ગુજરાત

63 Corona cases were registered in Gujarat PT4M9S

રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 63 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 63 થઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. જેમાંથી ત્રણનાં મોત થયા છે. જ્યારે એક દર્દી રિકવર થઈ ગયો છે. સુરતમાં કોરોનાના આઠ કેસ નોંધાયા છે. જેમાંથી એક દર્દીનું મોત થઈ ચુક્યું છે. ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં કોરોનાના નવ-નવ કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં બે કેસ નોંધાયા છે. તો કચ્છ, પોરબંદર, મહેસાણા અને ભાવનગરમાં એક-એક કેસ નોંધાયા છે. ભાવનગરમાં એકનું મોત થઈ ચુક્યું છે. આમ રાજ્યના કુલ 10 જિલ્લાઓમાં કોરોના પહોંચી ચુક્યો છે. રાજ્યમાં 5 કરોડ 65 લાખ લોકોનો હાઉસ ટૂ હાઉસ સર્વે કરાયો છે. ગુજરાતના 5 જિલ્લા કોવિડ લેંગ્વેજ મુજબ હોટસ્પોટ છે. 5 જિલ્લામાં રેન્ડમ સેમ્પલ લેવામાં આવશે

Mar 30, 2020, 08:35 AM IST

શહેરમાંથી આવેલા લોકોથી ગામડાઓમાં ઉચાટ, ટહેલથી માંડી CCTV દ્વારા રખાઇ રહી છે નજર

કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ રિવર્સ માઇગ્રેશનની શરૂઆત થઇ ચુકી છે. શહેરમાંથી ગામડા તરફ લોકો આવવા લાગ્યા છે. હાલ રાજ્યનાં તમામ મહાનગરોમાંથી લોકો પોતપોતાના ગામડે પરત ફરી રહ્યા છે. જેના કારણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાનાં 3 પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી જ મળી આવ્યા છે. જેના કારણે સરકાર પણ ચિંતિત બની છે. આજે રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ અને પોરબંદરમાંથી એક એક કેસ પોઝીટીવ આવ્યા હતા. જે પોરબંદર અને રાજકોટ ગ્રામ્યમાં તો પહેલા જ કેસ હતા. જેથી હવે ગામલોકોમાં પણ શહેરથી આવેલા લોકો માટે ઉચાટ પેદા થઇ રહ્યો છે. 

Mar 29, 2020, 10:54 PM IST
Samachar Gujarat: Important News Of State March 29 Watch Video PT23M35S

સમાચાર ગુજરાત: રાજ્યના તમામ મહત્વના ન્યુઝ જુઓ...

Samachar Gujarat: Important News Of State March 29 Watch Video

Mar 29, 2020, 09:20 PM IST
Fatafat News: 3 Positive Cases Of Corona In Gujarat PT21M46S
Ahmedabad Police Use Of Drones To Monitor The Public PT3M10S

બિનજરૂરી બહાર નિકળનારાઓ સામે પોલીસની લાલઆંખ

Ahmedabad Police Use Of Drones To Monitor The Public

Mar 29, 2020, 07:50 PM IST
One More Positive Case Of Corona In Rajkot PT6M

રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ

One More Positive Case Of Corona In Rajkot

Mar 29, 2020, 07:50 PM IST
2 Corona Suspected Cases Registered In Patan PT3M20S
Zee 24 Kalak Humanitarian Approach In Times Of Crisis PT5M49S

સંકટના સમયમાં Zee 24 કલાકનો માનવીય અભિગમ

Zee 24 Kalak Humanitarian Approach In Times Of Crisis

Mar 29, 2020, 07:50 PM IST
Special Interview With Actress Deepika Chikhalia On Zee 24 Kalak PT17M52S
Vaishnava family of Modasa Trapped In Gokul PT1M49S

મોડાસાનો વૈષ્ણવ પરિવાર ગોકુળમાં ફસાયો

Vaishnava family of Modasa Trapped In Gokul

Mar 29, 2020, 05:50 PM IST
Order To Keep All The Borders Of State Sealed PT5M19S

રાજ્યની તમામ સરહદો સીલ રાખવા અપાયો આદેશ

Order To Keep All The Borders Of State Sealed

Mar 29, 2020, 05:05 PM IST