બેદરકારી

LG હોસ્પિટલની વધુ એક બેદરકારી, પ્રસૂતિ સમયે નવજાત બાળકે નીચે પડી જતા મોત

અમદાવાદની એલજી હોસ્પિટલ સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે એલજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સ્ટાફની બેદરકારીના કારણે નવજાત શિશુનુ મોત થયુ હોવાનો હવે આરોપ લાગ્યો છે. વહેલી સવારે શ્રમજીવી પરિવારની મહિલા સાથે દુખદ ઘટના બની હતી

Jul 3, 2019, 10:54 AM IST

સુરત: નવી સિવિલમાં ડોક્ટરોની બેદરકારી આવી સામે, બેભાન હાલતમાં દર્દી થયો ગાયબ

સુરત નવી સિવિલમાં અનેક બેજવાબદારી ભરી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ડોક્ટર દિવસના બીજા જ દિવસે ડોકટરોની બેદરકારી છતી થઇ છે. જેમાં વહેલી સવારે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક બિનવારસી દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રી મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને મેડિસીન વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે, દર્દી પોસ્ટમોર્ટમરૂમની બહાર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. 

Jul 3, 2019, 12:00 AM IST
Surat: Negligence of DGVCL PT4M54S

સુરત : DGVCLની બેદરકારી આવી સામે, સ્કૂલની બાજુના વિજ થાંભલે ઝર્યા તણખલા

સુરત : DGVCLની બેદરકારી આવી સામે, જુઓ વિગત

Jun 18, 2019, 08:25 PM IST
Surat: Negligence of DGVCL PT2M23S

સુરત : DGVCLની બેદરકારી આવી સામે, સ્કૂલની બાજુના વિજ થાંભલે ઝર્યા તણખલા

સુરત : DGVCLની બેદરકારી આવી સામે, જુઓ વિગત

Jun 18, 2019, 06:00 PM IST
Ahmedabad : Children Fall From School Van, Driver Arrested PT3M9S

ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડવાની ચોંકાવનારી ઘટના, વાન ડ્રાઇવરની થઈ ધરપકડ

અમદાવાદઃ ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડવાની ચોંકાવનારી ઘટના, સ્કૂલવાન ચાલક અને શાળા સંચાલકની ઘોર બેદરકારી. 3 બાળકો નીચે પડી જતાં 1ને ગંભીર ઈજા.

Jun 18, 2019, 01:50 PM IST
Ahmedabad : Children Fall From School Van, Parents Speak On the Issue PT16M8S

ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડવાની ચોંકાવનારી ઘટના, જુઓ શું કહે છે વાલીઓ

અમદાવાદઃ ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડવાની ચોંકાવનારી ઘટના, સ્કૂલવાન ચાલક અને શાળા સંચાલકની ઘોર બેદરકારી. 3 બાળકો નીચે પડી જતાં 1ને ગંભીર ઈજા.

Jun 17, 2019, 08:10 PM IST
Ahmedabad : Children Fall From School Van, Police Officer Speaks on Issue PT7M13S

ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડવાની ચોંકાવનારી ઘટના, જુઓ પોલીસ અધિકારીએ શું કહ્યું

અમદાવાદઃ ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડવાની ચોંકાવનારી ઘટના, સ્કૂલવાન ચાલક અને શાળા સંચાલકની ઘોર બેદરકારી. 3 બાળકો નીચે પડી જતાં 1ને ગંભીર ઈજા.

Jun 17, 2019, 08:05 PM IST
Ahmedabad : Children Fall From School Van PT27M11S

અમદાવાદઃ ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડવાની ચોંકાવનારી ઘટના, CCTV આવ્યા સામે

અમદાવાદઃ ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડવાની ચોંકાવનારી ઘટના, સ્કૂલવાન ચાલક અને શાળા સંચાલકની ઘોર બેદરકારી. 3 બાળકો નીચે પડી જતાં 1ને ગંભીર ઈજા.

Jun 17, 2019, 07:55 PM IST
Surat: Medical Negligence of Doctor, Zee 24 Kalak in Conversation with Victim PT3M35S

સુરત: તબીબની બેદરકારી, જુઓ પીડિત મહિલા સાથેની ખાસ વાતચીત

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબની બેદરકારી સામે આવી છે.ઈંજેક્શન આપતી વખતે તબીબની બેદરકારીથી ઈંજેક્શનનું પ્રવાહી મહિલાના હાથ પર ઢોળાયું.જેને કારણે થોડી જ મિનિટોમાં દર્દીના હાથ પર ફોલ્લા ઉપસી આવ્યા

Jun 6, 2019, 11:40 AM IST
Surat: Medical Negligence of Doctor PT2M52S

સુરત: તબીબની બેદરકારી, મહિલાના હાથ પર ઉપસી આવ્યા ફોલ્લા

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબની બેદરકારી સામે આવી છે.ઈંજેક્શન આપતી વખતે તબીબની બેદરકારીથી ઈંજેક્શનનું પ્રવાહી મહિલાના હાથ પર ઢોળાયું.જેને કારણે થોડી જ મિનિટોમાં દર્દીના હાથ પર ફોલ્લા ઉપસી આવ્યા

Jun 6, 2019, 11:00 AM IST

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી

અમદાવાદ વી.એસ હોસ્પિટલમાં બેદરકારી બાદ હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન આપતા સમયે એક વૃદ્ધ દર્દીના હાથમાં પ્રવાહી પડ્યુ હતું. એટલું જ નહિ, રાતોરાત દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું.

Jun 6, 2019, 10:38 AM IST
VS Hospital matter: Mayor Bijal Patel in Conversatin With Zee 24 Kalak PT7M48S

VS હોસ્પિટલમાં બાળકીનો અંગુઠો કાપવાના મામલે મેયર બીજલ પટેલે શું કહ્યું, જુઓ વીડિયો

વીએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે.વીએસ હોસ્પિટલના સત્તાધીશોએ સમગ્ર મામલો નર્સિંગ સ્ટાફ પર ઢોળ્યો છે.ત્યારે અમદાવાદના મેયર બીજલ પટેલે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.અને તપાસ કરીને કસૂરવાર સામે પગલા લેવામાં આવશે આરોપીને માફ કરવામાં નહિ આવ્યાની વાત પણ કરી છે.

Jun 5, 2019, 02:10 PM IST
VS Hospital Matter: Parents in conversation with zee 24 kalak PT25M27S

VS હોસ્પિટલની વધુ એક બેદરકારી, બાળકીના માતા પિતા સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત

માહેનૂર નામની એક બાળકીની વી.એસ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે કોઈ લેવાદેવા વગર 6 મહિનાની આ બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો છે. માત્ર શરદી-ખાંસી થયા બાદ તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના બાદ હોસ્પિટલના તંત્ર દ્વારા બાળકીનો અંગૂઠો કાપી દેવાયો હતો.

Jun 5, 2019, 01:20 PM IST
VS Hospital: Family Angry Against Negligence of Staff PT27M32S

વીએસની વધુ એક બેદરકારી,શું વીએસના દર્દીઓ બિનઅનુભવી સ્ટાફના ભરોસે?

માહેનૂર નામની એક બાળકીની વી.એસ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે કોઈ લેવાદેવા વગર 6 મહિનાની આ બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો છે. માત્ર શરદી-ખાંસી થયા બાદ તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના બાદ હોસ્પિટલના તંત્ર દ્વારા બાળકીનો અંગૂઠો કાપી દેવાયો હતો. આ ઘટના બહાર પરિવારજનોમાં રોષ ફેલાઈ ગયો હતો.

Jun 5, 2019, 01:15 PM IST
VS Hospital: Nurse Cuts Thumb of 6 month old Kid PT8M

વીએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી, 6 મહિનાની બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો

માહેનૂર નામની એક બાળકીની વી.એસ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે કોઈ લેવાદેવા વગર 6 મહિનાની આ બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો છે. માત્ર શરદી-ખાંસી થયા બાદ તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના બાદ હોસ્પિટલના તંત્ર દ્વારા બાળકીનો અંગૂઠો કાપી દેવાયો હતો.

Jun 5, 2019, 12:35 PM IST
Navasari Pani Bagad PT1M7S

નવસારીમાં તંત્રની બેદરકારીથી તંગી વચ્ચે પાણીનો બગાડ

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું, પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો, કલાકોથી વહી રહેલા પાણીની લાઈનનું સમારકામ ક્યારે થશે તેવા પ્રશ્ને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા

May 31, 2019, 02:05 PM IST
Arvalli Water Wastage PT1M47S

અરવલ્લીમાં તંત્રની બેદરકારીથી અછત વચ્ચે પાણીનો બગાડ

મેઘરજના રામગઢીમાં પાણીનો વેડફાટ યથાવત, વાસ્મોની પાઈપલાઈનમાં લીકેજથી પાણીનો વ્યય , છેલ્લા ચાર દિવસથી લીકેજના અભાવે હજારો લીટર પાણી વહી ગયું

May 28, 2019, 08:05 PM IST
Water Wastage In State In Scarcity Of Water PT11M26S

પાણીની તંગી વચ્ચે તંત્રની બેદરકારીથી હજારો લીટર પાણીનો બગાડ

ગુજરાતમાં જળસંકટ વચ્ચે પાણીનો બેફામ બગાડ. રાજકોટમાં પાઈપ લાઈનમાં ભંગાણ,ઉમરગામમાં બગાડ, છોટાઉદેપુરમાં બગાડ, વલસાડમાં વેડફાટ, સેલવાસમાં વેડફાટ અનેસુરતમાં પાણીનો વેડફાટ

May 17, 2019, 05:30 PM IST
Water Wastage In Scarcity At Selvas PT2M5S

પાણીની તંગી વચ્ચે તંત્રની બેદરકારીથી હજારો લીટર પાણીનો બગાડ

સેલવાસના ઝંડા ચોક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થતો હોવાના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સેલવાસના ઝંડા ચોક વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલનું કામ ચાલી રહ્યું છે. જેના ખોદકામ દરમિયાન પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતાં 20થી 25 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડયા.

May 17, 2019, 04:15 PM IST
Vadodara Water Wastage In Scarcity PT1M56S

વડોદરામાં તંત્રની બેદરકારીથી પાણીની તંગી વચ્ચે પાણીનો બગાડ

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીના કારણે સમગ્ર રાજ્યમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે ત્યારે વડોદરામાં સયાજી હોસ્પિટલમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે, પાણીની ટાંકી છલકાઇ જતાં પાણીનો વ્યય થઇ રહ્યો છે,

May 15, 2019, 06:45 PM IST