પોલીસ

પોલીસ લઈ રહી છે કડક હાથે કામ, આ આંકડા છે પુરાવા

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

Apr 8, 2020, 03:46 PM IST

તમે હોસ્પિટલમાં કામ કરો છો તો કોરોના તો નથી થયો ને? ડોક્ટરને આવો સવાલ કરીને ઝઘડનારની સુરતમાં ધરપકડ

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા મહિલા ડોક્ટર અને પાડોશી વચ્ચે થયેલા ઝઘડાનો મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.

Apr 6, 2020, 04:52 PM IST

CRPFના ચીફ મેડિકલ ઓફિસરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ડીજી એપી મહેશ્વરીએ પોતાને કર્યા કોરોન્ટાઇન

કોરોના વાયારસનો કહેર દેશમાં અટકવાનું નામ લઇ રહ્યો નથી. 21 દિવસના લોકડાઉન બાદ પણ સતત કોવિડ 19ના કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં લગભગ ત્રણ હજાર લોકો તેનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે 60 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 

Apr 5, 2020, 03:28 PM IST

મોંઘી ગાડીઓ અને ફાર્મહાઉસમાં એશો-આરામથી રહે છેમૌલાના સાદ, VIDEO દ્વારા થયો ખુલાસો

તબલીગી જમાતાના મુખિયસ મૌલાના મોહંમદ સાદ (Mohammad Saad)ની પર્સનલ જીંદગી વિશે અમે તમને જણાવીએ. સમાજ માટે તો મોહમંદ સાદ ફક્ત એક મૌલાના છે જે ઇસ્લામનો પ્રચાર-પ્રસાર કરનાર સંસ્થા તબલીગી જમાત ચલાવે છે.

Apr 4, 2020, 05:28 PM IST
New Experiment By Police In Bhopal Of Ahmedabad PT2M54S
Surat: Over 50 vehicles seized during lockdown today PT2M45S

સુરત: લોકડાઉનમાં બહાર ઘૂમતા લોકોના 50થી વધુ વાહનો જપ્ત

police seized more than 50 vehicles of those people who were roaming unnecessarily during lockdown period.

Apr 3, 2020, 11:40 AM IST

લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ દ્વારા મનોરંજન પૂરું પાડવા LIVE પરફોર્મન્સ

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે પણ આ પહેલ શરૂ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જઈ લોકોને મનોરંજન પૂરું પાડશે.

Mar 31, 2020, 10:30 PM IST
 Provide insurance cover to police and journalists: MLA Vasanda PT1M30S

પોલીસ અને પત્રકારોને પણ વીમા કવચ આપો, વાસંદાના ધારાસભ્યની માગ

નવસારીઃ વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે પોલીસ અને પત્રકારોને વીમો કવચ આપવાની માગ કરી છે. સીએમને લખેલા પત્રમાં ધારાસભ્યએ કહ્યું કે, પત્રકારો અને પોલીસ માટે 50 લાખનું વીમા કવચ જાહેર કરવામાં આવે.

Mar 30, 2020, 11:40 AM IST

હદ વટાવે છે લોકો ત્યારે પોલીસે પણ કરવું પડે છે આ કામ!

સરકાર લોકોને વારંવાર ઘરમાં જ રહેવાની અપીલ કરી રહી છે પણ આમ છતાં ઘણા લોકો હજી સુધી પરિસ્થિતિની ગંભીરતા નથી સમજી રહ્યા.

Mar 30, 2020, 10:13 AM IST

વિજય રૂપાણી પાસે ધારાસભ્યની મોટી ડિમાન્ડ, પત્રકારો અને પોલીસને પણ આપો 50 લાખનું વીમા કવચ

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે કહ્યું કે, કોરોના સાથે જંગ લડી રહેલા આશા કાર્યકર્તા, સફાઇ કર્મીઓ, મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ માટે 50 લાખ રૂપિયાના વીમા કવચનું એલાન કરવામાં આવે છે. 

Mar 30, 2020, 10:02 AM IST
Surat fanatics threw stones at police PT1M20S

સુરતઃ પરપ્રાંતિયો દ્વારા પોલીસ પર કરાયો પથ્થરમારો

સુરત : પરપ્રાંતિયો દ્વારા કરાયો પથ્થરમારો. પાંડેસરા ના વડોદ ગામમાં બની હતી ઘટના. કોરોનાની દહેશતને પગલે લોકો વતન જઈ રહ્યા હતાં. પોલીસની પીસીઆર દ્વારા લોકોને અટકાવવામાં આવ્યા.

Mar 30, 2020, 09:15 AM IST

Coronaનો કહેર : પોલીસે હિજરત કરતા શ્રમિકોને અટકાવતા ફાટી નીકળ્યું ઘર્ષણ

લોકડાઉનને પગલે જાહેર કરાયેલી પરિસ્થિતિ વધારે વણસી છે. લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા છે ત્યારે સુરતમાં પરપ્રાંતિયો દ્વારા પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. 

Mar 30, 2020, 08:47 AM IST
Ahmedabad Police Use Of Drones To Monitor The Public PT3M10S

બિનજરૂરી બહાર નિકળનારાઓ સામે પોલીસની લાલઆંખ

Ahmedabad Police Use Of Drones To Monitor The Public

Mar 29, 2020, 07:50 PM IST

ગાંધીનગરમાં પોલીસે દેખાડી લાલ આંખ, લોકોને ચીમકી આપી કરાઈ ફ્લેગમાર્ચ

કોરોના વાયરસના કારણે દેશભરમાં હાહાકાર મચ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું છે. lockdownનું અમલીકરણ કરાવવા હાલ પોલીસ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Mar 29, 2020, 10:44 AM IST