ગુજરાત

Corona update : ગુજરાતમાં ત્રણ મોત, 43 કેસ પોઝિટિવ

રાજ્યમાં કુલ 43 કેસ પોઝિટિવ છે જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.

Mar 26, 2020, 11:36 AM IST
Fatafat News: 39 Positive Cases Of Corona Virus In Gujarat PT21M31S
Opposition leaders arrive to meet CM Rupani PT4M45S

વિપક્ષના નેતાઓ CM રૂપાણીને મળવા પહોંચ્યા

Opposition leaders arrive to meet CM Rupani

Mar 25, 2020, 10:30 PM IST
Samachar Gujarat: Important News Of State March 25 Watch Video PT25M5S

સમાચાર ગુજરાત: રાજ્યના તમામ મહત્વના ન્યુઝ જુઓ...

Samachar Gujarat: Important News Of State March 25 Watch Video

Mar 25, 2020, 10:30 PM IST
Press Conference Of Health Secretary Jayanti Ravi PT4M10S
20 Day Petrol Pump Will Be Open For Only 8 Hours PT4M44S

20 દિવસ પેટ્રોલ પંપ માત્ર 8 કલાક ખુલ્લા રહેશે, જુઓ Video

કોરોના વાયરસને કારણે ભારતમાં 25 માર્ચથી ત્રણ સપ્તાહ માટે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ જાહેરાતમાં જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલું રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. 26 માર્ચ, ગુરૂવારથી ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી જ સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલ પૂરાવી શકશે. ત્યારબાદ કોઈ લોકોને આ સેવાનો લાભ મળશે નહીં.

Mar 25, 2020, 10:25 PM IST
6 Suspected Corona Cases Registered In Surat PT3M25S

સુરતમાં કોરોનાના 6 શંકાસ્પદ કેસ નોંધાયા

6 Suspected Corona Cases Registered In Surat

Mar 25, 2020, 08:55 PM IST
Ahmedabad Kheda Highway Closed For Entry In City PT2M17S

અમદાવાદ ખેડા હાઇવેથી શહેરમાં પ્રવેશ બંધ

Ahmedabad Kheda Highway Closed For Entry In City

Mar 25, 2020, 07:40 PM IST
EDITOR'S POINT: How Is The Lockdown Being Followed In Gujarat PT26M42S