બેદરકારી

અમદાવાદ: કોરોના વિસ્ફોટ માટે તંત્રની બેદરકારી નહી પરંતુ નાગરિકોની નિષ્કાળજી જવાબદાર

દિલ્હીની ત્રણ ડોક્ટર્સની ટીમ અમદાવાદની મુલાકાતે આવેલા છે. આ કેન્દ્રીય આરોગ્ય ટીમે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કોરોના દર્દીઓ સાથે ચર્ચા અને અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે 1000 દર્દી નીચે રહેતો કોરોનાનો ગ્રાફ આજે 1500ની પણ પાર પહોંચી ગયો હતો. 

Nov 21, 2020, 07:31 PM IST