જૂનાગઢ

Know About Local Body State Election Result PT5M41S

માત્ર એક ક્લિકમાં જુઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે જુનાગઢમાં જંગ જીતવા માટે 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. જુનાગઢમાં 14 વોર્ડની 56 બેઠક પર 21 જુલાઇએ ચૂંટણી યોજાઈ હતી.

Jul 23, 2019, 12:00 PM IST

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 49.68 ટકા મતદાન

ગાંધીનગરમાં વોર્ડ નંબર-3ની પેટાચૂંટણી, સાંતરપુર જિલ્લા પંચાયતની 1 બેઠક, શંખેશ્વર તાલુકા પંચાયતની બેઠક, જૂનાગઢ જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 1 બેઠકની પણ યોજાઈ પેટાચૂંટણી 
 

Jul 21, 2019, 11:06 PM IST
Junagadh Municipal Election Process Ends PT10M8S

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, જુઓ કેટલું થયું મતદાન

શહેરમાં કુલ ૨૭૭ મતદાન બુથો પર કુલ ૨.૩૮ લાખ મતદારો નોંધાયેલા છે, ૧૩૦૬ પોલીંગ સ્ટાફ અને પાંચ એસઆરપી કંપની સહિત ૧૮૦૦ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે... ૬૦ બેઠક માટે કુલ ૧૫૯ ઉમેદવારોના ભાવી આજે ઈવીએમમાં કેદ થઈ જશે, જેની મતગણતરી ૨૩ મી જુલાઇએ કૃષિ યુનિવર્સીટી ખાતે રાખવામાં આવી છે.સૌથી વધુ ભાજપના ૫૬, કોંગ્રેસના ૫૨, એનસીપીના ૨૫, સીપીઆઈએમના એક અને ૨૫ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

Jul 21, 2019, 05:50 PM IST
Junagadh Municipal Election: 28% Voting in 6 Hours PT3M53S

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી: 6 કલાકમાં થયું માત્ર 28 ટકા મતદાન

જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 14 વોર્ડ અને 56 બેઠક માટે મતદાન યોજાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 20 ટકા મતદાન નોંધાયું છે. સાંજના 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. મતદાનને પગલે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખડેપગે છે. શહેરમાં કુલ ૨૭૭ મતદાન બુથો પર કુલ ૨.૩૮ લાખ મતદારો નોંધાયેલા છે, ૧૩૦૬ પોલીંગ સ્ટાફ અને પાંચ એસઆરપી કંપની સહિત ૧૮૦૦ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ૬૦ બેઠક માટે કુલ ૧૫૯ ઉમેદવારોના ભાવી આજે ઈવીએમમાં કેદ થઈ જશે, જેની મતગણતરી ૨૩ મી જુલાઇએ કૃષિ યુનિવર્સીટી ખાતે રાખવામાં આવી છે.સૌથી વધુ ભાજપના ૫૬, કોંગ્રેસના ૫૨, એનસીપીના ૨૫, સીપીઆઈએમના એક અને ૨૫ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

Jul 21, 2019, 04:30 PM IST
Junagadh Municipal Election: Election Commences PT1M21S

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની તમામ વિગતો એક ક્લિક પર...

જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 14 વોર્ડ અને 56 બેઠક માટે મતદાન યોજાઈ રહ્યું છે... અત્યાર સુધીમાં સરેરાશ 20 ટકા મતદાન નોંધાયું છે... સાંજના 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે... મતદાનને પગલે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખડેપગે છે... શહેરમાં કુલ ૨૭૭ મતદાન બુથો પર કુલ ૨.૩૮ લાખ મતદારો નોંધાયેલા છે, ૧૩૦૬ પોલીંગ સ્ટાફ અને પાંચ એસઆરપી કંપની સહિત ૧૮૦૦ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે... ૬૦ બેઠક માટે કુલ ૧૫૯ ઉમેદવારોના ભાવી આજે ઈવીએમમાં કેદ થઈ જશે, જેની મતગણતરી ૨૩ મી જુલાઇએ કૃષિ યુનિવર્સીટી ખાતે રાખવામાં આવી છે...સૌથી વધુ ભાજપના ૫૬, કોંગ્રેસના ૫૨, એનસીપીના ૨૫, સીપીઆઈએમના એક અને ૨૫ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે....

Jul 21, 2019, 02:15 PM IST
Junagadh: Beautiful Scenery Near Girnar Mountain PT7M16S

વરસાદના પગલે જૂનાગઢમાં સર્જાયા આહલાદક દ્રશ્યો, જુઓ વીડિયો

વરસાદી વાતાવરણ વચ્ચે આહલાદક દ્રશ્યો,ગિરનાર પર્વત પર છવાયા વાદળો.

Jul 21, 2019, 01:45 PM IST
Junagadh Municipal election underway PT2M31S

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની તમામ વિગતો એક ક્લિક પર...

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની તમામ વિગતો એક ક્લિક પર...

Jul 21, 2019, 12:45 PM IST
Junagadh municipal corporation election detail PT5M22S

શું છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખાસ? જાણવા કરો ક્લિક

જૂનાગઢ પાલિકાના કુલ 15 વોર્ડની 60 બેઠકો છે જેમાં હાલ ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 16 બેઠક છે. જૂનાગઢ મનપાની ચૂંટણી 21 જૂલાઇએ યોજાશે જેને લઇ ભાજપ પુનરાવર્તન માટે એડીચોરીનું જોર લગાવી રહ્યું છે તો કોંગ્રેસ પરિવર્તન માટે કવાયત કરી રહ્યું છે.

Jul 20, 2019, 11:45 AM IST
Detail about Junagadh municipal election PT4M9S

કોણ જીતશે જૂનાગઢનો જંગ ? જાણવા કરો ક્લિક

કોણ જીતશે જૂનાગઢનો જંગ ? જાણવા કરો ક્લિક

Jul 19, 2019, 12:20 PM IST
BJP Mega OPration Junagadh Corporation Election Before Vinu Amipura Join BJP PT38S

ભાજપનું મેગા ઓપરેશન: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવતાં કોંગ્રેસ ધ્વસ્ત થઇ ગઇ છે. જૂનાગઢ શહેરના પૂર્વ પ્રમુખ વીનું અમીપરા આજે જીતુભાઇ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે. થોડા દિવસ પહેલાં નારાજ થયેલા વીનું અમીપરાએ રાજીનામું આપ્યું છે.

Jul 17, 2019, 10:20 AM IST
junagadh congress gabdu PT1M42S

જૂનાગઢ: તા. પંચાયતની પેટા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ગાબડું

જૂનાગઢ: તા. પંચાયતની પેટા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ગાબડું, કોંગ્રેસ ઉમેદવાર વિજય ગજેરાએ કેસરીયો ખેસ ધારણ કર્યો, ભાજપના ઉમેદવાર મનીષભાઈ હિરપરાને આપ્યો ટેકો, ગોરધનભાઈ ઝડફિયા, રાજેશભાઇ ચુડાસમાની હાજરીમાં જોડાયા, તા. પંચાયતમાં 16 બેઠકો પર કોંગ્રેસ, 2 બેઠક પર ભાજપ

Jul 16, 2019, 07:50 PM IST
In Conversation With Ajay Jangid Who Uncovered Food Grain Scam Through RTI PT4M22S

અનાજ કૌભાંડનો ખુલાસો અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત

વિધાનસભા ગૃહમાં આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જવા મુદ્દે હોબાળો થયો.ત્યારે 2018માં આખા કૌભાંડનો ખુલાસો કરનાર અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી.અને તેઓએ જણાવ્યું તે સોફ્ટવેરમાંથી માહિતીની ચોરી કરવામાં આવે છે અને સમગ્ર મામલે રાજ્યમાં 25 જેટલી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

Jul 15, 2019, 06:40 PM IST
Junagadh: Beautification of Narsinh Mehta Lake PT2M55S

જૂનાગઢના નરસિંહ મહેતા તળાવનું કરાશે બ્યુટિફિકેશન, જુઓ વિગત

જૂનાગઢના નરસિંહ મહેતા તળાવનું કરાશે બ્યુટિફિકેશન, જુઓ વિગત

Jul 15, 2019, 01:05 PM IST
Gujarat Vidhansabha: Questions Raised on Junagadh Tuver Scam PT2M14S

વિધાનસભામાં ઉઠ્યો જૂનાગઢ તુવેરકાંડનો મુદ્દો, સરકારે સ્વીકારી તુવેર ખરીદીમાં બેદરકારી

જૂનાગઢ તુવેર કાંડ મામલો: કેટલોક જથ્થો નિયત ધારાધોરણો મુજબ ની ગુણવત્તા વાળો ખરીદવામાં નહતો આવ્યો. જૂનાગઢ જિલ્લા ના વિસાવદર ખરીદ કેન્દ્ર માં 25965 ગુણી ની ફરી તપાસણી કરાઈ હતી. 291 ગુણી નિયત ધારા ધોરણ મુજબ ની ગુણવત્તા ધરાવતી ન હોવાનું જણાયું હતું. છેલ્લા એક વર્ષ માં નાફેડ દ્વારા તુવેર ની ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી.ખરીદીમાં ગેરરીતિ અંગે જૂનાગઢ જિલ્લાની ખરીદી સંદર્ભે સાત ફરિયાદો મળી હતી. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પ્રશ્નમાં સરકારનો જવાબ.

Jul 15, 2019, 11:55 AM IST
Clash in Junagadh municipal corporation PT1M8S

જૂનાગઢ : મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અથડામણ

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અથડામણની ચોંકાવનારી ઘટના

Jul 15, 2019, 10:40 AM IST
Junagadh Mahanagar Palika General Election: NCP To Declare its Manifesto PT3M50S

જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ

જૂનાગઢ : આજે NCP મેનીફેસ્ટો જાહેર કરશે.તો આવતીકાલે ભાજપ ઘોષણા પત્ર જાહેર કરશે.ભાજપ ગોરધનભાઈ ઝડફિયા અને નીતિન ભારદ્વાજના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી પણ દેખરેખ રાખી રહ્યા છે. કુલ 15 વોર્ડની 60 બેઠકો માટે છે ખરાખરીનો જંગ જામશે.

Jul 14, 2019, 01:20 PM IST
Junagadh winner sarghash PT3M59S

જુઓ કેવી રીતે જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલાં જ ભાજપને ત્રણ બેઠક મળી

જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલાં જ ભાજપને ત્રણ બેઠક મળી, વૉર્ડ નંબર ત્રણના ત્રણ ઉમેદવારો થયા બિનહરીફ, બિનહરીફ થયેલાં ઉમેદવારોએ કાઢ્યું વિજય સરઘસ, અબ્બાસ કુરેશી, શરીફાબેન કુરેશી, નિષા કારિયા થયા બિનહરીફ, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા થયાં બિનહરીફ

Jul 9, 2019, 05:25 PM IST
Junagadh MNP Elections: Party Members Protest PT2M23S

જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિખવાદ, જુઓ શું છે મામલો

જૂનાગઢ કોંગ્રેસમાં તોફાન શમવાનું નામ નથી લઈ રહ્યું. પ્રદેશ નેતાગીરીએ અવગણના કર્યાનો આરોપ લગાવ્યો હતો. ધારસભ્ય ભીખાભાઈ પ્રદેશ નેતાગીરીથી નારાજ થયા છે. પ્રદેશ નેતાગીરીએ અવગણના કર્યાનો તેમણે આરોપ લગાવ્યો છે. હવે તેઓ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

Jul 8, 2019, 11:50 AM IST
Junagadh MNP Elections: Party Members Protest PT4M16S

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનો વિરોધ હોવાનું આવ્યું સામે, જુઓ શું છે મામલો

જૂનાગઢ કોંગ્રેસમાં તોફાન શમવાનું નામ નથી લઈ રહ્યું. પ્રદેશ નેતાગીરીએ અવગણના કર્યાનો આરોપ લગાવ્યો હતો. ધારસભ્ય ભીખાભાઈ પ્રદેશ નેતાગીરીથી નારાજ થયા છે. પ્રદેશ નેતાગીરીએ અવગણના કર્યાનો તેમણે આરોપ લગાવ્યો છે. હવે તેઓ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

Jul 7, 2019, 01:30 PM IST

જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસ-ભાજપમાં ભડકો, મોટા ભાગના NCPમાં જોડાયા

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લઈ કૉંગ્રેસમાં મોટો કકળાટ થયો છે. અને ભાજપમાં ભડકો થયો છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી અનેક નારાજ કાર્યકરો એન.સી.પી.માંથી ફોર્મ ભરાયા છે. તો કેટલાકે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 
 

Jul 6, 2019, 08:34 PM IST