Ban On Dwarka Islands : દ્વારકાના 21 ટાપુ પર કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ... પહેલગામ આતંકી હુમલા બાદ દ્વારકાની સુરક્ષા માટે લેવાયો આ નિર્ણય
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બેઠકો કરી રહ્યા છે. આ ક્રમમાં પીએમ નિવાસસ્થાને એક મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં NSA, CDS અને ત્રણેય સેનાના વડાઓ સામેલ થયા છે. આ બેઠકમાં રક્ષા મંત્રી પણ હાજર છે.
Harsh Sanghavi on Pakistan: ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાની સેનામાં હડકંપ...પાકિસ્તાની સેનામાં સામુહિક રાજીનામા પડ્યા....અનેક અધિકારીઓ અને જવાનોના રાજીનામાના અહેવાલ.....પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિર સામે વિરોધ...પાકિસ્તાની સેનામાં આંતરિક બળવા જેવી સ્થિતિ
Illegal Bangladeshi In Gujarat : ગુજરાત પોલીસે બાંગ્લાદેશી સમજી બિહારીઓને પકડી લીધા... RJDના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખની ટ્વિટ બાદ પોલીસે ડોક્યુમેન્ટ મગાવ્યા... ચારેય યુવનોને વેરિફિકેશન બાદ મુક્ત કરાયા
Gautam Gambhir Death Threat Email: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ સંસદ સભ્ય ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. આ ખબર પર મોટા ઘટસ્ફોટ થયો છે.
India Vs Pakistan War : પાકિસ્તાન સામે ગમે તે સમયે યુદ્ધ માટે ભારતીય સૈન્ય છે સજ્જ... ભારતીય થલ સેના, નૌસેનાએ કર્યું ટ્વિટ... ગમે ત્યાં, ગમે ત્યારે એક્શન માટે તૈયાર હોવાની કરી પોસ્ટ...
Indus Water Treaty : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધું પાણી પાકિસ્તાન જતું રોકી દીધું છે, પરંતું શું તમને ખબર છે કે સિંધુ નથી પહેલા ગુજરાતમાંથી વહેતી હતી, પરંતું હવે તે ગુજરાતમાં ક્યાંય નથી
All Party Meeting On Pahalgam Attack : પહલ ગામમાં થયેલા આતંકી હુમલા અંગે સર્વદળીય પક્ષોની મળી હતી બેઠક,,, સુરક્ષામાં ચૂક થઈ હોવાનું કેન્દ્રીય મંત્રી બેઠકમાં જણાવ્યું હતું,,, મીડિયા સાથે વાત કરતા કહ્યું બધુ જ બરાબર હવા છતા ક્યાંત ચૂક થઈ છે,,,આ ઘટનાથી બધા દુ:ખી છે આવી ઘટના બીજી વખત ના થવી જોઈએ તે અંગે બેઠકમાં ચર્ચા થઈ
Pahalgam Terror Attack : પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ઘાયલોને બચાવી રહેલા સજ્જાદ અહમદ ભટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કાશ્મીરી યુવકે ઘાયલોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા
Amit Shah Meet President : શાહ-જયશંકરે રાષ્ટ્રપતિને પહેલગામ હુમલા વિશે માહિતી આપી... સેના પ્રમુખ કાલે શ્રીનગર જશે, રશિયન મીડિયાએ કહ્યું- ભારત કંઈક મોટું કરવાનું છે
Pahalgam Viral Video: પહેલગામ આતંકી હુમલા બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમારી આંખો ગુસ્સા અને આંસુથી ભરાઈ જશે.
Pahalgam Attack Victim's Wife : પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શખ્સની પત્નીએ એ ક્ષણની ભયાનકતા યાદ કરતા કહ્યું, બધું માત્ર ગણતરીના સેકન્ડોમાં થયું, હું કંઈ કરી શક્તી ન હતી
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું છે. ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહનો અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું છે. ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહનો અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.
Rajnath Singh on Pahalgam Attack: પહેલગામ હુમલા પર રાજનાથ સિંહે ખુલ્લેઆમ મોટું નિવેદન આપ્યું છે. દેશભરમાં આતંકવાદીઓને પાઠ ભણાવવાની માંગ થઈ રહી છે. લોકો ગુસ્સમાં છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, પહેલગામના ગુનેગારોને ટૂંક સમયમાં જ કડક જવાબ આપવામાં આવશે.
Kashmiri Pandit History: પહેલગામ આતંકી હુમલાને લઈ કાશ્મીર ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કાશ્મીરનો ઈતિહાસ પણ લોકો શોધવામાં પણ વ્યસ્ત છે. આજે ઘાટીની 97 ટકા વસ્તી મુસ્લિમ છે, પરંતુ હજારો વર્ષ પહેલાં આવું નહોતું, જાણો શું છે ઇતિહાસ?
જમ્મુ-કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ છે. મૃતકોમાં બે વિદેશી અને બે સ્થાનિક પણ હોવાનું કહેવાય છે.