધા ફરી ધમધમશે, ભાજપના નવા ધારાસભ્યો શપથ લેશે

  • કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી 

Nov 19, 2020, 08:04 AM IST

ગુજરાત સરકારના વહીવટી માળખામાં 60 જેટલા અધિકારીઓની બદલીના ભણકારા

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો બાદ હવે દિવાળી વેકેશન પછી વહીવટી તંત્રના 60થી વધારે અધિકારીઓની સામુહિક બદલીઓ થવાની સંભાવના છે. આ બદલીઓમાં અલગ અળગ વિભાગોના વડા, જિલ્લા કલેક્ટર, DDO, મ્યુનિસિપલ કમિશ્નરો અને બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓમાં જે 9 IAS અધિકારીઓની બઢતીની ફાઇલ પણ ક્લિયર કરવામાં આવી શકે છે. 

Nov 17, 2020, 04:47 PM IST

CM રૂપાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કહ્યું, કોરોનાની રસી ન આવે ત્યા સુધી ઢીલાશ ન રાખો

પત્ની અંજલી રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામ, લક્ષ્મીનારાયણ, અંબાજી સહિતના દેવોના પૂજન અર્ચન કર્યા હતા. સાથે જ ગુજરાતના તમામ નાગિરકોના સુખાકારી માટે શુભેચ્છા (Happy New Year) પાઠવી

Nov 16, 2020, 09:39 AM IST

અમિત શાહના આગમન પહેલા સીએમ પહોંચ્યા ભુજ એરપોર્ટ, ભાજપ કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના કચ્છની પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓએ સીએમ રૂપાણીનું સ્વાગ કર્યું હતું. જો કે, સીએમ રૂપાણી ભજૂ સર્કિટ હાઉસ ખાતે આજે રાત્રિ રોકાણ કરશે

Nov 11, 2020, 11:14 PM IST

કચ્છી કલાકારો દ્વારા કચ્છની વિવિધ સંસ્કૃતિને ઉજાગાર કરતો રજુ કરાશે સાંસ્કૃતિ કાર્યક્રમ

ધોરડો ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સરપંચ સંમેલનમાંરમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારાસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે

Nov 11, 2020, 09:01 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવી શકે છે

Nov 11, 2020, 04:27 PM IST

શાળા-કોલેજો શરૂ કરવા અંગે મોટો નિર્ણય, આ તારીખથી શરૂ થશે શાળા કોલેજો

માર્ચ મહિનાથી દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થઇ હતી અને ગુજરાતમાં પણ માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ હતી. જેને લઇને આજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ હતી.

Nov 11, 2020, 12:27 PM IST

ગાંધીનગરવાસીઓ વાંચી લો, રાત્રે આ સમય દરમિયાન જ ફોડી શકશો ફટાકડા, નહિ તો...

  • ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું.
  •  ગાંધીનગરમાં હોસ્પિટલ, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટરમાં ફટાકડા નહિ ફોડી શકાશે નહિ

Nov 10, 2020, 07:46 AM IST

CNG વાહન ચાલકો માટે ખુશીની ખબર, હવે લાઇનમાં કલાકો ઉભા રહેવું નહી પડે

CNG સહભાગી યોજના શરૂ કરી ત્યારે ૩૦૦ CNG સ્ટેશન શરૂ કરવાના લક્ષ્યાંક સામે આજે લક્ષ્યાંકથી પણ વધુ એટલે ૩૮૪ સ્ટેશન્સ રાજ્યમાં થયા છે. સમગ્ર દેશમાં ર૩૦૦ CNG ફિલીંગ સ્ટેશન્સ સામે એકલા ગુજરાતમાં ૬૯૦ એટલે કે કુલ CNG સ્ટેશનના ૩૦ ટકા CNG સ્ટેશન્સ છે. 

Nov 9, 2020, 02:40 PM IST

દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે તૈયાર કરી SOP

દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવી છે. કયા ધોરણ સુધીની શાળાઓ શરૂ કરી અને શું-શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને આવી લેવામાં આવ્યા છે.

Nov 9, 2020, 01:23 PM IST

ગાંધીનગરમાં નીતિન પટેલ વિરૂદ્ધ દેખાવો, જાણો શું છે સમગ્ર મામલો

તાજેતરમાં મોરબીની પેટાચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાતિવાચક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં આજે ગાંધીનગર જિલ્લા પંચાયત સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરૂદ્ધ દેખાવો યોજવામાં આવ્યો હતો.

Nov 9, 2020, 12:29 PM IST