જૂનાગઢ

દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

રાજ્યમાં મહા વાવાઝોડાની આગાહીને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આથી ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. 

Nov 1, 2019, 07:41 PM IST
Junagadh: 31 corporators court issued warrants PT2M11S

જૂનાગઢ: 31 તત્કાલીન નગરસેવકોનું કોર્ટે કાઢ્યું વોરંટ

મનપાની જમીન ગેરકાયદેસર વેચી મારવાનો મામલો સામે આવતા કોર્ટે 31 તત્કાલીન નગરસેવકોનું વોરંટ કાઢ્યું હતું.

Oct 23, 2019, 07:15 PM IST
Unidentified assailants attacked deadly contractor in Junagadh PT1M37S

જૂનાગઢમાં અજાણ્યા શખ્શોએ કોન્ટ્રાક્ટર પર કર્યો જીવલેણ હુમલો

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં બાંધકામ ટેન્ડરના ઝગડામાં કોન્ટ્રાક્ટર ઉપ્પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. ટેન્ડરના ઝગડામાં મધુરમ કન્ટ્રક્શનના મલિક અને નિવૃત ડેપ્યુટી એન્જીન્યર ઉપર ખૂની હુમલો થયો હોવાની આશંકા છે.

Oct 23, 2019, 07:10 PM IST
Rain started in Junagadh and Navsari PT1M47S

જૂનાગઢ અને નવસારીમાં શરૂ થયો વરસાદ

જૂનાગઢમાં વાતાવરણમાં આવ્યો પલટો હતો. વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ શરૂ થયો હતો. જ્યારે નવસારીમાં પણ હવામાનમાં પલટો આવ્યો હતો અને અચાનક વરસાદ શરૂ થયો હતો.

Oct 20, 2019, 10:40 PM IST
Junagadh: BJP corporators riot against police PT36S

જૂનાગઢ: બીજેપીના કોર્પોરેટરે કરી પોલીસ સામે દાદાગીરી

જૂનાગઢ મનપાના ભાજપ કોર્પોરેટર અબ્બાસ ઇબ્રાહિમ કુરેશીની પાસામાં ધરપકડ કરવામાં આવી છે. રબારી સમાજ અને પોલીસ વિરુઘ્ધ અભદ્ર વ્યવહાર કરવાના કારણે ધરપકડ કરવામાં આવી છે.

Oct 17, 2019, 12:05 AM IST
Garba with snake at Junagadh PT2M24S

સાપ સાથે ગરબા! જુઓ જુનાગઢની બાળાઓની બહાદુરી

જુનાગઢ (Junagadh) ના માંગરોળનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કિશોરીઓ સાપ સાથે રમતી હતી. ત્યારે આ કિશોરીઓને સાપ સાથે ગરબે રમવું ભારે પડ્યું હતું. આ મામલે વનવિભાગે (Forest Department) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, એક ગરબા (Navratri 2019) ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળાઓ સાપ સાથે રમતી હતી.

Oct 12, 2019, 01:10 PM IST
Theft at Jungadh GIDC PT1M58S

જૂનાગઢમાં GIDCના કારખાનામાં તસ્કરોનો તરખાટ

જૂનાગઢમાં GIDCના કારખાનામાં બે તસ્કરોએ એક લાખ કરતા વધુની ચોરી કરી છે. ખેડૂત પોલીપ્લાસ્ટ નામના કારખાનામાં સતત ત્રીજી વખત ચોરી થઈ છે. આ સતત ચોરીનાં બનાવોથી ઉદ્યોગકારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

Oct 9, 2019, 01:30 PM IST
Junagadh ropeway technical issue PT2M52S

જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ ચડ્યું ખોરંભે

જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ ખોરંભે ચડ્યું છે. હકીકતમાં ગિરનારમાં એશિયાનો સૌથી મોટો રોપ-વે બનવાનો છે. જોકે છેલ્લા દસેક દિવસથી ટેકનિકલ ખામીને કારણે હંગામી રોપ-વે બંધ થયો છે. આ સંજોગોમાં રોપ-વે શરૂ થવામાં મોડું થાય તેવી શક્યતા છે.

Oct 9, 2019, 11:15 AM IST
Issue at Vanthli police station PT2M17S

જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં બ્લેડ અને છરી સાથે યુવાને મચાવી તોડફોડ

જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં બ્લેડ અને છરી સાથે યુવાને તોડફોડ મચાવી હતી. ઘટના પ્રમાણે દારૂના નશામાં ચૂર કણજાના સંજય વાઘેરા નામના યુવાને પોલીસ સ્ટેશનમાં દંગલ મચાવી દીધું હતું. તે મોડી રાત્રે પોલીસને અપશબ્દો બોલતો ઘુસી ગયો હતો. આ મામલે પોલીસે તપાસ કરી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Oct 9, 2019, 10:40 AM IST
  Bridge collapsed near Mendarda, three cars trapped PT9M38S

જૂનાગઢઃ મેંદરડા પાસે પુલ ધરાશાયી, ત્રણ કાર ફસાઈ

જૂનાગઢઃ જૂનાગઢના મેંદરડા પાસે એક પુલ ધરાશાયી થયો છે. સાસણ જતા માલકણા પાસે આ પુલ ઘરાશાયી થવાની ઘટના સામે આવી છે. પુલ ઘરાશાયી થવાથી ત્રણ કાર તેમાં ફસાઇ ગઈ છે. હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

Oct 6, 2019, 08:25 PM IST

જૂનાગઢ: મેંદરડા પાસે આવેલો પૂલ થયો ધરાશાઇ, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

સૌરાષ્ટ્રના મેંદરડા નજીક પુલ બેસી ગયો હતો જેમાં પુલ બેસી જતા ત્રણ જેટલી કારો પુલ તૂટવાને કારણે પૂલમાં ફલાઇ છે. આ ઘટનામાં કોઇ ત્રણ લોકોને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ ત્રણ જેટલી કાર પુલ પરથી પસાર થઇ હતી તે દરમિયાન પૂલ એકાએક તૂટી પડતા પસાર થઇ રહેલા વાહનો અંદર ખાબક્યા હતા. 

Oct 6, 2019, 07:45 PM IST
 Bridge collapsed near Mendarda, three people injured, three cars trapped PT7M8S

મેંદરડા પાસે પુલ ધરાશાયી, ત્રણ લોકોને ઈજા, ત્રણ કાર ફસાઈ

જૂનાગઢઃ જૂનાગઢના મેંદરડા પાસે એક પુલ ધરાશાયી થયો છે. સાસણ જતા માલકણા પાસે આ પુલ ઘરાશાયી થવાની ઘટના સામે આવી છે. પુલ ઘરાશાયી થવાથી ત્રણ કાર તેમાં ફસાઇ ગઈ છે. હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

Oct 6, 2019, 07:45 PM IST
Protests Against Junagadh Bypass Road Dilapidated PT2M30S

જૂનાગઢ બાયપાસ રોડની બિસ્માર હાલત સામે વિરોધ

જૂનાગઢના બાયપાસ રોડની બિસ્માર હાલતને લઈ ખેડૂત હિત રક્ષક સમિતિએ વિરોધ દર્શાવ્યો છે. લોકોએ વિરોધ સાથે ચક્કાજામ થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. રસ્તા પર સરકારી ખાડો હોવાના બેનરો લગાવી લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Oct 5, 2019, 03:50 PM IST
Babal Before Election Of Seat In Junagadh Ward No-3 PT3M8S

જૂનાગઢ વોર્ડ નં-3થી એક બેઠકની ચૂંટણી પહેલા બબાલ

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર-3ની એક બેઠકની ચૂંટણી પહેલા મોટી બબાલ થઇ હતી. ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત ટેકેદારો અને પોલીસ વચ્ચે તકરાર, અબ્બાસ કુરેશીની ધરપકડ કરાતા ટોળું આવી ચડ્યું, ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

Oct 5, 2019, 01:35 PM IST
Traders Protest Against Falling Prices Of Castor In Junagadh PT2M26S

જૂનાગઢમાં એરંડાના ભાવ તળિયે જતાં વેપારીઓએ કર્યો વિરોધ

જૂનાગઢમાં એરંડાના ભાવ તળિયે જતાં વેપારીઓએ વિરોધ કર્યો હતો. વેપારીઓએ એરંડાને સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. યાર્ડમાં વેપારીઓએ હડતાળ કરી હરાજી બંધ રાખી છે.

Oct 5, 2019, 12:30 PM IST
Protest at Junagadh PT2M8S

જૂનાગઢમાં પાક વીમા મુદ્દે કોંગ્રેસે ફુક્યું રણશિંગુ

જૂનાગઢમાં પાક વીમા મુદ્દે કોંગ્રેસે રણશિંગુ ફુક્યું છે. તેમણે ખેડૂતોને 25 ટકા રકમ ચૂકવી આપવાની તેમજ ખેત મજૂરોને પણ કેસડોલ્સ આપવાની માગ કરી છે. આ સિવાય ખેડૂતોને ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી પણ આપી છે.

Oct 3, 2019, 05:25 PM IST

ZEE જાણકારી: હિન્દુસ્તાનનું સૌથી સફળ 'ઓપરેશન પોલો', જેણે સરદાર પટેલને બનાવ્યાં 'લોહ પુરુષ'...

13 સપ્ટેમ્બરની તારીખ ભારતના ઈતિહાસમાં ખુબ મહત્વ ધરાવે છે.

Sep 13, 2019, 09:56 AM IST
Junagadh: Video Of Lions Seen At Residential Areas PT55S

જૂનાગઢ: રાત્રી સમયે રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા મારતો વીડિયો આવ્યો સામે

જૂનાગઢના ભવનાથમાં જોવા મળ્યું સિંહનું ટોળું, રાત્રીના સમયે ભારતી આશ્રમ મેદાનમાં સિંહના આંટાફેરાનો વીડિયો આવ્યો સામે.વરસાદના કારણે સિંહ આવે છે ખુલ્લા મેદાનમાં.

Sep 11, 2019, 04:05 PM IST
Rain situation of Bhavnagar and Junagadh PT1M58S

ભાવનગર અને જૂનાગઢમાં અનરાધાર વરસાદ, લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક

ભાવનગર અને જૂનાગઢમાં અનરાધાર વરસાદ, લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક

Sep 9, 2019, 03:10 PM IST

સૌરાષ્ટ્રના ‘મોતના ધોધ’થી જાણીતા જમજીરના ધોધે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

સૌરાષ્ટ્રના જાણીતા ગણતા ધોધમાંનો એક ધોધ એટલે જમજીરના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સૌરાષ્ટ્રના આ ધોધમાં પાણીની સારી આવક થતા ધોધ સક્રીય થવાની સાથે સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. સૌરાષ્ટ્રનો આ ધોધ શિંગડા નદી પર આવેલા જમદગ્નિ આશ્રમ પાસે આવેલો છે. 
 

Sep 8, 2019, 04:43 PM IST