પોલીસ

સેનિટાઇઝિંગ સર્વિસ લખેલી એક્ટિવા પોલીસ અટકાવી અને ડેકી ખોલી તો આશ્ચર્યચકિત થઇ ગઇ

કોરોના વાયરસને પગલે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. કારણ વગર કોઇને પણ બહાર નિકળવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. માત્ર જીવન જરૂરી વસ્તુઓ માટે જ લોકોને બહાર જવા દેવામાં આવી રહ્યા છે. ત્યારે અકારણ બહાર નિકળેલા કેટલાક લોકોને પોલીસ દંડી પણ રહી છે. બહેરામપુરામાં સેનિટાઇઝર સર્વિસ લખેલી એક એક્ટિવા પકડવામાં આવી હતી. જેની તપાસ કરાતા તેમાંથી મોટા પ્રમાણમા દારૂ મળી આવ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.

Mar 28, 2020, 10:32 PM IST

પોલીસ માત્ર કહેતી નથી પણ કરી પણ બતાવે છે, આ તસવીર છે પુરાવો   

પોલીસ લોકોનું ધ્યાન રાખવાની સાથેસાથે પોતાનું અને પરિવારજનોનું ધ્યાન રાખવા પણ એટલી જ તકેદારી રાખી રહી છે. 

Mar 28, 2020, 12:24 PM IST

રાજકોટમાં જીવતા બોંબ જેવી યુવતી યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી ફરાર અને પછી...

આ યુવતીને રાજકોટના અમીન માર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સના ઘરે હોમ કોરોન્ટાઇન કરવામાં આવી હતી. 

Mar 28, 2020, 09:41 AM IST

વડોદરામાં પોલીસ આકરા પાણીએ, ટોળું બનાવીને નમાઝ પઢવા બદલ આકરી કાર્યવાહી

મસ્જિદમાં લોકો જાહેરનામાનો ભંગ કરીને નમાઝ પઢતા હતા એટલે આ કાર્યવાહી કરવામાં આવી છે

Mar 28, 2020, 08:49 AM IST

યુવતીનો પરિવાર જ બન્યો તેના માટે યમરાજ, ગળુ દબાવી કરી નિર્મમ હત્યા

કોરોના મહામારી વચ્ચે સમાજ માટે લાલબત્તી સમાન ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના હાલોલ નજીક કંજરી ગામથી. જ્યાં ભાઈ અને માતા-પિતાએ જ ભેગા મળી પુત્રીની નિર્મમ હત્યા કરી નાખી. કારણ આ વખતે પણ પ્રેમ જ હતું

Mar 27, 2020, 07:15 PM IST
Surat Police Commissioner appeals to people PT4M54S

સુરત: સ્થળ છોડીને જતા લોકોના પ્રશ્નોનું પોલીસ લાવશે નિરાકરણ

Surat Police Commissioner appeals to people about people who leaving. watch video.

Mar 27, 2020, 05:15 PM IST

મુંબઈ લોકડાઉન : દિવ્યાંગ યુવતીએ ટ્વિટ કરીને ગૃહમંત્રી પાસે મદદ માગી અને 25 જ મિનિટમાં દરવાજે આવે ગઈ પોલીસ

લોકડાઉન (Lock Down)ના કારણે લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે સરકાર સક્રિય છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલમાં આવો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

Mar 26, 2020, 10:17 AM IST
Threw Stones On Police At Dwarka PT3M28S
Banaskantha Police In Action Mode Due To Lockdown In Gujarat PT5M52S

લોકડાઉન વચ્ચે પાલનપુર પોલીસ આવી એક્શન મોડમાં

Banaskantha Police In Action Mode Due To Lockdown In Gujarat

Mar 24, 2020, 07:20 PM IST

સુરત: યુવાનીમાં દિલધડક લૂંટને આપ્યો હતો અંજામ અને ઘડપણ થઇ ધરપકડ, જાણો સમગ્ર મામલો

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જશમીન સિલ્ક મિલ ફેકટરીમાં વર્ષ 1999માં બનેલી રૂપિયા 4.70 લાખની દિલ ધડક લૂંટની ઘટનામાં ફરાર મુખ્ય આરોપીને 21 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

Mar 14, 2020, 10:20 PM IST

એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું શૈતાની કૃત્ય, વિદ્યાર્થીની જીવનમરણ વચ્ચે ખાઈ રહી છે ઝોલા

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીની કે જેના પ્રેમમાં એકતરફી પાગલ યુવકે છરીના ઘા ઝીંકી દેતા તે હાલ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પિતા લકવાગ્રસ્ત સ્થિતિમાં હોય જેથી માતા એક ખાનગી દવાખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

Mar 14, 2020, 08:38 PM IST

દિલ્હી હિંસા: બુરખો પહેરી પોલીસ પર હુમલો કરનારી મહિલાઓની થઇ ઓળખ, રેડ યથાવત

ઉત્તરી પૂર્વી દિલ્હીમાં 24 ફેબ્રુઆરીના રોજ થયેલી હિંસામાં ડીસીપી શાહદરા અમિત શર્માને પથ્થરબાજી દરમિયાન ઇજા પહોંચી હતી. તેમણે મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા જ્યાં તેમની હાલત ગંભીર હતી. 

Mar 13, 2020, 08:50 PM IST
Sabarkantha Police Celebration Of Dhuleti PT3M38S

સાબરકાંઠાના પોલીસ અધિકારીઓ હોળીના જશ્નમાં ડૂબ્યા, ના રહ્યું કપડાનું ભાન

સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધીકારીઓનો સલમાન ખાન સ્ટાઈલમાં હોળી મનાવતો વિડીયો વાયરલ થયો. એસપી, એએસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઈ સહિતના અધીકારીઓ હોળી મનાવવામા ભાન ભૂલ્યા હતા. અધીકારીઓ જ ખુલ્લા શરીરે હોળી મનાવી ડાન્સ કરતા હોવાને લઈને અધીકારીઓની હોળી ચર્ચાસ્પદ બની છે. ઉચ્ચ પોલીસ અધીકારીના બંગલા પર આયોજન કરાયું હતું.

Mar 10, 2020, 08:55 PM IST

સસ્તા સોનાના નામે ઠગાઇ કરનારી ટોળકી ઝબ્બે, મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી ઉઠશો

સસ્તામાં સોનુ આપવાની લાલચે 17 લાખનું ચીટીંગ કરનારી નવાબ આણિ મંડળીની ધરપકડ 3 આરોપીને પોલીસે ઝડપી લીધા. રાજસ્થાનના યુવકને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી ભુજ બોલાવી 17 લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી આચરનારાં ભુજના નવાબ હારૂન ત્રાયા સહિતની ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચીટીંગના આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટૂકડી બનાવી હતી. પીઆઈ  હેડ કોન્સ્ટેબલને મળેલી સંયુક્ત બાતમીના આધારે ભુજના નાગોર ફાટક પાસેથી તેમને દબોચી લેવાયાં હતા.

Mar 9, 2020, 11:06 PM IST

પોલીસ જો ડ્યૂટીમાં ફેલ થાય તો તે લોકતંત્ર માટે ખતરનાકઃ NSA અજીત ડોભાલ

એનએસએ ડોભાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતા પોલીસના એક થિંક ટેંક પોલીસ, સંશોધન અને વિકાસ બ્યુરો (બીપીઆરડી) દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું, 'કાયદો બનાવવો લોકતંત્રમાં સૌથી પવિત્ર કામ છે. તમે (પોલીસકર્મી) તે કાયદાને લાગૂ કરનારા લોકો છે. 
 

Mar 5, 2020, 07:34 PM IST
Rajkot Police Raid At Bhaktinagar PT5M6S

રાજકોટ: ડીજીપીના આદેશ બાદ પોલીસ રેડ, ત્રણની ધરપકડ । Zee 24 Kalak | Gujrati News On Zee

શહેરમાં છેલ્લા થોડા સમયથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ડીજીપીના આદેશ બાદ થોરાળા પોલીસે કુબલિયાપરામાં રેડ પાડી હતી. જેમાં 5200 લીટર આથો અને 65 લીટર દેશીદારૂ કબ્જે કરાયો છે. કુલ પાંચ શખ્સો વિરુધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધાયો હતો અને જ્યારે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

Mar 4, 2020, 10:50 AM IST

રેશનકાર્ડ કૌભાંડ: પોલીસે મહત્વનાં આરોપીઓની ધરપકડ કરી

સાયબર ક્રાઈમેં 2019ના ડિસેમ્બર માસમાં બનાવટી ફિંગર પ્રિન્ટના આધારે રેશનિંગનું કૌભાંડ ઝડપ્યું હતું. જેમાં એક બાદ એક એમ કુલ 37 આરોપીની ધરપકડ કરી હતી ત્યારે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પકડાયેલ 5 આરોપી પૈકી એક આરોપી મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે ત્યારે સાયબર ક્રાઈમેં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Mar 2, 2020, 09:49 PM IST
Kutch Daru ras All the accused were arrested. PT10M2S

કચ્છ : દારૂરાસ રમનારા તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી...

કચ્છ : દારૂરાસ રમનારા તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. લગ્નપ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.

Mar 1, 2020, 10:15 PM IST