જૂથ અથડામણ
જૂથાગઢમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણમાં આડેઘડ ફાયરિંગ, 4 લોકોને ઇજા
જૂનાગઢમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામ સામે થયેલા ગોળીબારમાં છ લોકોને ઇજા થઈ છે. કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરાઈ છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ બંને જૂથ વચ્ચે 20થી વધુ રાઉન્ડ ગોળીબાર થયા હતા. આડેધડ ફાયરિંગમાં ચાર ઘાયલ જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Oct 3, 2018, 09:55 AM ISTકડીના કસ્બામાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિને ગંભીર ઇજા
વર્ષો જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેના કારણે સામે આવેલા બંને જૂથે સામ-સામે ફાયરિંગ કર્યું હતું.
Sep 11, 2018, 04:17 PM ISTરાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, એક પોલીસકર્મી સહિત 15 લોકો ઈજાગ્રસ્ત
હાલ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Sep 3, 2018, 06:34 PM ISTPICS જૂનાગઢ: ગળીયાવડમાં મોડી રાતે જૂથ અથડામણ, તલવાર-ચાકૂથી મારમારીમાં 16 ઘાયલ
જૂનાગઢના ગળીયાવડમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. દુકાન ખાલી કરાવવા મુદ્દે તલવાર, છરી સહિતના હથિયારો સાથે મારામારી થઈ હતી.
Aug 31, 2018, 08:21 AM ISTમોરબીમાં જમીન વિવાદને લઇને મોડી રાત્રે જૂથ અથડામણ, પિતા-પુત્ર સહિત 3ની હત્યા
હાલમાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટેની તેમજ આરોપીઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
Aug 13, 2018, 12:10 PM ISTપાટણઃ રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ, ચાર લોકોને ઈજા પહોંચી
Clash between 2 Group at Patani Darwaja,Radhanpur; 4 Injured
Jun 6, 2018, 06:27 PM ISTવડોદરાના ફતેપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે પથ્થરમારો થતાં લોકોમાં નાસભાગ
Vadodara tense after two groups clash, cops fire tear gas shells
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
VIDEO: વડોદરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ
વડોદરાઃ ફતેપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. અડાણીયા પુલ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો છે..બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થતા નાસભાગ મચી છે.. આ પથ્થરમારામાં અનેક લોકોને ઈજા પહોંચી છે.. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 10થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા છે... પથ્થરમારાને લઈને ફતેપુરા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.
Mar 25, 2018, 08:33 PM IST