ચેન્નઇ સુપર કિંગ્સ

RR ની જીતથી ચેન્નઇનું પત્તુ કપાયું, પહેલીવાર CSK 'પ્લે ઓફ'ની રેસમાંથી બહાર

રવિવારે રાત્રે આઇપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સની મુંબઇ ઇન્ડિયન્સ પર જીત સાથે જ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની 'પ્લે ઓફ'માં જવાની સંભાવનાઓ સંપૂર્ણપણે ખતમ થઇ ગઇ.

Oct 26, 2020, 03:35 PM IST

IPL ના ઇતિહાસમાં CSK ની સૌથી મોટી હાર, MI એ આપી 10 વિકેટે માત

આઇપીએલ (IPL 2020)ની 41મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 10 વિકેટથી માત આપી હતી. મુકાબલામાં મુંબઇએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

Oct 24, 2020, 12:02 AM IST

IPL 2020: CSK vs SRH Live Score Update, હૈદરાબાદે સીએસકેને 7 રનથી હરાવી

આઇપીએલ 2020 (IPL 2020) ના 14મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 20 ઓવરમાં 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નાઈ ટીમ તરફથી દીપક ચાહરે સૌથી વધારે 2 વિકેટ લીધી છે

Oct 2, 2020, 08:24 PM IST

IPL 2020: રૈના અને હરભજનને આંચકો, કોન્ટ્રાક્ટ ખતમ કરી રહી છે CSK

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સૌથી સારો રેકોર્ડ બનાવનાર ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ માટે 13મી સીઝન માટે યૂએઇ પહોંચ્યા બાદથી જ બધુ સારું ચાલી રહ્યું નથી. આ પહેલાં ખેલાડીઓને કોરોના પોઝિટિવ થયા તો પછી પોતાના બે દિગ્ગજ ક્રિકેટર્સ સુરેશ રૈના (Suresh Raina) અને હરભજન સિંહ (Harbhajan Singh) ને વિવાદિત હાલતમાં ગુમાવવા પડ્યા. ત્યારબાદ ટીમ મેચોમાં પણ ખાસ પ્રદર્શન કરી શકી નહી. 

Oct 2, 2020, 06:53 PM IST

IPL 2020: DC vs CSK: સીએસકે 44 રનથી આપી માત, આઇપીએલમાં બીજી હાર

દિલ્હી કેપિટલ્સ (DC) એ આઇપીએલ 13ની 7મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ને 44 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી માટે આ ટૂર્નામેન્ટમાં આ સતત બીજી જીત છે.

Sep 25, 2020, 10:01 PM IST

IPL 2020: DC vs CSK પ્રથમ ઇનિંગ: દિલ્હી કેપિટલ્સે સીએસકેને આપ્યો 176 રનનો ટાર્ગેટ

દિલ્હી કેપિટલ્સએ ચેન્નઇ સુપર કિંગ્સને 20 ઓવરમાં 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીને પૃથ્વી શો (64) અને રિષભ પંતની અણનમ 37 રનોની તોફાની ઇનિંગના દમ 20 ઓવરમાં 175-3 રનોનો સ્કોર બનાવ્યો. 

Sep 25, 2020, 09:42 PM IST

IPL 2020 પ્રથમ ઇનિંગ: રાજસ્થાન રોયલ્સે ચેન્નઇને આપ્યો 217 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આઇપીએલ (IPL 2020) નો ચોથો મુકાબલો રમાઇ રહ્યો છે. રાજ્સ્થાનની ટીમ બેન સ્ટોક્સ અને જોસ બટલર વિના મેચ રહી રહ્યા છે.

Sep 22, 2020, 07:33 PM IST

IPL 2020: 15 મહિના બાદ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે માહી

ગત મહિને 15 ઓગસ્ટના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી બધાને અચંબામાં મુકી દીધા હતા. એક વર્ષમાં ધોનીના સંન્યાસને લઇને ઘણા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા.

Sep 19, 2020, 12:12 PM IST

IPL 2020: CSK લાગ્યો વધુ એક ઝટકો, જાણો ભજ્જી કેમ થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

આઇપીએલ (IPL 2020)નો આગાજ થવામાં એકદમ ઓછો સમય બાકી છે પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ને મોટો આંચકા લાગવાનું બંધ થઇ રહ્યું નથી. હવે ટીમના સીનિયર ખેલાડી હરભજન સિંહ આઇપીએલમાંથી પોતાનું નામ પરત લઇ લીધું છે.

Sep 4, 2020, 05:22 PM IST