પોરબંદર

પોરબંદર : જલ્લાદ બનીને 2 બાળકો પર તૂટી પડ્યો આ શખ્સ, પાંજરામાં પૂરીને માર માર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોરબંદરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે માસુમ બાળકોને માર મારતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં બે માસુમ બાળકોને બે વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ મામલે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે.

Jul 22, 2019, 03:09 PM IST
Bimar arogya kendra : Reality check of Porbandar PT3M12S

બીમાર આરોગ્ય કેન્દ્ર : પોરબંદર ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રની શું છે સ્થિતિ જાણવા કરો ક્લિક...

સરકારે ગામડાના ગરીબ લોકોને ચોવીસ કલાક મેડિકલ સેવા મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગામડાઓમાં PHC અને CHC કેન્દ્રો બનાવ્યા ..... પણ શું છે આ chc કેન્દ્રોની હકીકત....... તે જાણવા માટે ઝી 24 કલાકે કર્યું રિયાલીટી ચેક. રાતના 12 વાગ્યા પછી પીએચસી અને સીએચસી સેન્ટરોમાં ડોકટરોના ઠેકાણા નથી. હવે તમે વિચારી શકો છો દર્દીઓ કોના ભરોસે તે વિચારી શકો છો.

Jul 21, 2019, 01:15 PM IST

દરિયાની લહેરો સામે તરવાની આશા સાથે 19 વર્ષની મોનિકા દુનિયાને દેખાડશે નારી શક્તિ

એક સમય એવો હતો કે, સ્પોર્ટ્સમાં પુરુષોનો એકાધિકાર હતો. જોકે સમય જતાં એંક એવી ચેલેન્જેબલ ગેમ્સમાં પણ મહિલાઓએ પોતાની શક્તિ બતાવી દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. ખાસ કરીને નાની ઉંમરની અનેક દીકરીઓ હાલમાં દેશ અને દુનિયામાં પોતની શક્તિ બતાવી રહી છે. સુરતની 19 વર્ષની મોનિકા નાગ્પુરે પણ એમાંની એક છે. જેને ટ્રાયથલોનમાં સુરતનું નામ દેશ અને દુનિયમાં રોશન કર્યું છે. મહત્વનું છે કે, ટ્રાયથલોનની ગેમમાં રનીંગ, સ્વિમિંગ અને સાયકલિંગ એક પછી એક કરવાનું હોય છે, જેમાં સ્ટેમિના પણ ખુબ જોઈએ છે.

Jul 18, 2019, 08:02 PM IST

જાણો કોણ છે ‘અંબાણી પરિવારના ગુરુ’, ગુરુપૂર્ણિમાએ કોકીલાબેને કરી પૂજા-અર્ચના

રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દર વર્ષે સાન્દિપની ખાતે બે દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર મહાનુભાવોને ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. 
 

Jul 16, 2019, 06:16 PM IST

સમયસર વાવણી કરી મુહૂર્ત તો સચવાયું, પણ હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો, સૌરાષ્ટ્રમાં હાલત કફોડી

મેઘરાજા એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેર કરી છે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતીત બન્યા છે. પોરબંદર જિલ્લામાં 90 ટકા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત પોતાના ઉભા પાકને બચાવવા મેઘરાજા પાસે વરસાદ વરસાવવા પ્રાથના કરી રહ્યો છે.

Jul 10, 2019, 03:11 PM IST
porbandar dipdo in home PT2M20S

જુઓ પોરબંદર દીપડો ઝુંપડામાં ઘુસી જતાં સર્જાયા કેવા દ્રશ્યો

પોરબંદરના માધવપુરમાં દીપડો દેખાવાની ઘટના બની છે, દીપડો ઝુંપડામાં ઘુસી જતાં લોકોમાં અફરતફરી મચી હતી, લોકોએ દીપડાને ભગાડવા પથ્થરમારો પણ કર્યો હતો જેથી દીપડો ઉશ્કેરાઈ પણ ગયો હતો.

Jul 9, 2019, 04:50 PM IST

ગુજરાત સરકારે ખેડૂતો પાસે વિજ કનેક્શનના નામે લૂંટ ચલાવી: અર્જુન મોઢવાડિયા

ગુજરાતમા ખેડૂતોને અપાતા વિજ કનેક્શન મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તે સર પ્લસ રાજ્ય છે, પરંતુ દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગુજરાતના ખેડૂતોને જે કનેક્શનો મળવા જોઈએ તે નથી મળતા...હાલ રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વિજ કનેક્શન માટે લાખ-દોઢ લાખ રુપિયા લેવામાં આવી રહ્યા છે. 

Jul 7, 2019, 11:54 PM IST

ઇન્ટનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે: યૂથને જાગૃત કરવા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં રેલી

આજે વિશ્વ ડ્રગ્સ દિવસને લઇને યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતા આવે તે માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રિસ્ટ્રિક્ટ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરથી લઇને પોરબંદરની ચોપાટી સુધી યોજાયેલ રેલીને કોસ્ટગાર્ડ ડીઆઇજી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

Jun 26, 2019, 08:22 AM IST
Porbandar: Man Injured Due to Blast of China Mobile PT52S

પોરબંદરઃ માધવપુરમાં મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાન ઘવાયો

પોરબંદરઃ ચાઈના બનાવટનો મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાન ઈજાગ્રસ્ત થયો. નરેશ કાઠી નામના યુવાનને સારવાર હેઠળ ખસેડાયો.

Jun 19, 2019, 05:55 PM IST

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF તૈનાત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ત્યારે પાટણ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની ભીતિને પગલે ndrfની ટીમ પાટણ પહોંચી છે. 27 સભ્યોની ndrf ની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ બની છે. ભારે વરસાદની આગાહી ને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તેમાટે ndrfની ટીમ પાટણ સ્ટેન્ડ બાય રખાઈ છે. 

Jun 18, 2019, 12:12 PM IST
Air Stroms in Kutch Disrupted Avoid the Danger rain Forecast PT3M25S

વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું, પવન સાથે વરસાદની આગાહી

ગઈકાલે મધરાતે વાયુ વાવાઝોડુ કચ્છમાં ત્રાટક્યું હતું. વાયુ વાવાઝોડું ધીમે ધીમે નબળુ પડતું ગયું હતું અને સમય જતાં હવે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહી છે. વાયુને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે છેલ્લુ બુલેટિન જાહેર કર્યું છે.

Jun 18, 2019, 11:10 AM IST

હવામાન વિભાગે વાયુ વાવાઝોડાનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું, જાણો શું માહિતી આપી

ગઈકાલે મધરાતે વાયુ વાવાઝોડુ કચ્છમાં ત્રાટક્યું હતું. વાયુ વાવાઝોડું ધીમે ધીમે નબળુ પડતું ગયું હતું અને સમય જતાં હવે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહી છે. વાયુને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે છેલ્લુ બુલેટિન જાહેર કર્યું છે. 

Jun 18, 2019, 08:43 AM IST

કચ્છમાં વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું, હવે માત્ર પવન સાથે વરસાદની આગાહી

કચ્છના દરિયાઇ વિસ્તારમાં વાયુ વાવાઝોડાનું સંકટ ઘટ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, કે મંગળવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવી શકે છે. સંકટ ટળ્યું છે, છતા પણ દરિયાઇ વિસ્તારની નજીક રહેનારા લોકોને સતર્ક રહેવાનું સુચન આપવામાં આવ્યું છે.

Jun 17, 2019, 10:59 PM IST
After its Recurve , See Where Vayu Cyclone Has Reached PT3M53S

જુઓ વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર

વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર,વાવઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. ત્યારે આજે મધરાત્રે વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે. સાયક્લોન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે.

Jun 17, 2019, 08:05 PM IST

પ્રતિકલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે ‘વાયુ વાવાઝોડું’,આવશે ભારે વરસાદ

વાયુ વાવાઝોડુ આજે મોડી રાત્રે કચ્છના દરિયા કિનારે ડીપ્રેશનના સ્વરૂપમાં ટકરાશે જેને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાયુના ડિપ્રેશનના પગલે કચ્છમાં 40 થી 50 કિલોમીટર પ્રતિકલાક પવન ફુકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

Jun 17, 2019, 05:33 PM IST
Vayu Cyclone: Situation At Sea Coasts of Gujarat PT4M28S

જુઓ, વાયુ વાવાઝોડાની અસરને લઈને માંડવી દરિયાની શું છે સ્થિતિ

વાયુ વાવાઝોડાની અસરને લઈને માંડવી દરિયામાં હજુ પણ કરંટ વર્તાય રહ્યો છે જેને લઈને માંડવી સલાયા બંદર પર 125 બોટો પાર્ક કરાઈ.

Jun 17, 2019, 05:10 PM IST
Mandvi: In Conversation With NDRF Team PT6M15S

જુઓ વાયુ વાવાઝોડાને લઈને માંડવીની NDRF ટીમ સાથેની ખાસ વાતચીત

વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર,વાવઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. ત્યારે આજે મધરાત્રે વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે. સાયક્લોન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે.

Jun 17, 2019, 04:00 PM IST

વાયુ વાવાઝોડાના અપડેટ : રાજ્યમાં NDRF 24 ટીમ તૈનાત, અનેક બંદરે 3 નંબરનું સિગ્નલ

ગુજરાતના માથા પર વાયુ વાવાઝોડુ ફરી સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ચકરાવો લેતા વાવાઝોડું સંકટ ત્રણ દિવસ પહેલા ટળી ગયું હતું, પરંતુ હવે તે ફરીથી ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે. મધરાત સુધી આ સાઈક્લોન કચ્છ કિનારાને ધમરોળશે. ત્યારે આજે બપોર બાદથી તેની અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ, વાયુ વાવાઝોડુ ફરી ગુજરાતના દરીયા કિનારે પહોચવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. તકેદારીના ભાગરૂપે રાજ્યમાં કુલ 24 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. 

Jun 17, 2019, 03:59 PM IST
After its Recurve , See Where Vayu Cyclone Has Reached PT5M40S

જુઓ ક્યાં પહોંચ્યું વાયુ વાવાઝોડું

વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર,વાવઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. ત્યારે આજે મધરાત્રે વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે. સાયક્લોન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે.

Jun 17, 2019, 02:50 PM IST
Vayu Cyclone: Situation At Sea Coasts of Gujarat PT9M21S

વાયુ વાવાઝોડું: જુઓ દ્વારકા,માંડવી અને કંડલાના દરિયાકિનારે શું છે સ્થિતિ

વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર,વાવઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. ત્યારે આજે મધરાત્રે વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે. સાયક્લોન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે.

Jun 17, 2019, 12:15 PM IST