ટિકટોક

પોલીસ અધિકારીઓના TikTok video વિશે થરાદમાં જાહેર કરાયો ખાસ પરિપત્ર

ગુજરાત પોલીસ પર હાલ ટિકટોકનું ગ્રહણ લાગ્યું છે. તો બીજી તરફ ટિકટોક કરનારા પોલીસ અધિકારીઓ પોતાની હદ વટાવીને વીડિયો બનાવી રહ્યાં છે. જેને કારણે પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યું છે. ત્યારે આવા ટિકટોક વીડિયોનું પોલીસ વિભાગમાંથી દૂર કરવા થરાદના મદદનીશ પોલીસ અધિક્ષકે ટીકટોક મામલે પરિપત્ર જાહેર કર્યો છે.

Jul 29, 2019, 09:57 AM IST

સિમ્બા સ્ટાઈલમાં વીડિયો બનાવી રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ કાયદા-નિયમોને ઘોળીને પી ગયો

પોલીસ ઓફિસરનો ટિકટોક વીડિયોથી ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એક પછી એક પોલીસ ઓફિસર્સના ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ પોલીસ ઓફિસરનો વીડિયો ચોંકાવી દે તેવો છે. ફરી એકવાર રાજકોટ પોલીસ કર્મચારીનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કોન્સ્ટેબલ એક્ટર રણવીર સિંહની ફિલ્મ સિમ્બાની સ્ટાઈલ મારી રહ્યો છે. 

Jul 28, 2019, 04:02 PM IST

રાજકોટ : પોલીસ વાન પર બેસી હીરોગીરી કરતો ટિકટોક વીડિયો બનાવનારા 2 પોલીસ ઓફિસર સસ્પેન્ડ

પોલીસ વાન પર બેસી ટિકટોક બનાવનાર રાજકોટના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટને સસ્પેન્ડ કરાયા છે. બંને ઓફિસર્સને તેમની લાપરવાહી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. ટિકટોક બનાવનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હોવાનું ખૂલ્યું છે. 

Jul 28, 2019, 02:59 PM IST
police ni tiktokgiri special discussion on tiktok fever PT46M41S

ટિકટોક પર નાચતી મહિલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ એક્શનમાં

ટિકટોક પર નાચતી મહિલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ એક્શનમાં, ZEE 24 કલાકે અહેવાલ પ્રસારિત કરતા મહિલા ક્રાઇમ બ્રાન્ચનાં ACPએ શરૂ કરી તપાસ, મહેસાણા બાદ અમદાવાદની મહિલા પોલીસનો ટિકટોક વીડિયો થયો છે વાયરલ

Jul 25, 2019, 04:45 PM IST
Mehsana: TikTok Video of Female Police Officer Goes Viral PT4M4S

જુઓ કેમ થયો મહિલા પોલીસકર્મીનો ટિકટોક વીડિયો વાયરલ

મહેસાણાઃ મહિલા પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ, લોકઅપ પાસે વીડિયો બનાવી ટિકટોકમાં કર્યો અપલોડ. વીડિયો મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનનો હોવાનું પ્રાથમિક અનુમાન.

Jul 24, 2019, 04:20 PM IST

TikTok ચીન નહી આ દેશમાં સ્ટોર કરે છે ડેટા, શશિ થરુરના દાવાને ફગાવ્યો

થરૂરે સોમવારે લોકસભામાં શુન્યકાળ દરમિયાન કહ્યું હતું કે, સમાચારો આવ્યા છે કે ચીની સરકારનાં ટિકટોકને સરકારી કંપની ચાઇના ટેલિકોમના માધ્યમથી માહિતી મળી રહી છે

Jul 2, 2019, 11:51 PM IST

બે વિદેશી યુવતીઓએ દિલ્હીની જામા મસ્જિદમાં કર્યું કંઈક એવું કે થઈ રહી છે ઠેર-ઠેર ચર્ચા

દેશ અને વિદેશમાં આજકાલ ટીક-ટોક પર વીડિયો બનાવવાનો ક્રેઝ હદ વટાવી રહ્યો છે અને લોકો ચિત્ર-વિચિત્ર વીડિયો બનાવીને મુક્તા હોય છે. કેટલીક વખત લોકો મર્યાદા ભુલી તા હોય છે તો કેટલીક વખત તેમને સ્થળનું પણ ભાન હોતું નથી અને તેના કારણે તેઓ ચર્ચામાં આવી જતા હોય છે 

Jun 9, 2019, 12:38 PM IST

TikTok પરથી પ્રતિબંધ હટ્યો, ફરીથી ડાઉનલોડ કરી શકશો એપ્લીકેશન

કંપની માટે આ રાહત ભર્યા સમાચાર છે. કારણ કે કંપની તરફથી કહેવામાં આવ્યું કે, પ્રતિબંધ બાદ દરરોજ કંપનીને 5 લાખ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. 

Apr 24, 2019, 08:19 PM IST

દૂર થશે પ્રતિબંધ અને ફરી બનાવી શકશો TikTok વીડિયો, પરંતુ....

મદ્રાસ હાઈકોર્ટે આ મામલામાં અંતિમ નિર્ણય 24 એપ્રિલ સુધી લેવાનો છે. જો હાઈકોર્ટ આવતીકાલ સુધી પોતાનો નિર્ણય નહીં કરે તો સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ પરત લેવાની ચેતવણી આપી છે. 

Apr 23, 2019, 03:24 PM IST

સુપ્રીમ કોર્ટે આપ્યો TikTokને ઝટકો, હવે નહીં કરી શકો ડાઉનલોડ

મદ્રાસ હાઈકોર્ટે 3 એપ્રિલે TikTok એપ પર તે માટે પ્રતિબંધ લગાવી દીધો હતો કે, કારણ કે તેનું માનવું છે કે, તેનાથી બાળકો પર ખરાબ અસર પડે છે. 
 

Apr 16, 2019, 08:29 PM IST

ટિકટોકની ભારતમાં મોટી કાર્યવાહી, એપ પરથી દૂર કર્યાં 60 લાખથી વધુ વીડિયો

એપના માધ્યમથી નાના મનોરંજક વીડિયો બનાવવાની સુવિધા આપનાર કંપની ટિકટોકે ભારતમાં 60 લાખથી વધુ વીડિયો હટાવી દીધા છે. કંપનીનું કહેવું છે કે, ગત વર્ષે જુલાઈથી અત્યાર સુધી તેના નિયમોનું ઉલ્લંઘન કરનાર વીડિયો હટાવી દેવામાં આવ્યા છે. 
 

Apr 13, 2019, 05:21 PM IST