દક્ષિણ કોરિયા

દ.કોરિયાના રાષ્ટ્રપતિએ કરી ભવિષ્યવાણી, મોદી ફરીથી બનશે PM

'હું 2020માં વડાપ્રધાન નરેંદ્ર મોદીની કોરિયા યાત્રાનો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો છું અને ત્યાં સુધી મને આશા છે કે અમે વિભિન્ન બહુપક્ષીય સંમેલનોમાં પોતાની ઘનિષ્ઠ વાતચીત ચાલુ રાખીશું.'

Jul 10, 2018, 04:51 PM IST

કોરિયન ટેક્નોલોજી અને ભારતનું સોફ્ટવેર બંન્નેથી તૈયાર થશે વિશ્વશ્રેષ્ઠ પ્રોડક્ટ: PM મોદી

દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી દ્વારા જે ડિજિટલક્રાંતિ માટેના પ્રયાસ થયા તેના ખુબ વખાણ કર્યા હતા

Jul 9, 2018, 07:25 PM IST

Live: મેટ્રો દ્વારા નોએડા પહોંચ્યા PM મોદી અને દ.કોરિયન રાષ્ટ્રપતિ

દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન અને PM મોદી નોએડા ખાતે મોબાઇલ ફેક્ટ્રીનું ઉદ્ધાટન કરશે

Jul 9, 2018, 05:27 PM IST

તમારા જીવને છે જોખમ? તમે કેટલી ઊંઘ લો છો? જાણો રસપ્રદ તારણ

ઓછું ઊંઘવું શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેના વિશે તો મોટાભાગના લોકો જાણે છે, પરંતુ તમને ખબર છે કે વધુ ઊંઘવું પણ તમારા જીવને જોખમમાં મુકી શકે છે. 

Jun 15, 2018, 11:15 AM IST

કોકડું ફરી ગૂંચવાયું, ઉ.કોરિયાએ દ.કોરિયા સાથે વાર્તાનો કર્યો ઈન્કાર

ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના અધિકારીઓને અજ્ઞાની અને અક્ષમ ગણાવતા ગુરુવારે કહ્યું કે હાલની સ્થિતિમાં તે દક્ષિણ કોરિયા સાથે વાર્તા કરશે નહીં.

May 18, 2018, 04:02 PM IST

જેના પર આખી દુનિયાની હતી નજર, કિમ જોંગે કરી વધુ એક મોટી જાહેરાત

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શનિવારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈન સાથે થયેલી શિખરવાર્તામાં કહ્યું કે તેઓ આગામી મહિને દેશના પુંગેરી સ્થિત પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરી નાખશે. મૂનના કાર્યાલયે રવિવારે આ જાણકારી આપી. સમાચાર એજન્સી યોનહાપના જણાવ્યાં મુજબ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂનના પ્રમુખ પ્રેસ સચિવ યૂન યોંગ ચાને લાઈવ પ્રસારણ દરમિયાન કહ્યું કે મૂન અને કિમ જોંગ વચ્ચે એ વાત ઉપર સહમતિ બની હતી કે જ્યારે પણ ઉત્તર કોરિયા પોતાના પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરશે તો તે તેની જાણકારી સાર્વજનિક કરશે.

Apr 29, 2018, 03:46 PM IST

ઐતિહાસિક બેઠકમાં કોરિયન નેતાઓ વચ્ચે પરમાણુ નિશસ્ત્રીકરણ મુદ્દે સંમતી

બંન્નેએ દેશને વિભાજીત કરનારી સૈન્ય વિભાજક રેખા પર પ્રતિકાત્મક રીતે હાળ મિલાવીને ઘોષણા પત્રની જાહેરાત કરી

Apr 27, 2018, 10:55 PM IST

ઐતિહાસિક પળ: આ ખુબસુરત મહિલાના કારણે દક્ષિણ કોરિયા પહોંચ્યા 'તાનાશાહ'

ઉત્તર અને દક્ષિણ કોરિયાના સંબંધોનો નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ અનના દક્ષિણ કોરિયન જમીન પર પગ મૂકતા જ આ પળ ઈતિહાસના પાનામાં હંમેશા માટે નોંધાઈ ગઈ છે.

Apr 27, 2018, 05:45 PM IST

વૈશ્વિક દબાણ સામે ઝૂક્યા તાનાશાહ, ઉ.કોરિયા હવે નહીં કરે પરમાણુ પરીક્ષણ અને મિસાઈલ ટેસ્ટ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમના આ નિવેદનનું સ્વાગત કર્યુ છે. આ બંને નેતાઓની મુલાકાત મે મહિનામાં થવાની છે.

Apr 21, 2018, 08:47 AM IST