મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશમાં આ બે નવા ખેલાડીઓની એન્ટ્રીથી ભાજપ-કોંગ્રેસની ઊંઘ હરામ થઈ 

બિન અનામત સમુદાય અને આદિવાસી વર્ગના આ બે નવા સંગઠનો મેદાનમાં ઉતરવાના કારણે જાતિગત મતોનું વિભાજનો ચૂંટણી જંગ વધુ ભીષણ થતો જોવા મળી રહ્યો છે. 

Oct 14, 2018, 04:08 PM IST

રાહુલ ગાંધીના રોડ શોમાં અચાનક કેવી રીતે થયો આગનો ભડકો? જબલપુરના SPએ આપ્યું કારણ

શહેરમાં શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન બલુનમાં થયેલા વિસ્ફોટ પર મધ્ય પ્રદેશ પોલીસે આજે કહ્યું કે રાહુલ ગાંધીની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી.

Oct 7, 2018, 10:48 PM IST

VIDEO: રાહુલ ગાંધીના રોડ શોમાં વિસ્ફોટ, ભીષણ આગની જ્વાળાઓથી માંડ માંડ બચ્યા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના પ્રવાસમાં માંડ માંડ બચી ગયા છે. રાહુલ જ્યારે જબલપુરમાં રોડ શો કરી રહ્યાં હતાં ત્યારે તે વખતે અકસ્માતનો શિકાર થતા થતા બચ્યાં.

Oct 7, 2018, 04:15 PM IST

રાજસ્થાન-MP સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 11 ડિસેમ્બરે મતગણતરી

ચૂંટણી કમિશન દ્વારા આજે પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ.

Oct 6, 2018, 03:12 PM IST

રાહુલે કર્યાં PM મોદી પર પ્રહાર, કહ્યું-'ખેડૂતો જ્યારે અવાજ ઉઠાવે છે, તેમના પર લાઠીચાર્જ થાય છે'

મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુરૈનામાં એક જન આંદોલન રેલીને સંબોધતા કહ્યું કે ખેડૂત પોતાની જમીન માટે લડે છે અને મરે છે. પરંતુ મોદી સરકાર એક ઝટકામાં મોટા ઉદ્યોગપતિઓને જમીન આપી દે છે.

Oct 6, 2018, 03:02 PM IST

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર

આ ચાર રાજ્યોમા આ વર્ષે જ વિધાનસભાનો સમયગાળો પૂર્ણ થઇ રહ્યો છે, માટે ચૂંટણી થવી નિશ્ચિત છે. જ્યારે ચૂંટણી કમિશન તેલંગાણાની ચૂંટણી અંગેની પણ તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે, કરાણકે,ત્યા વિધાનસભા ભંગ થઇ ગઇ છે.

Oct 6, 2018, 12:02 PM IST

MP: બીએસપીએ કેમ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાની ના પાડી? કમલનાથે કર્યો મોટો ખુલાસો 

મધ્ય પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન બહુજન સમાજ પાર્ટી (બીએસપી) દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ રાજ્યમાં કોંગ્રેસના પ્રમુખ કમલનાથે આ માટે બીએસપી પર ઠીકરું ફોડ્યું છે.

Oct 4, 2018, 02:18 PM IST

આનંદીબેનની છોકરીઓને શિખામણ, 'વાળ નાના ન કપાવો, નહીં તો સાસુ સાથે થશે લડાઈ'

સાસરાના નામ પર યુવતીઓને અનેક શિખામણો અપાય છે અને તેનાથી વધુ ડર તો સાસુના નામે ફેલાવાય છે.

Sep 28, 2018, 01:36 PM IST

રાહુલે CM શિવરાજને ગણાવ્યાં યોજના મશીન, કહ્યું- જ્યાં જાય છે ત્યાં નવી લોન્ચ કરી નાખે છે

મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચિત્રકૂટ પહોંચી ગયા છે. રાહુલ અલાહાબાદથી ચિત્રકૂટ પહોંચ્યા અને હેલિકોપ્ટરથી ઉતરીને સીધા કામતાનાથ મંદિરમાં દર્શન માટે રવાના થયા.

Sep 27, 2018, 02:07 PM IST

મને ગાળો ભાંડવા માટે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું: PM મોદી

મહાકુંભમાં આવેલા કાર્યકર્તા અને મંચ પર હાજર બીજેપી નેતાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવું એ ગર્વની વાત છે.

Sep 25, 2018, 03:08 PM IST

ભોપાલમાં આજે BJP મહાકુંભ: PM મોદી આપશે ચૂંટણી જીતવાનો મંત્ર, પહોંચશે 10 લાખ કાર્યકર્તા

ભાજપના કાર્યકર્તા મહાકુંભની બધી જ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને રાજધાનીના બધા ભાગમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે.

Sep 25, 2018, 12:00 PM IST

ખેતરમાંથી મળેલી એક ચળકતી વસ્તુથી ગરીબ ખેડૂતનું નસીબ ચમક્યું, લોકોની લાગી લાઈન

જે ખેડૂત આખી જિંદગી હળ ખેડ્યા કરે, પરંતુ દુષ્કાળ અને ખરાબ હવામાનના ફટકા અને અન્ય કારણોસર નુકસાન થાય અને બે ટાઈમ જમવાનું પણ માંડ માંડ મળે.

Sep 23, 2018, 09:19 AM IST

માસૂમ બાળકીનો રેપ કરનાર શિક્ષકને ફાંસીની સજા, 47 દિવસમાં આવ્યો ચૂકાદો

કોર્ટમાં 47 દિવસ સુનાવણી ચાલી. સુનાવણી પુરી થતાં ન્યાયાધીશ દિનેશ કુમાર શર્માએ બુધવારે ચૂકાદો સંભળાવ્યો.

Sep 20, 2018, 12:00 PM IST

દેશના નવ નિર્માણ માટે આપણે નિરંતર મળીને આગળ વધતા રહીશું: PM

પીએમ મોદી વોહરા સમુદાયના કાર્યક્રમ આશરા મુબારકાં સામેલ થયા. સૈફી મસ્જિદ ઇંદોરમાં ચાલી રહેલા આયોજનમાં સીએમ શિવરાજ સિંહ પણ હાજર છે.

Sep 14, 2018, 11:59 AM IST

બહેનપણી સાથે વીડિયો કોલ દરમિયાન કાનપટ્ટી પર ગન મુકીને ખેલ્યો કિસ્મતનો ખેલ

રિવોલ્વરને કાનપટ્ટી પર મુકીને કહ્યું 'જોઇએ કે મારી કિસ્મતમાં મોત છે કે નહી. બહેનપણી દ્વારા કાનપટ્ટી પર ગોળી તાણતાં દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલી તેની બહેનપણી તેને આમ કરવાનું ના પાડી રહી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ રિવોલ્વર નીચે મુકી દીધી. 

Sep 11, 2018, 12:15 PM IST

SC/ST ACT: સવર્ણોનું આજે 'ભારત બંધ', MP સહિત દેશના આ શહેરોમાં સૌથી વધુ અસર

મધ્ય પ્રદેશમાં સવર્ણ સમાજ દ્વારા અપાયેલા બંધના આહ્વાન પર વ્યાપારીઓથી માંડીને નાના દુકાનદારોએ પણ તેનું સમર્થન કર્યું છે. પ્રદેશના અનેક ભાગોમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. 

Sep 6, 2018, 11:13 AM IST

SC/ST એક્ટ વિરુદ્ધ સવર્ણ સંગઠનોનું આજે ભારત બંધ, MPમાં કલમ 144 લાગુ, બિહારમાં હાઈ એલર્ટ

મધ્ય પ્રદેશમાં સપાક્સ, કરણી સેના અને બ્રાહ્મણ સંગઠન સાથે તમામ સવર્ણ સંગઠનોએ પણ ભારત બંધનું સમર્થન કર્યુ છે.

Sep 6, 2018, 09:14 AM IST

મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણના વાહન પર પથ્થરમારો, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

કેસમાં ચુરહટ પોલીસે મુખ્યમંત્રી શિવરાજ સિંહ વિરૂદ્ધ નારા લગાવ્યા, કાળા વાવટા બતાવ્યા અને પથ્થરમારાના આરોપમાં લગભગ 20 સંદિગ્ધ લોકોની ધરપકડ કરી છે.

Sep 3, 2018, 08:18 AM IST

તરૂણે 4 વર્ષની માસૂમ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, 6 કલાકમાં આવ્યો ચૂકાદો

તરૂણને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે બાળકી અને તરૂણનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને ડીએનએ તપાસ માટે બ્લડ સેંપલ સાગર સ્થિત એફએસએલ મોકલવામાં આવ્યા.

Aug 21, 2018, 04:39 PM IST

આઝાદીના 72 વર્ષ બાદ આ ગામમાં આવી વીજળી, લોકોએ પહેલીવાર જોયો સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ

સમગ્ર દેશ આઝાદીના 72માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાવ્યો. આ દરમિાયન મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના એક ગામમાં આઝાદીના 72 વર્ષ બાદ પહેલીવાર વીજળી આવી છે.

Aug 15, 2018, 10:07 AM IST