નિર્ભયા કેસ

Suspended On January 22 For Hanging The Convict In Nirbhaya Case PT7M31S

નિર્ભયા કેસમાં 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસી આપવા પર સસ્પેન્સ

નિર્ભયા (Nirbhaya case) ના આરોપી મુકેશની અરજી પર દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાનો આરોપી મુકેશને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. સાથે જ ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો પણ ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે સેશન્સ કોર્ટ જાય. આ સાથે જ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. મુકેશના વકીલે કહ્યું કે, તેઓ ખુદ ડેથ વોરન્ટ પર રોક લગાવવા માટે નીચલી અદાલત જવા માંગે છે અને આખા કેસને કોર્ટની સામે રાખવા માંગે છે, પરંતુ અમે કોર્ટ પાસેથી અંતિમ રાહત માગીએ છીએ. મુકેશના વકીલે હાઈકોર્ટને કહ્યું કે, તેઓ પોતાની અરજી પરત લેવા માંગે છે, પરંતુ એક અપીલની સાથે કે ફરીથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે.

Jan 15, 2020, 05:55 PM IST

Nirbhaya case : મુકેશને રાહત નહિ મળે, ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો દિલ્હી હાઈકોર્ટનો ઈન્કાર

નિર્ભયા (Nirbhaya case) ના આરોપી મુકેશની અરજી પર દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાનો આરોપી મુકેશને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. સાથે જ ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો પણ ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે સેશન્સ કોર્ટ જાય. આ સાથે જ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. મુકેશના વકીલે કહ્યું કે, તેઓ ખુદ ડેથ વોરન્ટ પર રોક લગાવવા માટે નીચલી અદાલત જવા માંગે છે અને આખા કેસને કોર્ટની સામે રાખવા માંગે છે, પરંતુ અમે કોર્ટ પાસેથી અંતિમ રાહત માગીએ છીએ. મુકેશના વકીલે હાઈકોર્ટને કહ્યું કે, તેઓ પોતાની અરજી પરત લેવા માંગે છે, પરંતુ એક અપીલની સાથે કે ફરીથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે. 

Jan 15, 2020, 04:00 PM IST

Breaking : નિર્ભયાના હત્યારાઓને 22 જાન્યુઆરીએ ફાંસી નહિ અપાય, સરકારી વકીલે આપ્યું મોટું કારણ

નિર્ભયા (Nirbhaya case) ના દોષીઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસી લાંગવી મુશ્કેલ છે. આરોપી મુકેશના ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગવાળી અરજી પર સુનવણી દરમિાયન દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માં સરકારી વકીલે દલીલ કરતા આ વાત કહી. દિલ્હી સરાકરના વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે, એટલુ તો નક્કી છે કે, નિર્ભયાના હત્યારાઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવામાં નહિ આવે, કેમ કે દયાઅ રજી નકારી કાઢવાના 14 દિવસ બાદ જ ફાંસી આપી શકાય છે. 

Jan 15, 2020, 02:45 PM IST

એક કાગળ પર પરમિશન અને પવન જલ્લાદ નિર્ભયાના આરોપીઓનો ફાંસીનો ગાળિયો ખેંચી લેશે...

નિર્ભયા કેસ (Nirbhaya case) ના આરોપીઓનું ડેથ વોરન્ટ જાહેર થઈ ગયું છે. દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટના ચારેય આરોપીઓ મુકેશ, પવન, વિનય અને અક્ષયની ફાંસી માટે 22 જાન્યુઆરીનો દિવસ નક્કી કરાયો છે. આ વાત બહુ જ ઓછા લોકોને ખબર છે કે, જ્યાર સુધી જેલ મેનેજમેન્ટની પાસે ડેથ વોરન્ટ (Death warrant)  નથી આવી જતો, ત્યાર સુધી જેલ મેનેજમેન્ટ કોઈ પણ આરોપીને ફાંસી પર લટકાવી શકાતો નથી.

Jan 7, 2020, 11:40 PM IST
X Ray 18 Dec 2019 PT20M38S

નિર્ભયા કેસમાં દોષિતોને ‘ફાંસી નક્કી’, જુઓ X-Ray

નિર્ભયા કેસમાં દોષિતોને ‘ફાંસી નક્કી’, જુઓ X-Ray

Dec 18, 2019, 11:30 PM IST
Nirbhaya case: The Supreme Court dismisses the guilty plea PT5M32S

નિર્ભયા કેસ: સુપ્રીમો કોર્ટે દોષિતોની પુનર્વિચાર અરજી ફગાવી

દેશને હચમચાવી દેનાર નિર્ભયા કેસ (Nirbhya Case)માં સુપ્રીમ કોર્ટ દ્વારા હત્યારા અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને નકારી કાઢ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં દોષીઓને જલદી ફાંસી આપવાની અરજી પર સુનાવણી શરૂ થઇ. સુનાવણી પહેલાં જજે અક્ષયની પુનર્વિચાર અરજી વિશે પૂછવામાં આવ્યું હતું.

Dec 18, 2019, 05:40 PM IST

નિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી અંગે સુનાવણી 7 જાન્યુઆરી સુધી ટળી, રડી પડી નિર્ભયાની માતા

દેશને હચમચાવી દેનાર નિર્ભયા કેસ (Nirbhya Case)માં સુપ્રીમ કોર્ટ દ્વારા હત્યારા અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને નકારી કાઢ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં દોષીઓને જલદી ફાંસી આપવાની અરજી પર સુનાવણી શરૂ થઇ. સુનાવણી પહેલાં જજે અક્ષયની પુનર્વિચાર અરજી વિશે પૂછવામાં આવ્યું હતું. તે

Dec 18, 2019, 04:21 PM IST

નિર્ભયા ગેંગરેપ કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત અક્ષયની પુન:વિચાર અરજી ફગાવી, ફાંસીની સજા યથાવત

નિર્ભયા ગેંગેરપ કેસના દોષિતોમાંથી એક અક્ષય ઠાકુરની પુન:વિચાર અરજી પર સુનાવણી પૂરી થતા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને અરજી ફગાવી દીધી છે.

Dec 18, 2019, 01:35 PM IST

નિર્ભયા કેસ: દોષિતના વકીલે કહ્યું-દિલ્હીમાં વાયુ પ્રદૂષણ-પાણીની ગુણવત્તા ખુબ ખરાબ, આવામાં ફાંસી કેમ?

અક્ષયના વકીલ એ પી સિંહે પોતાની દલીલોમાં વેદ પુરાણ, ત્રેતાયુગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કળિયુગમાં લોકો ફક્ત 60 વર્ષ સુધી જીવે છે. જ્યારે બીજા યુગમાં અનેક ગણુ વધારે જીવે છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અને પાણીની ગુણવત્તા ખુબ ખરાબ છે. આવામાં ફાંસીની સજા કેમ?

Dec 18, 2019, 12:59 PM IST
Hearing Will Be Held In Patiala House Court On December 18 In Nirbhaya Case PT4M1S

નિર્ભયા કેસ: 18 ડિસેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટમાં થશે સુનાવણી

નિર્ભયા કેસ: 18 ડિસેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટમાં થશે સુનાવણી

Dec 13, 2019, 03:10 PM IST

નિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી આપવાની માંગવાળી અરજી પર હવે આ તારીખે થશે સુનાવણી

Nirbhaya Case : નિર્ભયા કેસમાં દોષીઓને જલદી ફાંસીની માંગ કરનાર અરજી પર હવે પટિયાલા હાઉસમાં 18 ડિસેમ્બરના રોજ બપોરે બે વાગે સુનાવણી થશે. આ પહેલાં જ્યારે આજે સુનાવણી થઇ તો કોર્ટે કહ્યું કે દોષી અક્ષયની પુનર્વિચાર અરજી પર 17 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. તેના ચૂકાદાની રાહ જોવી પડશે.

Dec 13, 2019, 11:51 AM IST

નિર્ભયાના દોષિતોને સતાવી રહ્યો છે ફાંસીનો ડર, ઊંઘ ઉડી ગઈ, 24 કલાક સતત નિગરાણી હેઠળ

નિર્ભયા રેપ કેસ (Nirbhaya Rape case) ના દોષિતો પર તિહાડ જેલમાં 24 કલાક ચુસ્ત નિગરાણી રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ચારેય દોષિતો ખુબ હેરાન પરેશાન છે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા 6 મહિનાથી નિર્ભયા કેસના તમામ 4 દોષિતો પાસે કોઈ કામ કરાવવામાં આવી રહ્યું નથી. દોષિતો મીડિયામાં ચાલી રહેલા સતત ફાંસીના અહેવાલોથી પરેશાન છે. આ ચારેય પર સીસીટીવી (CCTV) અને સ્ટાફ દ્વારા 24 કલાક નિગરાણી રાખવામાં આવી રહી છે. સમય સમય પર તેમનું મેડિકલ ચેકઅપ પણ થઈ રહ્યું છે. 

Dec 12, 2019, 03:14 PM IST

નિર્ભયાના બળાત્કારીની દલીલઃ પ્રદૂષિત હવાથી જ મોત નજીક આવી રહ્યું છે તો ફાંસી શા માટે?

નિર્ભયા(Nirbhaya) ગેંગરેપ(Gangrape) અને હત્યાના(Murder) કેસમાં તિહાડ જેલમાં ફાંસીની સજા કાપી રહેલા અક્ષય કુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અન્ય ત્રણ દોષિતોની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચુકી છે. 

Dec 10, 2019, 08:46 PM IST

નિર્ભયાકાંડમાં આજે મહત્વપૂર્ણ ચૂકાદાનો દિવસ, Videoમાં માતાએ વ્યક્ત કરી દિલ ફાડી નાખતી વ્યથા

ચાર દોષિતોમાં શામેલ અક્ષયકુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટમાં ચૂકાદા વિરૂદ્ધ પુન:વિચાર અરજી દાખલ નથી કરી

Jul 9, 2018, 09:59 AM IST