ભારત સરકાર

કોરોના વાયરસને આઇસોલેટ કરવામાં મળી સફળતા, હવે જલદી બની શકશે કોવિડ-19ની રસી

જ્યાં એક તરફ કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે તો બીજીતરફ ભારત એવો પાંચમો દેશ બની ચુક્યો છે, જેણે કોવિડ-19ના વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા હાંસિલ કરી લીધી છે. ભારત પહેલા ચીન, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકા વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા મેળવી ચુક્યા છે.

Mar 14, 2020, 04:59 PM IST

કોરોનાને WHOએ જાહેર કર્યો મહામારી, વિદેશથી ભારત આવનારના વીઝા સસ્પેન્ડ

સરકારે તે પણ કહ્યું કે, ભારતીય નાગરિકોને ભારપૂર્વક તે સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. જો તે ક્યાંયથી યાત્રા કરીને પરત ફરશે તો તેને ઓછામાં ઓછા 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે. 
 

Mar 11, 2020, 11:12 PM IST

કોરોના વાયરસઃ ભારતમાં અત્યાર સુધી 59 કેસ, કેરલમાં સૌથી વધુ, જાણો સંપૂર્ણ લિસ્ટ

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે. અત્યાર સુધી કેરલમાં સૌથી વધુ મામલા સામે આવ્યા છે, ત્યારબાદ સરકાર વધુ સતર્ક થઈ ગઈ છે. 
 

Mar 11, 2020, 05:19 PM IST

30 એરપોર્ટ પર ચેકિંગ- રિંગટોનથી જાગરૂકતા, આ રીતે કોરોનાનો સામનો કરવા ઉપાય કરી રહી છે સરકાર

કોરોના વાયરસનો સામનો કરવા માટે ભારતમાં ઘણા મોરચા પર તૈયારી કરવામાં આવી રહી છે. સોમવારે કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધન અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વચ્ચે આ મુદ્દા પર બેઠક યોજાઇ હતી. 
 

Mar 9, 2020, 05:03 PM IST

કોરોનાથી ઊભું થયું દવાઓનું સંકટ, 26 દવાઓના એક્સપોર્ટ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

ICMRને આવી દવાઓનું રિવ્યૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના API (એક્ટિવ ફાર્મા ઇનગ્રેડિએન્ટ) માટે ભારત સંપૂર્ણ પણે ચીન પર નિર્ભર છે. પરંતુ ચિંતાની વાત છે કે સમીક્ષામાં સામેલ કરવામાં આવેલી 32 દવાઓનો કોઈ વિકલ્પ નથી.

Mar 3, 2020, 04:07 PM IST

દિલ્હી, તેલંગણા બાદ હવે જયપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી, ડીજીસીએ એલર્ટ

ભારતમાં કોરોના વાયરસના નવા મામલાની સંખ્યા વધી રહી છે. દિલ્હી અને તેલંગણા બાદ જયપુરમાં પણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. પરંતુ તેના રિપોર્ટને લઈને હજુ શંકા છે. 

Mar 2, 2020, 09:13 PM IST

સરકારે GDPના આંકડાઓમાં કર્યો મોટો ફેરફાર, ''વિકાસ ગાંડો'' થયો ?

અઠવાડીયાના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે નાણાકીય વર્ષ 2019-20 ના ત્રીજા ત્રિમાસીક ગાળા (સપ્ટેમ્બર-ડિસેમ્બર)ના જીડીપી આંકડા જાહેર કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશનાં જીડીપી ગ્રોથ રેટમાં 4.7 ટકા રહ્યું છે. મીડિયાનાં એક હિસ્સામાં એવા સમાચારો ચાલી રહ્યા છે કે, જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો આવ્યો છે, જ્યારે અનેક સમાચારો તેને સામાન્ય સુધારો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Feb 28, 2020, 10:53 PM IST

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જારી કરશે એક રૂપિયાની નવી નોટ

કેન્દ્ર સરકારે એક રૂપિયાની નવી નોટ જારી કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં આ નોટ ચલણમાં આવશે. 
 

Feb 10, 2020, 08:37 PM IST

રામલલાના હિમાયતી વરિષ્ઠ વકીલ પરાસરણનું ઘર હશે રામ મંદિર ટ્રસ્ટનું મુખ્યાલય

સુપ્રીમ કોર્ટમાં રામલલા વિરાજમાનની દલીલ કરનાર વરિષ્ઠ વકીલ પરાસરણનું આવાસ અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મુખ્યાલયના રૂપમાં ભારતના રાજપત્રમાં નોંધાઇ ગયું છે. 
 

Feb 5, 2020, 10:36 PM IST

અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોના નામ જાહેર, આ લોકો પર હશે મંદિર નિર્માણની જવાબદારી

ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હશે, 9 સ્થાયી અને 6 નામાંકીત સભ્યો હશે. ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર બનાવશે. કે. પરાસરન ટ્રસ્ટના અધ્યક્ષ હશે. 
 

Feb 5, 2020, 08:03 PM IST

'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટ માટે કેન્દ્ર સરકારે જારી કર્યું ગેઝેટ નોટિફિકેશન

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે, જેમાં એક દલિત અને એક મહિલા સભ્યને જગ્યા આપવામાં આવશે.

Feb 5, 2020, 05:49 PM IST
Samachar Gujarat: Students Trapped In China Will Be Returned PT22M16S

સમાચાર ગુજરાત: ચીનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને લવાશે પરત

ચીનમાં જે રીતે કોરોના વાયરસ (coronarvirus)નો કહેર ફેલાયો છે, તે જોતા સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. વિશ્વના અન્ય દેશો ચેકિંગ વગર ચીનમાંથી એક ટાંકણી પણ પોતાના દેશમાં આવવા દેતા નથી. ત્યારે હાલ ભારતમાં કેટલાક લોકો ચીનમાં ફસાયા છે. ત્યારે 23 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા હોવાનું કહેવયા છે.

Jan 28, 2020, 10:05 PM IST
India Government Will Airlift People Trapped In China Due To Coronavirus PT3M56S

કોરોના વાયરસને લઇ સરકાર ચીનમાં ફસાયેલા લોકોને ભારત એરલીફ્ટ કરશે

ચીનમાં જે રીતે કોરોના વાયરસ (coronarvirus)નો કહેર ફેલાયો છે, તે જોતા સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. વિશ્વના અન્ય દેશો ચેકિંગ વગર ચીનમાંથી એક ટાંકણી પણ પોતાના દેશમાં આવવા દેતા નથી. ત્યારે હાલ ભારતમાં કેટલાક લોકો ચીનમાં ફસાયા છે. ત્યારે 23 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા હોવાનું કહેવયા છે.

Jan 28, 2020, 09:35 PM IST

પદ્મ એવોર્ડ ન મળવાથી નિરાશ વિનેશ ફોગાટ, પૂછ્યું- કોણ નક્કી કરે છે કે કોને પુરસ્કાર મળશે?

સ્ટાર રેસલર વિનેશ ફોગાટની ત્રીજીવાર અનદેખી થયા બાદ રવિવારે ખેલાડીઓને પદ્મ પુરસ્કાર આપવાની રીત પર સવાલ ઉઠાવતા આ પ્રક્રિયાને અયોગ્ય ગણાવી છે. 

Jan 27, 2020, 03:39 PM IST

હવે દેશના 125 કરોડ લોકો સુધી પહોંચ્યું આધાર કાર્ડ, નવી મોબાઇલ એપ પણ લોન્ચ

હવે દેશના સવા અબજ લોકોની પાસે આધાર કાર્ડ છે. મહત્વનું છે કે, ઘણી જરૂરી સરકારી સેવાઓ અને અન્ય ઘણી જગ્યા પર આધાર કાર્ડને દસ્તાવેજ તરીકે માન્યતા પ્રાપ્ત છે. આધાર કાર્ડમાં કોઈપણ વ્યક્તિનું નામ, સરનામું અને બાયોમેટ્રિક ડિટેલ નોંધાઈ છે. 
 

Dec 27, 2019, 05:23 PM IST

સરકારે આપી OCI કાર્ડહોલ્ડર માટે બનેલી ગાઇડલાઇનમાં ઢીલ, NRI ને મળશે રાહત

અપ્રવાસી ભારતીયોને થઇ રહેલી સમસ્યાને જોતાં હવે ભારત સરકારે ઓસીઆઇ કાર્ડ હોલ્ડર માટે બનાવેલી ગાઇડલાઇનમાં ઢીલ આપી છે. ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓસીઆઇ કાર્ડ હોલ્ડર માટે જે ગાઇડલાઇન વર્ષ 2005થી લાગૂ છે, તેમાં જૂન 2020 સુધી સખતાઇથી લાગૂ કરવાની જાહેરાત કરી છે.

Dec 18, 2019, 11:49 PM IST

HRD મિનિસ્ટ્રી હવે શિક્ષા મંત્રાલયના નામથી ઓળખાશે, નવી શિક્ષા નીતિમાં ભલામણ

આશરે 34 વર્ષ પહેલા 1985મા તત્કાલીન રાજીવ ગાંધી સરકારે શિક્ષા મંત્રાલયનું નામ બદલીને તેનું નામ માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરી દીધું હતું. હાલમાં પ્રસ્તાવિત નવી શિક્ષા નીતિ ડ્રાફ્ટને મંત્રાલયે અંતિમ રૂપ આપી દીધું છે.

Nov 19, 2019, 11:13 PM IST

50 કરોડ લોકોની શક્તિ વધારશે સરકાર, બજેટ સત્રમાં આવશે નવા કાયદાનું બિલ

સરકાર 50 કરોડ કામદારોની સ્થિતી સુધારવા માટે એક નવુ બિલ લાવી રહી છે. તેમાં કાર્યસ્થળ પર ન માત્ર તેમની સુરક્ષા વધશે પરંતુ સ્વાસ્થય અને કામ કરવાની સ્થિતીમાં પણ પરિવર્તન આવશે. સરકાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળના વાતાવરણ અંગે તૈયાર (Occupational Safety, Health and Working Conditions)  બિલને બજેટ સત્રમાં પસાર કરાવવા માટેનો પ્રયાસ કરશે. 

Nov 14, 2019, 02:01 PM IST

Twitter પાસેથી સરકારે માગી 474 એકાઉન્ટની માહિતી, જાણો શું છે સમગ્ર મામલો

ટ્વીટરના તાજેતરના પારદર્શક્તા રિપોર્ટ અનુસાર, તેણે 5 ટકા કિસ્સામાં ભારત સરકારની મદદ કરી છે અને એકાઉન્ટ દૂર કરવાની અપીલમાં 6 ટકા કેસમાં સંજ્ઞાન લીધું છે. ભારત તરફથી કુલ 1,268 ટ્વીટર એકાઉન્ટની માહિતી આપવા અને 2,484 એકાઉન્ટને દૂર કરવા માટે ટ્વીટરને વિનંતી કરાઈ હતી. 

Nov 2, 2019, 04:42 PM IST

PoKમા ભારતીય સેનાની કાર્યવાહીનો પૂરાવો, સામે આવી આતંકની બરબાદીની તસવીરો

તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીઓકેમાં આતંકી લોન્ચ પેડ નષ્ટ થઈ ગયા છે. 

Oct 20, 2019, 08:52 PM IST