ગુજરાત

Samachar Gujarat: Important News Of State March 24 Watch Video PT25M5S

સમાચાર ગુજરાત: રાજ્યના તમામ મહત્વના ન્યુઝ જુઓ...

Samachar Gujarat: Important News Of State March 24 Watch Video

Mar 24, 2020, 11:00 PM IST
Notification For Closure Of Municipal Corporation Vegetable Market In Jamnagar PT3M13S

જામનગરમાં લોકડાઉન વચ્ચે મહાપાલિકાનો વિચિત્ર નિર્ણય, જુઓ Video

Notification For Closure Of Municipal Corporation Vegetable Market In Jamnagar

Mar 24, 2020, 09:20 PM IST
Threw Stones On Police At Dwarka PT3M28S
Fatafat News All 33 Districts In Gujarat Are Closed PT19M14S

ફટાફટ ખબર: ગુજરાતના તમામે તમામ 33 જિલ્લા બંધ

Fatafat News All 33 Districts In Gujarat Are Closed

Mar 24, 2020, 07:30 PM IST
Banaskantha Police In Action Mode Due To Lockdown In Gujarat PT5M52S

લોકડાઉન વચ્ચે પાલનપુર પોલીસ આવી એક્શન મોડમાં

Banaskantha Police In Action Mode Due To Lockdown In Gujarat

Mar 24, 2020, 07:20 PM IST
Complaint Filed Against Victim Of Corona Virus In Gandhinagar PT3M34S
State Government Offices Closed Until March 31 Watch Video PT5M5S

31 માર્ચ સુધી રાજ્ય સરકારની કચેરીઓ રહેશે બંધ

State Government Offices Closed Until March 31 Watch Video

Mar 24, 2020, 07:15 PM IST
People Crowd On Sabarkantha National Highway PT4M9S

સાબરકાંઠા નેશનલ હાઇવે પર લોકોના ટોળા

People Crowd On Sabarkantha National Highway

Mar 24, 2020, 07:10 PM IST
Before getting out of the house, Read Ahmedabad Girls Story PT3M30S

ફિનલેન્ડથી પરત ફરેલી અમદાવાદની યુવતીએ એક પોસ્ટ કરી પોતાની આપવીતી

ગુજરાતમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ છે જેમાથી અમદાવાદમાં 13 કેસ પોઝિટિવ છે. જો લોકો હજુ પણ કોરોના માટે સાવધાની નહીં રાખે તો આ આંકડો હજુ પણ વધી શકે છે. એટલે સરકાર પણ ખાસ લોકોને અપીલ કરી રહી છે, ઝી 24 કલાક પણ અપીલ કરી રહ્યું છે. અને એ શા માટે જરૂરી છે એ અમદાવાદના પોઝિટિવ કેસમાંના એક દર્દીએ સમજાવ્યું છે. ફિનલેન્ડથી પરત ફરેલી અમદાવાદની યુવતીએ એક પોસ્ટ કરી પોતાની આપવીતી જણાવી છે. તમે પણ જુઓ કે તેમણે કેટલી સાવધાની રાખી છે તેમ છતાં તે કોરોનાનો ભોગ બની. એટલે આપ પણ સાવચેત થાઓ અને ઘરની બહાર નીકળવાનું ટાળો.

Mar 24, 2020, 09:25 AM IST
DGP Shivanand Jha Announced Lockdown In Gujarat PT24M41S

ગુજરાતમાં આજે રાત્રે 12 વાગ્યાથી લોકડાઉન, પોલીસ આદેશનો ભંગ કર્યો તો...

DGP શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા પછી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 31 માર્ચ સુધી આદેશ લાગુ પડશે. લોકડાઉન અંતર્ગત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળશે. રાજ્યના બોડર સીલની કરવામાં આવી છે. ખાનગી મોટરસાયકલ ફોરવીલર વપરાશે. પોલીસ પર જગ્યા પર ચેક કરશે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે નીકળતા હોય તેમને જવા દેવામાં આવશે. તે સિવાય કોઈને જવા દેવામાં નહીં આવે.

Mar 23, 2020, 11:00 PM IST
EDITOR'S POINT: How Is The Situation In Gujarat Due To Corona PT29M11S

EDITOR'S POINT: કોરોનાને કારણે ગુજરાતમાં કેવી છે સ્થિતિ?

એડિટર્સ પોઈન્ટમાં આજે વાત કરીશું દુનિયાના સૌથી મોટા મુદ્દાની... અને આ મુદ્દો છે કોરોના વાયરસ. દુનિયામાં સાડા ત્રણ લાખથી વધારે કેસ પોઝિટિવ છે અને 15 હજાર 300થી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. કોરોનાસૂરથી બચવાનો હવે કયો રસ્તો છે આપણી પાસે અને કેવી રીતે તેના પર મેળવી શકાશે કાબૂ?

Mar 23, 2020, 10:45 PM IST
Fatafat News: Domestic Flight Stoped From Tomorrow PT21M56S

ફટાફટ ન્યૂઝ: આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર રોક

કોરોના વાયરસને પગલે ડોમેસ્ટીક ફ્લાઈટ પર રોક લગાવવામાં આવી છે. આવતીકાલ અડધી રાતથી તમામ ફલાઈટો રદ કરાઈ હતી. કાર્ગો ફ્લાઈટ પર પણ રોક લગાવાઈ છે.

Mar 23, 2020, 08:15 PM IST