પોલીસ

Auction Started In Presence Of Police In Sanand APMC PT4M38S

સાણંદ APMCમાં પોલીસની હાજરીમાં હરાજી શરૂ

Auction Started In Presence Of Police In Sanand APMC

Apr 24, 2020, 06:20 PM IST

પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામે પોલીસ આકરા પાણીએ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે પોલીસ અને મેડિકલ સહિતના કોરોના સામે કામ કરી રહેલા લોકો પર હુમલા કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

Apr 23, 2020, 04:27 PM IST

Delhi riots: દિલ્હી પોલીસે UAPSમાં નોંધ્યો કેસ, ઉમર ખાલીદની જલ્દીથી કરી શકે છે ધરપકડ

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે (Delhi Police Crime Branch) 6 માર્ચે જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ તોફાનોની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ધરપકડ કરાયેલા તે ત્રણેય આરોપીઓને બાદમાં જામીન મળી ગયા હતા અને આ તપાસ દિલ્હી ક્રાઈમ બ્રાંચની દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ (Delhi Police Special Cell)ને આપવામાં આવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે દિલ્હીમાં થયેલા તોફાનો પાછળ એક મોટું ષડયંત્ર રચાયું હતું, તેથી આ નોંધાયેલા કેસમાં પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ, હથિયારોનો ઉપયોગ, રાજદ્રોહ અને યુએપીએ કલમ 13, 16, 17, 18, હેઠળ કેસ દાખલ કર્યો.

Apr 23, 2020, 12:19 AM IST

અણસમજુ લોકો અને Corona એમ બે મોરચે લડી રહેલી પોલીસ માટે રાહતના સમાચાર

ગુજરાત રાજ્ય પોલીસ વડાએ પોલીસકર્મીઓ માટે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

Apr 22, 2020, 07:59 PM IST

અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો, પીઆઇ સહિત અનેક કર્મીઓને ઇજા

શહેરમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ કપરી બની છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન, પોલીસ અને આરોગ્ય વિભાગ એકસાથે મળીને કોરોનાને નાથવા માટેની કામગીરી કરી રહ્યું છે.

Apr 22, 2020, 07:35 PM IST

સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ભારે પડી દબંગાઈ, પોલીસે કરી લાલ આંખ

ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ થશે. હવે ચંદનસિંહ ઠાકોર સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે.

Apr 22, 2020, 05:18 PM IST

પોલીસ પાસે પણ હોય છે મીણ જેવું નરમ દિલ, ધાનેરાનો આ કિસ્સો છે ખાસ 

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. એમાં પણ ગઈ કાલે એટલે કે 16મી એપ્રિલે તો વિક્રમજનક કેસોનો વધારો નોંધાયો. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં. 

Apr 17, 2020, 07:31 PM IST

વડોદરા : કોરોનાની ઐસીતૈસી, નિયમ તોડીને ખાણીપીણીની લારીએ ભીડ જમાવવાનો કિસ્સો

યાકુતપુરાનો આ કિસ્સો મીડિયામાં પ્રકાશમાં આવતા જ પોલીસે કડક પગલાં ભર્યા છે. 

Apr 17, 2020, 07:10 PM IST

હવે cctv બન્યા છે પોલીસની ત્રીજી આંખ, આખા અમદાવાદ પર બાજનજર

ગુજરાતમાં કોરોના પોઝિટિવ (coronavirus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા લોકડાઉન કડક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યું છે.

Apr 16, 2020, 07:11 PM IST

Coronaએ ન રાખી પોલીસની શેહશરમ, પોલીસ કોન્સ્ટેબલ બન્યો ભોગ

અમદાવાદ અને વડોદરા કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવા માટેના મોટા હબ સાબિત થયા છે. આજે અમદાવાદમાં જે  કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે એમાં એક નામ એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલનું પણ છે.

Apr 15, 2020, 11:41 PM IST

સાવધાન ! હવે પોલીસની નજર રહેશે સોસાયટીના સીસીટીવી પર 

રાજ્યમાં લોકડાઉનનો ગંભીરતાથી અમલ કરાવવા માટે ગુજરાત પોલીસ નવાનવા રસ્તા અજમાવી રહી છે.

Apr 13, 2020, 05:00 PM IST

પોલીસ કોન્સ્ટેબલને કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં હડકંપ

લોકડાઉન વચ્ચે માસ્ક ફરજિયાત થતા અમદાવાદ શહેર હવે કાર્યવાહી કરશે. ત્યારે તાજેતરમાં શરૂ કરાયેલ વોટ્સએપ નંબરમાં પણ લોકડાઉન ભંગની અનેક ફરિયાદ બાદ પોલીસ સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી છે.

Apr 12, 2020, 11:54 PM IST

ભાવનગરમાં 4 વર્ષની બાળકી કોરોના પોઝિટિવ, પોલીસે પરિવાર વિરૂદ્ધ નોંધ્યો કેસ

ઘોઘા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું કે બાળકીના પિતા જમનાકુંડ વિસ્તારમાં કોરોના નિયંત્રણ ક્ષેત્રના નિવાસી છે, તેને પોતાને સરકારી અધિકારી ગણાવતાં પોલીસને શુક્રવારે એક પરચી પકડાવી અને મોટરસાઇકલ પર પોતાની બાળકી સાથે 18 કિલોમીટર દૂર ઘોઘામાં પોતાના સંબંધીના ત્યાં પહોંચી ગયો.  

Apr 12, 2020, 07:02 PM IST

ક્વોરન્ટાઇનમાં રાખેલા દર્દીઓ ચું કે ચા ન કરી શકે એ માટે પોલીસનો માસ્ટરપ્લાન

પોલીસની મોટી ફરિયાદ છે કે કોરોના પોઝિટવ (Coronavirus)લોકો તેમ જ કોરેન્ટાઇન હેઠળ રખાયેલા લોકો પુરતો ટેકો નથી આપી રહ્યા. 

Apr 12, 2020, 09:06 AM IST

લોકડાઉનમાં ઘરે બેસવામાં કીડી ચટકતી હોય તો વાંચી લો રાજકોટનો આ ખાસ કિસ્સો

સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર લોકો સામે પોલીસ ખાસ નજર રાખી રહી છે અને એવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે.

Apr 12, 2020, 08:37 AM IST

એક હાથમાં મમતાની દોરી છે તો બીજા હાથમાં ફરજની કલમ

એકનું નામ છે નેહા કણજારિયા કે જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બીજા મહિલા પોલીસનું નામ છે ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતનાબેનને 14 મહિનાનો પુત્ર છે.

Apr 11, 2020, 09:44 PM IST

આવી છે સ્થિતિ પ્રજાની "સુરક્ષા" કરી પરિવારનું "કવચ" બનનાર ખાખીની

કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરની પોલીસ હાલ યોધ્ધાની જેમ કામ કરી રહી છે. તેમના પર ડ્યુટીની જવાબદારી છે. પરંતુ સાથે સાથે મોટી જવાબદારી તેમના ઘર અને પરિવારની પણ છે. આખો દિવસ ફરજ પર કોરોના સંક્રમણ લાગવાના ભય વચ્ચે પોલીસ કામ કરે છે.

Apr 11, 2020, 09:29 PM IST

સુરતમાં ખુટી મજૂરો અને કારીગરોની ધીરજ, થઈ ગઈ પોલીસ સાથે મોટી બબાલ

મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લસકાણા ડાયમંડ નગરમાં મોડી સાંજે કારીગરો અચાનક જ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ કારીગરોની માંગ હતી કે રોજગાર અને ધંધો બંધ હોવાના કારણે તેમને વતન પરત જવા દેવામાં આવે.

Apr 11, 2020, 09:22 AM IST

અમદાવાદ : જુહાપુરામાં વકરી પરિસ્થિતિ, પોલીસની ગાડી પર પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

આ મામલામાં જુહાપુરાના ગુલાબપાર્કમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને પોલીસે 15 જેટલા લોકોની અટકાયત પણ કરી છે.

Apr 10, 2020, 10:31 PM IST