પોલીસ

Two months ago the bodies of buried children were taken out PT2M19S

ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા...

ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા હતા. મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે, હત્યાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Mar 1, 2020, 10:10 PM IST

ટ્રેનની રાહ જોઇ રહેલી સગીરા સાથે ગેંગરેપ, આખી રાત ઝાડીમાં બેભાન પડી રહી

ટ્રેનની રાહ જોઇને ઉભી રહેલી એક 17 વર્ષીય છોકરી સાથે ગેંગરેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છોકરીને ચામાં નશીલો પદાર્થ ઘોળીને વેન્ડરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કેસ કોઠીભાર પોલીસ મથકના સિસવા રેલવે સ્ટેશનનો છે. 

Feb 25, 2020, 09:26 AM IST

તાપીમાં બુટલેગરો બેફામ, પોલીસકર્મી પર કેરોસીન છાંટી આગચંપી કરી

તાપી જિલ્લામાં બુટલેગરો બન્યા છે બેખોફ, બુટલેગરે તપાસમાં ગયેલ પોલીસ કર્મીની કારને આગતો ચાપી, બાદ પોલીસ જમાદાર પર કેરોસીન છાંટીને સળગાવી દઈ તેને ગંભીર રીતે ઘાયલ કર્યો, ઘટનાની જાણ થતા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

Feb 23, 2020, 12:40 PM IST
Zee 24 Kalak Special Conversation With Gita Rabari PT3M46S

નમસ્તે ટ્રંપ: ટ્રંપના સ્વાગતમાં ગીતા રબારી રેલાવશે સૂર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવવાના છે. ત્યારે અમદાવાદ ખાતે પણ તેઓ આવશે ત્યારે તેમના મહેમાનગતિ માટે રાજ્યના અલગ-અલગ લોક નૃત્યો અને લોક ગાયકો ઓ પોતાનો સૂર રેલાવશે. આવા જ ગુજરાતના જાણીતા લોક ગાયિકા અને કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતા રબારી પણ પોતાના કોકિલ કંઠ પણ આપશે.

Feb 22, 2020, 10:40 PM IST
Surat Artists Prepare Special Song For Trump Visit PT1M48S

ટ્રંપના ગુજરાત પ્રવાસને લઇ સુરતના કલાકારોએ તૈયાર કર્યું ખાસ ગીત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બંને વિશ્વશક્તિ મહાનુભાવોના આગમનને લઈ સુરતના ‘અમી ઓરકેસ્ટ્રા’ના ચિરાગ ઠક્કર એન્ડ ટિમ દ્વારા સોંગ તૈયાર કરવામાં આવ્યું છે. ‘મોદી કા દમ, નમસ્તે ટ્રમ્પ’ નામનું સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે.

Feb 22, 2020, 10:40 PM IST
BIG DEBATE: Trump Visits Ahmedabad To Go Live From Motera Stadium PT35M57S

BIG DEBATE: ટ્રંપની અમદાવાદ મુલાકાતને લઇ મોટેરા સ્ટેડિયમથી મહા ચર્ચા...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ અમદાવાદથી કરશે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ટ્રમ્પ જે માર્ગ પરથી પસાર થવાના છે તેને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે અને આ દરમિયાન ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોદી અને ટ્રમ્પના આ મેગા શોની સાક્ષી દુનિયા બનવાની છે.

Feb 22, 2020, 09:30 PM IST
Samachar Gujarat: Gold And Silver Dinner Set For USA President Trump PT15M12S

સમાચાર ગુજરાત: USAના રાષ્ટ્રપતિ ટ્રંપ સોનાની થાળીમાં જમશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ અમદાવાદથી કરશે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ટ્રમ્પ જે માર્ગ પરથી પસાર થવાના છે તેને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે અને આ દરમિયાન ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોદી અને ટ્રમ્પના આ મેગા શોની સાક્ષી દુનિયા બનવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રવાસ પહેલા વાસણોને લઈને પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.

Feb 22, 2020, 08:30 PM IST
Watch Important News February 22 In News Room Live PT22M54S

News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

ટ્રમ્પ અને મોદીની અમદાવાદ મુલાકત મામલે અમદાવાદ પોલીસે બંનેને સુરક્ષા આપવા તૈયારી પૂર્ણ કરી છે. બંનેની મુલાકત દરમ્યાન હજારોની સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે. અમદાવાદ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ યોજયું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતેથી રિહર્સલની શરૂવાત કરી હતી. મોદી અને ટ્રમ્પના આખાય રૂટ પર પોલીસ રિહર્સલ કર્યું હતું. રિહર્સલ દરમ્યાન ક્ષતિ દેખાશે તો દૂર કરવામાં આવશે.

Feb 22, 2020, 08:00 PM IST
Fatafat News: Air Patrolling On Route Of Trump Visit PT20M53S

ફટાફટ ન્યૂઝ: ટ્રંપની મુલાકાતના રૂટ પર કરાયું એર પેટ્રોલિંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમના પત્ની મેલાનિયા અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ અમદાવાદ એરપોર્ટથી લઇને મોટેરા સ્ટેડિયમ સુધી હેલિકોપ્ટરથી આકાશી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Feb 22, 2020, 07:25 PM IST
Grand Security Rehearsal In Ahmedabad PT12M24S

નમસ્તે ટ્રંપ: અમદાવાદમાં સતત બીજા દિવસે ગ્રાન્ડ સુરક્ષા રિહર્સલ

ટ્રમ્પ અને મોદીની અમદાવાદ મુલાકત મામલે અમદાવાદ પોલીસે બંનેને સુરક્ષા આપવા તૈયારી પૂર્ણ કરી છે. બંનેની મુલાકત દરમ્યાન હજારોની સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે. અમદાવાદ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ યોજયું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતેથી રિહર્સલની શરૂવાત કરી હતી. મોદી અને ટ્રમ્પના આખાય રૂટ પર પોલીસ રિહર્સલ કર્યું હતું. રિહર્સલ દરમ્યાન ક્ષતિ દેખાશે તો દૂર કરવામાં આવશે.

Feb 22, 2020, 06:40 PM IST
Greetings From NRI Families Over Welcome Trump PT4M17S

નમસ્તે ટ્રંપ કાર્યકર્મને લઇને NRI પરિવારોમાં ઉત્સાહ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને મૂળ ગુજરાતી અને અમેરિકામાં વસતા એનઆરઆઈ પરિવારોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાઈ થયેલા અનેક પરિવારો દર વર્ષે શિયાળામાં ભારત આવી જતા હોય છે. જોકે, આ તમામ પરિવારોને જ્યારે ખબર પડી કે, 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું છે ત્યારે તેઓ દ્વારા પોતાનાની અમેરિકા પરત જવાની તારીખોમાં બદલાવી દેવામાં આવી હતી અને જૂની ટીકીટ કેન્સલ કરાવીને નવી ટીકીટ લીધી છે.

Feb 22, 2020, 06:30 PM IST
Police Towing A Police Car From Motera Stadium In Ahmedabad PT3M13S

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસેથી પોલીસે પોલીસની ગાડી કરી ટોઇંગ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસેથી પોલીસે પોલીસની ગાડી ટોઇંગ કરી હતી.

Feb 22, 2020, 06:00 PM IST
Made A Rice Collage Of PM Modi And Trump PT3M52S

નમસ્તે ટ્રંપ: PM મોદી અને ટ્રંપના ચોખામાંથી બનાવવામાં આવ્યું કોલાજ

નમસ્તે ટ્રંપ: PM મોદી અને ટ્રંપના ચોખામાંથી બનાવવામાં આવ્યું કોલાજ

Feb 22, 2020, 06:00 PM IST
Tight Police Arrangements In Sabarmati River PT3M8S

ટ્રંપના આગમનને લઇ સાબરમતી નદીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમના પત્ની મેલાનિયા અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ સાબરમતી નદીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Feb 22, 2020, 05:55 PM IST
Patrolling By Helicopter From Airport To Motera Stadium To Take On Trump Security PT3M4S

ટ્રંપની સુરક્ષાને લઇ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમના પત્ની મેલાનિયા અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ અમદાવાદ એરપોર્ટથી લઇને મોટેરા સ્ટેડિયમ સુધી હેલિકોપ્ટરથી આકાશી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Feb 22, 2020, 05:55 PM IST
Flag Of Both Countries Will Be Greeted At Modi And Trump Roadshow PT1M35S

નમસ્તે ટ્રંપ: મોદી-ટ્રંપના રોડ શોમાં બંને દેશના ધ્વજ ફરકાવી કરાશે અભિવાદન

મોદી-ટ્રંપના રોડ શોની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં રોડ શોમાં આવનારા લોકોને બન્ને દેશના રાષ્ટ્રધ્વજ અપાશે. ભારત-અમેરિકાના કાગળના રાષ્ટ્રધ્વજનો મોટો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે. રોડ શો દરમ્યાન ધ્વજ ફરકાવી અભિવાદન કરવામાં આવશે.

Feb 22, 2020, 05:55 PM IST
Ahmedabad Police Rehearsal Of Trump And Modi Security PT22M43S

અમદાવાદ પોલીસે ટ્રંપ-મોદીની સુરક્ષાનું કર્યું રિહર્સલ

ટ્રંપ અને મોદીની અમદાવાદ મુલાકત મામલે અમદાવાદ પોલીસે બંનેને સુરક્ષા આપવા તૈયારી પૂર્ણ કરી છે. બંનેની મુલાકત દરમ્યાન હજારોની સંખ્યામાં પોલીસ તહેનાદ રહશે. અમદાવાદ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ યોજયું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતેથી રિહર્સલની શરૂવાત કરી હતી. મોદી અને ટ્રંપના આખાય રૂટ પર પોલીસ રિહર્સલ કરશે. રિહર્સલ દરમ્યાન ક્ષતિ દેખાશે તો દૂર કરવામાં આવશે.

Feb 21, 2020, 07:10 PM IST
Jamnagar Municipal Education Committee Chairman Slapped By Police PT2M47S

જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે ઝીંક્યો લાફો

જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અરજી મામલે પોલીસ તપાસ કરવા આવી એ સમયે વચ્ચે પડતાં માર માર્યો હતો. કોઈ પણ વગર વાંકે પોલીસે ચેરમેનને માર મારતાં માહોલ ગરમાયો હતો. મેયર સહિત ભાજપના તમામ નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

Feb 20, 2020, 10:45 PM IST

નમસ્તે ટ્રમ્પ: અમદાવાદમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, આવી છે સમગ્ર તૈયારી

ટ્રમ્પની અમદાવાદ મુલાકત મુદ્દે અમદાવાદ પોલીસે સુરક્ષા કવચને આખરી ઓપ આપી દીધો છે. આવતી કાલથી અમદાવાદ પોલીસ એરપોર્ટથી લઇ આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં રિહર્સલ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ લેયરમાં ટ્રમ્પની સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીની મુલાકાતને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટ્રમ્પ અને મોદીની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ ગઈ છે.

Feb 20, 2020, 07:56 PM IST

ડમ્પર ચાલકે અટફેટે લેતા વૃદ્ધનું મોત, ટ્રાફિક પોલીસની કેબિનમાં તોડફોડ કરી

વડોદરાના મકરપુરા સુશેન સર્કલ પાસે ડમ્પર ચાલકે સ્કુટી સવાર વૃદ્ધને અડફેટે લેતાં સ્કુટી સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જેથી લોકોના ટોળાએ ડમ્પરમાં અને ટ્રાફિક પોલીસની કેબિનમાં ભારે તોડફોડ કરી રસ્તો બ્લોક કર્યો હતો.

Feb 20, 2020, 01:30 PM IST