ભારત સરકાર

કેનવાસ પેઇન્ટિંગ કરી સમાજને સંદેશો આપનાર ચિત્રકાર જ્યોતિભાઇ ભટ્ટને મળશે ‘પદ્મશ્રી’

ભારત સરકાર દ્વારા જુદા જુદા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી સમાજને ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર 94 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વડોદરાનાં જાણીતાં ચિત્ર કલાકાર જ્યોતિભાઇ ભટ્ટને પણ પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવશે. સંખ્યાબંધ તૈલચિત્રો તેમજ કેનવાસ પેઇન્ટિંગ દ્વારા સમાજને સંદેશો આપવાનું ઉમદા કાર્ય કરનાર 84 વર્ષનાં જ્યોતિ ભટ્ટની કલા કારીગરીની સરકારે કદર કરતાં તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવાનું નક્કી કર્યું છે.

Jan 26, 2019, 06:45 PM IST

15 વર્ષ કરી દેશની સેવા, અત્યારે ગામમાં તૈયાર કરી રહ્યાં છે ભારત માટે ફૌજ

જેમની નસોમાં દેશ ભક્તિનો જુસ્સો અને પેશન છે તો જરૂરી નથી કે તે દેશની બોર્ડર પર રહીને પેટ્રોલિંગ કરી રહ્યાં હોય. ગામમાં રહીને પણ દેશની રક્ષા માટે કામ કરી દેશ સેવા કરી શકાય છે.

Jan 26, 2019, 12:20 PM IST

પદ્મ શ્રી મળવા પર ગંભીરનું નિવેદન, તમે પણ કરશો સલામ

ગૌતમ ગંભીરે પદ્મ પુરસ્કાર માટે આભાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, સન્માનની સાથે જવાબદારીઓ પણ આવે છે. 

Jan 26, 2019, 10:50 AM IST

જેના બેથી વધારે બાળકો હોય, તેમને મતાધિકાર અને સરકારી ન આપવી જોઇએ: બાબા

ઘણી વખત વધતી જતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરનારા યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે, જેમનાં બેથી વધારે બાળકો હોય, તેમને મતાધકાર અને સરકારી નોકરી ન આપવામાં આવવી જોઇએ. વધતી વસ્તીને જોતા આ પ્રકારનાં એક્શનની જરૂરિયા પર ત્યાં બુધવારે બોલતા રામદેવે કહ્યું કે, દેશની આઝાદીને નિયંત્રિત કરવા માટે એવા લોકોને મતાધિકાર, સરકારી નોકરી અને સરકારી મેડિકલ સુવિધા ન આપવામાં આવવી જોઇએ જેમનાં બેથી વધારે બાળક હોય. પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય. ત્યાર બાદ જ વસ્તી પર નિયંત્રણ લગાવી શકાશે. 

Jan 24, 2019, 03:55 PM IST

એર ઇન્ડિયાને બચાવવા માટે સરકારનો સ્પેશિયલ પ્લાન, દુનિયાભરમાં શરૂ થઇ શોધ

આ પ્લાન અંતર્ગત દુનિયાભરમાં એવા પ્રોફેશનલ દિગ્ગજ શોધવામાં આવી રહ્યાં છે જે એર ઇન્ડિયાને નુકસાનમાંથી બહાર લાવવામાં સફળ થઇ શકે. સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રુભના જણાવ્યા અનુસાર હવે એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ વધારે સક્રિય અને પ્રોફેશનલ બનાવવામાં આવશે. તેથી કંપનીને પહેલાથી વધારે એગ્રેસિવ બનાવી શકાય.

Dec 30, 2018, 05:55 PM IST

ટૂંક સમયમાં જ બહાર પડશે અટલજીની તસવીર ધરાવતો આ સિક્કો, જાણો વિશેષતાઓ...

સરકાર તરફથી વધુ એક નવો સિક્કો બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે. આ સિક્કો રૂ.100નો હશે અને તેના ઉપર દેશના ભતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોટો હશે 

Dec 14, 2018, 05:22 PM IST

આ બજારને નથી થઇ નોટબંધીની કોઇ પણ અસર, સરકારને થયો આટલો ફાયદો

કેન્દ્રીય મંત્રીએ એગ્રો વિઝન એક્ઝિવિશનમાં કહ્યું કે બીજની ખરીદી માટે ચલણથી બહાર કરવામાં આવેલી નોટોના ઉપયોગ પર પ્રતિબંધ ન હતો. 

Nov 24, 2018, 08:41 AM IST

12 ધોરણ પાસ ઉમેદવારો માટે પોસ્ટ વિભાગમાં નિકળી મોટી ભરતી

પોસ્ટમેન અને મેલગાર્ડનાં પદ પર ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી આવી છે, જેમાં પસંદગી પામેલ ઉમેદવારને 36100 રૂપિયા પગાર ચુકવવામાં આવશે

Oct 26, 2018, 04:56 PM IST

5 રાજ્યોમાં ચૂંટણી પહેલા સરકાર માટે સારા સમાચાર, WEFમાં વાગ્યો ભારતનો ડંકો

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે કે 2017ની સરખામણીએ ભારતનું સ્થાય અથવા રેન્કિંગ 5 અંકોનો સુધારો થયો છે.

Oct 17, 2018, 03:08 PM IST

ભારત સરકારે ફેસબુક પાસે માંગી આ માહિતી, અમેરિકન કંપનીએ માંગ્યો 2 દિવસનો સમય

ભારતમાં લગભગ 20 કરોડ ફેસબુક એકાઉન્ટ યૂઝર્સ છે. એવામાં સમગ્ર દુનિયામાં ફેસબુક એકાઉન્ટ ધારોકમાં સોથી મોટા ભાગના યૂઝર્સમાં ભારતના લોકો છે.

Oct 3, 2018, 12:22 PM IST

આ અત્યંત ખુબસુરત ચહેરાની આજુબાજુ ઘૂમી રહી છે 'રાફેલ ડીલ', જાણો શું છે કનેક્શન?

2016માં 36 રાફેલ વિમાનોની ખરીદી અંગેની ડીલ પર દેશમાં ઘમસાણ ચાલી રહ્યું છે. સરકાર અને વિપક્ષ બંને એક બીજા પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. જો કે આ દરમિયાન રિલાયન્સ ડિફેન્સ એકદમ ચૂપ છે.

Sep 23, 2018, 10:17 AM IST

ગુજરાતનો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ આંબશે 100 અબજ ડોલરનો આંક

ગુજરાત ભારતના રસાયણ ઉદ્યોગમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આથી સ્વાભાવિક છે કે  ગુજરાતના રસાયણ ઉદ્યોગમાં જે કાંઈ ફેરફારો થશે તે નાથી સમગ્ર દેશના કેમિકલ ઉદ્યોગમાં  ભારે અસર થશે.

Sep 13, 2018, 07:58 AM IST

સુપ્રીમ કોર્ટે રાજ્યોને પુછ્યું -દાગી સાંસદ અને ધારાસભ્યો વિરુદ્ધ કેટલા અપરાધિક કેસ પડતર છે?

દાગી સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પડતર અપરાધિક કેસોની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટ બનાવવા અંગે સુપ્રીમ કોર્ટે રાજ્યોનાં મુખ્ય સચિવ અને સંબંધિત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને અનેક સવાલ પુછ્યા

Sep 12, 2018, 05:01 PM IST

7મું પગાર પંચ: આ સરકારી કર્મચારીઓને ડબલ ફાયદો, પગાર ઉપરાંત 2 વર્ષનું એરિયર

કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં પગાર પંચની ભલામણનાં આધારે વધીને સેલેરી મળી રહી છે પરંતુ આ કર્મચારીઓને તો એરિયર્સ પણ મળશે

Sep 7, 2018, 07:27 PM IST

પોર્ટેબલ પેટ્રોલ પંપને મળી ગઈ છે મંજૂરી, જાણો કેવી હશે તેની કામગીરી  

ભારત સરકારે હાલમાં જ પોર્ટેબલ પેટ્રોલ પંપોના કોન્સેપ્ટને મંજૂરી આપી દીધી છે. બહુ જલદી હવે તમને મિલ્ક બૂથની જેમ આ પ્રકારના પેટ્રોલ પંપો પણ જોવા મળશે.

Aug 24, 2018, 03:34 PM IST

પશ્વિમ બંગાળ હવે બાંગ્લા નામથી ઓળખાશે, વિધાનસભામાં પ્રસ્તાવ પસાર

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળનું નામ બદલ્યું છે. હવેથી બાંગ્લા કહેવાશે. વિધાનસભામાં આ પ્રસ્તાવ પસાર કરાયો છે અને સહમતિ માટે કેન્દ્રને મોકલાશે. 

Jul 26, 2018, 05:19 PM IST

ગુડ ન્યૂઝ : ભારતમાં નહીં રહે કોઇ ગરીબ, આ ઝડપે દૂર થઇ રહી છે ગરીબી...

ભારતીયો માટે ઘણા મહત્વના આ સમાચાર છે. આ સમાચાર પૂરા વાંચશો એટલામાં તો વધુ કેટલાક લોકો ગરીબીની ચૂંગાલમાંથી બહાર આવી ગયા હશે. એક રિપોર્ટ અનુસાર દર એક મિનિટે 44 લોકો અત્યંત ગરીબની શ્રેણીમાંથી બહાર આવી રહ્યા છે.  

Jun 27, 2018, 12:49 PM IST

18 જુલાઇથી શરૂ થશે સંસદનું ચોમાસું સત્ર, કાશ્મીર મુદ્દે મોદી સરકારને ઘેરશે વિપક્ષ

મોદી સરકારના આખરી ચોમાસું સત્રમાં ભારે હંગામો થવાના આસાર છે. વિપક્ષ આ સત્રમાં મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સંસદમાં વિપક્ષો પોતાની એકજૂથતા દર્શાવવાનો પ્રયાસ કરી શકે છે

Jun 25, 2018, 02:35 PM IST