ટાઇગર શ્રોફ

ફિલ્મ વોર પહેલા જ સોશિયલ મીડિયા પર છવાઇ વાણી કપૂર, ફોટો થઇ રહ્યા છે viral

રિતિક રોશન ટાઇગર શ્રોફ સાથેની આગામી ફિલ્મ વોર રિલીઝ થાય એ પૂર્વે જ વાણી કપૂર ધૂમ મચાવી રહ્યા છે. વાણી કપૂરના હોટ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ઇન્ટરનેટ પર લોકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Aug 2, 2019, 11:44 AM IST

આ છે ટાઇગરનું લેટેસ્ટ કારનામું, ચાહકોના જીવ થશે ઉંચા

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે.

Aug 1, 2019, 09:03 AM IST

દિશા અને આદિત્ય ઠાકરે વચ્ચે ખરેખર શું છે? સાવ સાચી હકીકત

દિશા પટણીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે પણ હાલમાં તેની એક એવી તસવીર સામે આવી છે જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહી છે.

Jun 14, 2019, 12:12 PM IST

દિશા જોવા મળી ચર્ચાસ્પદ રાજકારણી સાથે સિક્રેટ લંચ ડેટ પર, નામ જાણીને લાગશે આંચકો

સામાન્ય રીતે ટાઇગર શ્રોફ સાથે જ જોવા મળતી દિશા યુવાન રાજકારણી સાથે સમય પસાર કરતી જોવા મળી છે

Jun 13, 2019, 03:13 PM IST

દિશા પટણીએ બનાવી લીધો છે બર્થડેનો પુરો પ્લાન, શું પાર્ટીમાં સામેલ થશે ટાઇગર શ્રોફ?

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી 13 જૂનના રોજ પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ દરમિયાન ફેંસને પ્રશ્ન છે કે શું તેમની બર્થડે પાર્ટીમાં તેમના બોયફ્રેંડ ટાઇગર શ્રોફ પણ સામેલ થશે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન હવે તે મોટી થઇ ગઇ છે અને તેમને વિચિત્ર લાગે છે જ્યારે બર્થડે પર લોકો તેમને વિશ કરવા માટે કોલ અથવા મેસેજ કરે છે. 

Jun 12, 2019, 03:07 PM IST

આ એક્ટર પોતાને ગણાવે છે ગરીબોનો હૃતિક, કોણ? જાણવા કરો ક્લિક...

ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદના અપકમિંગ પ્રોજેક્ટ માટે હૃતિક અને આ એક્ટરને સાથે કાસ્ટ કરવામાં આવ્યા છે. અત્યારે આ ફિલ્મને લગતી બીજી કોઈ જાણકારી સામે આવી શકી નથી.

May 16, 2019, 10:28 AM IST

કેવી છે Student of the Year 2? જોવા જતા પહેલાં જાણી જ લો કરીને એક ક્લિક...

ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' આજે રિલીઝ થઈ ગઈ છે. જ્યારથી આ ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. આ ટ્રેલરમાં જોવા મળતી કહાણી ટાઇગર શ્રોફ બાદ પોતાને પ્રૂવ કરવા અને સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરનો ખિતાબ જીતવાની જંગની આસપાસ ફરે છે. 

May 10, 2019, 01:19 PM IST

student of the year 2: સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2: ટાઇગરે કહ્યું ‘દિલ્હી-મુંબઇ કી કુડિયાં...’, જુઓ Video

બોલીવુડમાં ન્યૂકમર એક્ટર્સના ગોડફાધર કરણ જોહર ફરી એકવખત હાઇ પ્રોફાઇલ ડ્રામાં ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર-2’ લઇને આવી ગયા છે. ફિલ્મના ટ્રેલર બાદ તેના ગીત રિલીઝ કરવામાં આવી રહ્યાં છે.

Apr 24, 2019, 03:00 PM IST

રિલીઝ થયું 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' નું TRAILER, છવાઇ ગઇ ટાઇગર-અનન્યા-તારાની તિકડી

ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. જ્યારથી ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' બનાવવાનું શરૂ થઇ ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. ગત બે દિવસોમાં ફિલ્મના 5 પોસ્ટર રિલીઝ થયા તો બીજી તરફ ફિલ્મનું જોરદાર ટ્રેલર પણ સામે આવી ચૂક્યું છે. 

Apr 12, 2019, 02:38 PM IST

ટાઇગર ફેશન મામલે કરે છે આ સ્ટારની નકલ, જાણીને નહીં થાય વિશ્વાસ

ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળે છે. હાલમાં પણ એવો ખુલાસો થયો છે કે બાગી 3માં ફરીવાર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે.  

Apr 5, 2019, 04:55 PM IST

જાહેર થયું ટાઇગર શ્રોફનું અત્યંત ગુપ્ત બેડરૂમ સિક્રેટ, વાંચીને લાગશે આશ્ચર્યનો આંચકો

જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફની લોકપ્રિયતા યુવાનોમાં દિવસેને દિવસે વધી રહી છે

Feb 19, 2019, 05:30 AM IST

રસ છે ટાઇગર અને દિશાના સંબંધોની પંચાતમાં? આખરે આવી જ ગઈ સ્પષ્ટતા 

ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે

Feb 18, 2019, 01:02 PM IST

ટાઇગર શ્રોફે કરી લીધી સગાઈ !

ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે

Feb 15, 2019, 12:44 PM IST

Confirm : 'બાગી 3'માં જોવા મળશે આ અભિનેત્રી, ટાઇગર સાથે ફરી બનશે જોડી

બાગી 3 (baaghi 3) માં ટાઇગર શ્રોફ (tiger shroff) સાથે લીડ રોલમાં કઇ અભિનેત્રી હશે? ચર્ચાઓનો અંત આવ્યો છે. અગાઉની ફિલ્મમાં દિશા પટની (disha patani) સાથે જોડી બનાવનાર ટાઇગર શ્રોફ આ વખતે શ્રધ્ધા કપૂર (shraddha kapoor) સાથે દેખાશે

Feb 12, 2019, 02:59 PM IST

સારાનો સપાટો, કબજે કરી ભલભલી હિરોઇનો જેમાં કામ કરવા તરસે એવી ફિલ્મ

ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં એન્ટ્રી લેનારી સારા અલી ખાનને અનેક ફિલ્મોની ઓફર મળી રહી છે

Dec 17, 2018, 03:26 PM IST

ટાઇગર બહેન સાથે મળીને કરી રહ્યો છે એવું કામ કે માતા-પિતાનું માથું થશે ગર્વથી ઉંચું

જેકી શ્રોફ અને આયેશા શ્રોફનો દીકરો ટાઇગર શ્રોફ ધીમી પણ મક્કમ ગતિથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. ટાઈગર માટે 2018નું વર્ષ ધમાકેદાર સાબિત થયું છે કારણ કે આ વર્ષે તેની 'બાગી 2' હિટ રહી છે. અને હાલ તે 'સ્ટુડન્ટ ઓફ ધી યર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે પોતાની બહેન કૃષ્ણા શ્રોફ સાથે મળીને MMA (મિક્સ માર્શલ આર્ટ) મેટ્રિક્સ જીમ સ્થાપવા તૈયારી કરી છે. 

Nov 29, 2018, 04:36 PM IST

ટાઇગર શ્રોફે કર્યો માઇકલ જેક્સનની ધુન પર જબરદસ્ત ડાન્સ, લાખો વાર જોવાયો VIDEO

આ વીડિયો માઇકલ જેક્સનની બર્થ એનિવર્સરી પર  તેના  ડાન્સને ટ્રિબ્યુટ કરવામાં આવ્યો છે

Aug 30, 2018, 01:02 PM IST

VIDEO : જ્યારે ટાઇગર શ્રોફે હવામાં લગાવી ગજબની છલાંગ, આંખ પર નહીં રહે ભરોસો

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પાસે એક્શનની જબરદસ્ત સ્કિલ છે

Aug 22, 2018, 04:49 PM IST

ટાઇગરે માર્યો જબરદસ્ત પંજો, બોક્સઓફિસ પર મચાવી ધમાલ

ટાઇગર શ્રોફની 'બાગી 2' બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે

Apr 4, 2018, 12:22 PM IST

દર્શકોને કેમ ગમી ટાઇગર શ્રોફની 'બાગી 2', જાણો ફિલ્મની 5 ખાસ વાતો

'હિરોપંતી', 'બાગી', 'મુન્ના માઇકલ' જેવી ફિલ્મોમાં પોતાની એક્શનથી લોકોનું દિલ જીતનાર બોલીવુડ એક્ટર ટાઇગર શ્રોફે ફરી એકવાર બોક્સ ઓફિસ પર હંગામો મચાવી દીધો છે. જી, હાં, 30 માર્ચના રોજ રિલીજ થયેલી ફિલ્મ 'બાગી 2' દર્શકોને ખૂબ ગમી રહી છે, તેનો પુરાવો બોક્સ ઓફિસનું ફર્સ્ટ ડે કલેકશન છે. ફિલ્મે પહેલા દિવસે ધમાકેદાર કમાણી કરતાં 20 કરોડનો આંકડો આંબી લીધો છે. આ ફિલ્મમાં તેમની સાથે પહેલીવાર અભિનેત્રી દિશા પટની પણ જોવા મળી રહી છે. જો અત્યાર સુધી આ ફિલ્મ માટે કોઇ પ્લાન બનાવ્યો નથી, તો અમે તમને જણાવી દઇએ કે આ ફિલ્મની પાંચ ખાસ વાતો જે રસપ્રદ છે. 

Mar 31, 2018, 06:56 PM IST