બેદરકારી

સુરતની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારનો હોબાળો

શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી

Oct 12, 2020, 02:16 PM IST
Negligence Of Ahmedabad's People Against Coronavirus PT6M49S

અમદાવાદીઓની બેદરકારી, AMCએ કર્યો રિલીઝ વીડિયો

Negligence Of Ahmedabad's People Against Coronavirus

Sep 27, 2020, 06:40 PM IST
Allegation Of Negligence At Ahmedabad Civil Hospital PT5M36S

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ

Allegation Of Negligence At Ahmedabad Civil Hospital

Jun 14, 2020, 05:35 PM IST

દર્દીના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી સિવિલમાંથી આવેલા એક ફોને પરિજનોને ચોંકાવી દીધા

સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નિકોલના દેવરામભાઇને 28 મે ડાયાબિટીસ વધતા સિવિલમાં દાખલ કરાયા હતા. 22 કલાક બાદ 29 મેના રોજ બપોરે 3 વાગ્યે તેમને મૃત જાહેર કરાયા. 4 વાગે પરિવારના બે સભ્ય એ PPE કીટ સાથે તેમની અંતિમ વિધી કરી. પરિવારજનોને મૃતકનો ચહેરો પણ બતાવવામાં ન આવ્યો. ત્યાં તો 30મીએ સિવિલ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે તેમના દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને હાલ તેઓ જનરલ વોર્ડમા દાખલ છે.

May 31, 2020, 03:38 PM IST

ધમણ-1 મામલે અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, કહ્યું- મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ધમણ-1 મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધી માટે ખરીદેલ ધમણ-1 રાજ્યસરકારની ગુનાહિત બેદરકારી છે. મુખ્યમંત્રી દ્વારા ઉતાવડિયું પગલું લેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી છે.

May 18, 2020, 05:22 PM IST
Ahmedabad Corporation Negligence Exposed PT2M1S

અમદાવાદ કોર્પોરેશનની વધુ એક લાલિયાવાડીનો ખુલાસો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક લાલીયાવાડી આવી સામે છે. પોતાની હદમાં થતા ગોરખધંધાથી તંત્ર અજાણ હતી. ગાંધીનગર પાલીકાનો કચરો પીરાણા ડમ્પ સાઇટ પર ઠલવાય છે. ગાંધીનગર મનપાની કરતુતથી અમદાવાદ મનપા અજાણ હતી. ગાંધીનગર મનપાના ડમ્પરનો વીડિયો વાયરલ થયો.

Jan 31, 2020, 10:45 PM IST
Good news for Destination Wedding fans, jalesh cruise watch video zee 24 kalak PT2M35S

અમદાવાદ: સાબરમતી જેલમાં સુરક્ષામાં ઘોર બેદરકારી, જેલ કર્મીઓની સંડોવણી

અમદાવાદની સાબરમતી જેલની અંદર સુરક્ષામાં બેદરકારી બહાર આવી. બેદરકારીમાં જેલ કર્મીઓની સંડોવણી પોલીસ ચોપડે નોંધાઈ. 24 જાન્યુઆરીએ જૂની જેલના બડાચક્કર પાસેથી કેદીની અંગ ઝડતી કરતા કેદી પાસેથી 20 પેકેટ તંબાકુ અને 02 લાઇટર મળી આવ્યા. જૂની સાબરમતી જેલના જેલ સહાયકે તમાકુના 20 પેકેટ અને 02 લાઇટર આરોપીઓને આપ્યા હોવાનું ઝડતી સ્ક્વોડની તપાસમાં સામે આવ્યું.

Jan 25, 2020, 11:55 AM IST
Serious Negligence Of Government School In Jamnagar PT4M28S

જામનગરમાં સરકારી શાળાની ગંભીર બેદરકારી

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 46 શાળાઓમાં કુલ 19 જેટલા શિક્ષકોની છેલ્લા ઘણા સમયથી ઘટને લઇને વિદ્યાર્થીઓના અભ્યાસ સહિત ભાવિ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ઝી 24 કલાક દ્વારા આજે શિક્ષકોની ઘટ મામલે જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 12 માં રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ખુબ જ ચોંકાવનારી બાબતો સામે આવી....

Jan 21, 2020, 05:55 PM IST
Patients Complain Against Negligence Of Staff At Sola Civil Hospital In Ahmedabad PT4M29S

અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી, દર્દીઓએ કરી ફરિયાદ

સોલા સિવિલમાં ફ્યુમીગેશનની વરાળ પ્રસરવાનો મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફ્યુમીગેશનની વરાળ ICUમાં પ્રસરતા તાત્કાલિક વોર્ડ ખાલી કરાવાયા હતા. વરાળ પ્રસરવાની ઘટનાના 3 કલાક બાદ એક દર્દીનું મોત થયું હતું. દર્દીનું મોત બીમારીના કારણે થયા હોવાનું સિવિલના સુપ્રિન્ટેડન્ટ ડો.આર.એમ.જીટિયાએ જણાવ્યું હતું. જલદ પ્રવાહીની વરાળથી આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની ફરિયાદ થઈ હતી.

Dec 30, 2019, 11:15 AM IST
Contractor Negligence In Operation Of Tank In Ahmedabad PT3M28S

અમદાવાદમાં ટાંકીની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી

અમદાવાદમાં ટાંકીની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી

Dec 28, 2019, 04:30 PM IST
Drainage Water Enters The Water Distribution Center In Ahmedabad PT2M40S

અમદાવાદ: AMCની બેદરકારી, ડ્રેનેજના પાણી વોટર ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરમાં ઘૂસ્યા

AMCની કથિત ગુનાહિત બેદરકારી સામે આવી છે. રામોલમાં ડ્રેનેજના પાણી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના પ્રાંગણમાં ઘુસ્યા હતા. પાણીમાં કેમિકલનું મિશ્રણ હોવાની પણ સંભાવના છે. રામોલના સેંકડો લોકોના આરોગ્ય સામે જોખમ સર્જાયું છે. 1200 મિમીની ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાથી પરિસ્થિતિ સર્જાઈ હતી.

Oct 4, 2019, 04:05 PM IST
Banaskantha: Death of 7 Year Old, Family Blames Medical Negligence PT1M36S

બનાસકાંઠા: 7 વર્ષની બાળકીનું થયું મોત, પરિવારે લગાવ્યા હોસ્પિટલ તંત્ર પર બેદરકારીના આક્ષેપ

બનાસકાંઠા: 7 વર્ષની બાળકીનું થયું મોત, પરિવારે લગાવ્યા હોસ્પિટલ તંત્ર પર બેદરકારીના આક્ષેપ.

Aug 28, 2019, 04:20 PM IST

‘ઓયો રૂમ્સ’ હોટલ બુકીંગની બેદરકારી, ઈન્દોરના 28 બેન્ડમિન્ટન ખેલાડીઓ થયા હેરાન

હોટલ બુકીંગમા જાણીતી સંસ્થા ઓયો રૂમ્સની બેદરકારીના લીધે મધ્યપ્રદેશના ઈન્દોરથી આવેલા 28 જેટલા બેન્ડમિન્ટનના ખેલાડીઓને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો હતો. 1 મહિના અગાઉ બેન્ડમિન ટીમના કોચ વિકાસ સોની દ્વારા અમદાવાદમાં યોજાનારી બેન્ડમિન્ટનની ટુર્નામેન્ટને લઈને ઓયો રૂમ્સના માધ્યમથી 14 જેટલા રૂમ અમદાવાદના બોપલ વિસ્તાર ખાતે આવેલી હોટલ સ્કાય લેન્ડઝમાં બુક કરવામાં આવ્યા હતા. 
 

Aug 18, 2019, 07:04 PM IST
Ahmedabad: Negligence Of OYO Hospitality PT4M10S

OYO રૂમ્સ હોસ્પિટાલીટીની બેદરકારી આવી સામે, જુઓ મધ્ય પ્રદેશના રમતવીરો કેવી રીતે રઝળી પડ્યાં

જુઓ કેવી રીતે OYO રૂમ્સ હોસ્પિટાલીટીની બેદરકારી આવી સામે

Aug 18, 2019, 06:30 PM IST
Vadodra: Negligence During Safety Check of Rides PT4M13S

વડોદરા: કમાટીબાગમાં રાઈડના ચેકીંગ દરમિયાન બેદરકારી આવી સામે

વડોદરા: રાઈડનું ચેકીંગ કરી રહેલા કર્મચારીઓ જીવના જોખમે કરી રહ્યા છે કામ. કોઈ પણ સુરક્ષા સાધનો વિના રાઈડની કર્મચારીઓ ઉપર ચઢયા હતા. સેફટી બેલ્ટનો ન કર્યો ઉપયોગ. રાઈડ પરથી પટકાય તો જઈ શકે છે જીવ.

Jul 15, 2019, 12:25 PM IST

આમા કેવી રીતે ભણશે ગુજરાત: ધો-1થી 5ના વિદ્યાર્થીઓને ધો-8ની બાળકી આપે છે શિક્ષણ

વાત કરીએ શિક્ષણ વિભાગની બેદરકારીના પાપે સરકારી શાળાઓનું શિક્ષણ કથળ્યું સાથે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. માંગરોળના હથોડા ગામની પ્રાથમિક શાળા એક સમયે આદર્શ પ્રાથમિક શાળાનોદરજ્જો મેળવ્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગની લાલીયાવાડીના કારણે આદર્શ શાળાની દુર્દશા બેઠી છે. વાલીઓ શાળામાં શિક્ષકોની ઘટના પગલે બાળકોની સંખ્યા ઘટી છે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં મુકવા મજબુર બન્યા છે. 

Jul 8, 2019, 04:51 PM IST

પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીએ ઐતિહાસિક માનસરોવરની દુર્દશા

સરકાર દ્વારા ચોમાસાને ધ્યાનમાં લઈને વરસાદીપાણીનો સંગ્રહ થાય અને પાણીની તંગી ન સર્જાય તે માટે સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ કરીને તળાવો ઊંડા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

Jul 7, 2019, 02:44 PM IST