પ્રધાનમંત્રી

PM Narendra Modi Will Go To Kedarnath Tomorrow PT3M32S

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે જશે કેદારનાથ, જાણો તેમનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી મોદી અંતિમ તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે 18 મેના રોજ જશે કેદારનાથ, કેદારનાથમાં 11માં જ્યોતિર્લિંગના કરશે દર્શન

May 17, 2019, 07:30 PM IST
Vadodra Avas Yojna Dharna PT5M37S

વડોદરા પ્રધાનમંત્રી આવાસ મકાનથી વંચિત પરિવારજનોના ધરણા

વડોદરાઃ કોર્પોરેશન કચેરી બહાર પ્રધાનમંત્રી આવાસ મકાનથી વંચિત 1841 પરિવારના સભ્યો બેઠા ધરણા પર, 2017માં સંજયનગર આવસના 1841 મકાનો તોડ્યા હતા,તંત્રએ વાયદા કર્યા બાદ પણ મકાન ન મળતાં કર્યા ધરણાં

May 8, 2019, 03:05 PM IST

જો હું પ્રધાનમંત્રી બની તો આ લોકસભા બેઠકથી લડીશ ચૂંટણી: માયાવતી

બહુજન સમાજ પાર્ટી (બસપા)ની અધ્યક્ષ માયાવતી (Mayawati)એ રવિવારે કહ્યું કે, જો તેમને પ્રધાનમંત્રી બનવાની તક મળશે તો તેઓ આંબેડકર નગરથી ચૂંટણી લડી શકે છે. માયાવતીએ આ એક ચૂંટણી જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી જો જરૂર પડશે તો તેઓ આંબેડકર નગર બેઠકથી ચૂંટણી લડશે.

May 6, 2019, 11:21 AM IST
PM Narendra Modi's Sister In Law Died PT1M52S

પ્રધાનમંત્રી મોદીના ભાભીનું નિધન, જુઓ વિગત

પ્રધાનમંત્રી મોદીના ભાભી અને પ્રહલાદભાઈ મોદીના પત્ની ભગવતીબેન મોદીનું 55 વર્ષની વયે નિધન

May 1, 2019, 04:25 PM IST
PM Modi Tweets Wishes For Gujarat Foundation Day PT2M40S

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવી, ટ્વીટમાં ગુજરાતીઓ પોતાની સાહસિકતા માટે જાણીતા છે તેવુ લખ્યુ અને સાથે જ ગુજરાત વધુને વધુ ઉંચાઈ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી.

May 1, 2019, 01:50 PM IST

પ્રધાનમંત્રી બનવા ઇચ્છે છે NCP પ્રમુખ શરદ પવાર: માઝિદ મેનનનો દાવો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા માઝિદ મેનને દાવો કર્યો છે કે પાર્ટી પ્રમુખ શરદ પવાર પોતે પ્રધાનમંત્રી બનાવ ઇચ્છે છે. માઝિદ મેનને દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019)માં એનડીએની સરકાર બનશે નહીં.

Apr 30, 2019, 05:02 PM IST
Surat Cheating With PM's Shut Buyer PT41S

સુરત પ્રધાનમંત્રી મોદીનો સૂટ ખરીદનાર વ્યક્તિ સાથે છેતરપિંડી, જુઓ વિગત

સુરતમાં પ્રધાનમંત્રી મોદીનો સૂટ ખરીદનાર વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, ધર્મનંદન ડાયમંડના માલિક લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી થઈ છે.

Apr 24, 2019, 07:20 PM IST
Loksabha Election 2019 PM Address People At Jharkhand PT6M10S

ઝારખંડના લોહરદગામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા

ઝારખંડના લોહરદગામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કર્યું, સુરક્ષા વ્યવસ્થા માટે IPS, DYSP સહિત પોલીસકર્મી તૈનાત

Apr 24, 2019, 02:50 PM IST
PM Modi Interview With Akshay Kumar PM Modi 10 Unknown Fact PT1M32S

જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનની 10 રસપ્રદ વાત

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પ્રધાનમંત્રી મોદીનું સૌથી રસપ્રદ ઈન્ટરવ્યૂ લીધુ જેમાં અક્ષયકુમારે ઘણાં અંગત સવાલો કર્યા અને પ્રધાનમંત્રીએ પણ તેનો રસપ્રદ જવાબ આપ્યો હતો તેમાંથી 10 એવી અજાણી વાતો છે જે તમે કદાચ ક્યારેય સાંભળી નહીં હોય તો આવો જાણીએ પ્રધાનમંત્રીની એ 10 વાત.

Apr 24, 2019, 02:30 PM IST
Which Political Leader Will Vote From Where PT5M16S

જુઓ પ્રધાનમંત્રી સહિતના દિગ્ગજો ક્યાંથી મતદાન કરશે

મંગળવારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે પ્રધાનમંત્રી સહિતના દિગ્ગજો ક્યાંથી મતદાન કરશે તે જુઓ

Apr 22, 2019, 06:55 PM IST
Controversial Statement of C J Chavada to PM Modi PT1M19S

56 ઇંચની છાતી રાક્ષસ કે ખચ્ચરની હોય, માણસની ના હોય: સી.જે ચાવડા

સીજે ચાવડાએ કહ્યું કે, હું સરદાર પટેલ અને ગાંધીજીની વિરાસત છે એવી પાર્ટીમાંથી આવું છું. હું ડોકટર છું એ કટર છે. 56 ઈંચની છાતીની વાતો કરો છો તમે, આ 56 ઈંચની છાતી ખચ્ચરની હોય છે અને જો હોય તો એ માણસ ના હોય અથવા તો રાક્ષસની હોય છે.

Apr 19, 2019, 09:15 AM IST
Controversial statement of Congress MLA Baldev Thakor to PM Modi PT2M48S

બળદેવ ઠાકોરનું વિવાદિત નિવેદન, કહ્યું- પીએમ મોદી ટપોરી ભાષા બોલે છે

કાલોલના ધારાસભ્ય બળદેવ ઠાકોરેનું ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, 130 કરોડ દેશવાસીઓના પ્રધાનમંત્રી ટપોરીની ભાષા બોલે છે અને જૂઠ્ઠૂ બોલે છે. એક ફરિયાદ નહીં 50 કરવી હોય તો કરો ચૂંટણી તો ચૂંટણીની રીતે જ થવાની છે. હું એક ઠાકોરનો દિકરો છું અને ધારાસભ્ય પણ છું આંખમાં કંણાની જેમ ખુચીએ છે.

Apr 19, 2019, 09:10 AM IST
PM Narendra Modi's Diffrent Fan From Junagadh PT2M1S

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ફેનનો અનોખો પ્રેમ, જુઓ અહેવાલ

ખેડૂત પુત્રીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યેનું સન્માન અને પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો, ધાનીબહેન વરુ નામના ખેડૂત પુત્રીએ નરેન્દ્ર મોદી જેવા સપુતને જન્મ આપનાર માતા હીરાબાને બિરદાવવા માટે છેલ્લા બે વર્ષથી "માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદી" નામના મંત્રો લખવાનું શરૂ કર્યું

Apr 17, 2019, 03:15 PM IST
Rajkot Selfie With Modi PT3M25S

તમને મળી શકે છે પ્રધાનમંત્રી સાથે સેલ્ફી લેવાનો ચાન્સ, જાણો વિગત

પ્રધાનમંત્રી મોદીનો ક્રેઝ છે ત્યારે ભાજપે પોતાના પ્રચાર માટે એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે જેમાં રાજકોટમાં યોજાયેલા ભાજપના યુવા મોર્ચાના સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યુ હતુ અને પ્રધાનમંત્રીના સ્ટેચ્યુ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા

Apr 17, 2019, 03:00 PM IST

આજથી પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, કરશે ઝંઝાવતી પ્રચાર

લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ હવે ગુજરાતની તમામ સીટો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત જણાતી લોકસભા સીટો પર ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓનું આયોજન કર્યું છે. માટે પીએમ મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં જાહેર સ્થળોએ સભાઓ ગજવી ભાજપના ઉમેદવારો માટે મતદાન કરવા માટે લોકોને અપીલ કરશે.

Apr 16, 2019, 11:43 PM IST
PM Narendra Modi Will Come To Gujarat For Voting PT1M16S

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 એપ્રિલે આવશે અમદાવાદ, જાણો કારણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 એપ્રિલે આવશે અમદાવાદ આવી રાણીપની નિશાન શાળામાં કરશે મતદાન

Apr 16, 2019, 08:05 PM IST
Rasia Announced St. Andrew The Apostle Award To PM Modi PT6M26S

પ્રધાનમંત્રીને રશિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ, જુઓ વિગત

પ્રધાનમંત્રીને રશિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ, રશિયાના સર્વોચ્ચ પુરસ્કારથી પીએમ સન્માનિત, ભારત અને રશિયાના સંબંધો મજબૂત કરવા બદલ આપ્યું સન્માન

Apr 12, 2019, 03:45 PM IST
Benjamin Netanyahu May Become PM For 5th Time PT1M30S

પાંચમી વખત પ્રધાનમંત્રી બની શકે છે બેન્જામિન નેતન્યાહૂ, જુઓ વિગત

ઈઝરાયલની ચૂંટણીમાં ચાલ્યો ચોકીદાર કેમ્પેનનો જાદુ, પોતાને મિસ્ટર સિક્યોરિટી ગણાવીને મેદાનમાં ઉતરેલા બેન્જામિન નેતન્યાહૂની પાર્ટી જીતી, પાંચમી વખત પ્રધાનમંત્રી બની શકે છે પીએમ મોદીના મિત્ર

Apr 10, 2019, 04:20 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi Addresed People At Junagadh PT42M46S

લોકસભા ચૂંટણી 2019 જૂનાગઢથી પ્રધાનમંત્રી મોદીએ જનસભા , જુઓ વિડીયો

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતેથી પ્રધાનમંત્રી મોદીએ જનસભા સંબોધતા કહ્યું હું પાંચ વર્ષનો હિસાબ આપવા આવ્યો છું પાંચ વર્ષમાં સરકાર પર તમારા આ ચોકીદારે ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગવા દીધો.

Apr 10, 2019, 03:10 PM IST
SC Refuse To Ban Film Modi PT4M21S

પ્રધાનમંત્રી પર બનેલી ફિલ્મ PM નરેન્દ્ર મોદીની રિલીઝનો રસ્તો સાફ, જાણો વિગત

આજે ઉચ્ચ ન્યાયાલયના એક અરજી પર આપેલાં ચુકાદા બાદ પ્રધાનમંત્રી પર બનેલી ફિલ્મ PM નરેન્દ્ર મોદીની રિલીઝનો રસ્તો સાફ થઇ ગયો છે, સુપ્રીમ કોર્ટે મૂવી પર રોક લગાવવાની માગ કરતી અરજી ફગાવતા કહ્યું કે મૂવી જોવાનું કામ CBFCનું છે, સુપ્રીમ કોર્ટનું નહિં

Apr 9, 2019, 03:20 PM IST