UNSC meeting On Pahalgam attack: પાકિસ્તાનને એવું લાગતું હતું કે UNSCની બંધ બારણે બેઠક બોલાવીને તે ભારત પર દબાણ સર્જી શકશે અને યુદ્ધની સ્થિતિને ટાળી શકશે પરંતુ ઉલ્ટું આ તો બકરું કાઢતા ઊંટ પેસવા જેવું થયું. બેઠકમાં પાકિસ્તાન ઉપર જ આકરા સવાલોનો મારો થયો. જેના જવાબ આપવા પણ મુશ્કેલ થઈ પડ્યા.